• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માહી ઉડાન ફાઉન્ડેશન’ દ્વારા અમદાવાદના શ્રી કિંજલ પંચાલનું સન્માન

satyasamachar by satyasamachar
February 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માહી ઉડાન ફાઉન્ડેશન’ દ્વારા અમદાવાદના શ્રી કિંજલ પંચાલનું સન્માન
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લોકોની ગેસ એજન્સીમાં દોડ | People rush to gas agencies to book hou…

તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘ…

૭.૨૨ લાખની ચોરી કરનાર પાંચ ઝડપાયા | five caught for stealing Rs 7 22 lakh

Load More

અમદાવાદમાં વર્ષોથી રહેતા કિંજલ પંચાલ  સમાજિક કાર્ય ક્ષેત્રે વર્ષોથી સંકળાયેલા છે. હાલમાં તેઓ પીએચ.ડી.નો અભ્યાસ કરે છે. સાથે સાથે તેઓ શ્રેષ્ઠ એંકર, લેખિકા, સામાજિક કાર્યકર છે. અમદાવાદમાં જુદી જુદી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે.

સમાજમાં તથા મહિલાઓના વિકાસ અને અધિકાર અર્થે કાયમી તત્પર રહેતા કિંજલબેન પંચાલનું ‘માહી ઉડાન ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત તારીખ : ૦૭/૦૨/૨૦૨૬ના રોજ નિર્ભયા નારી સન્માન કરવામાં આવ્યું હતું.

તેમાં શિલ્ડ,પ્રમાણપત્ર અને મેડલ આપીને કિંજલ પંચાલનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે જીવનમાં ડગલેને પગલે ઉતરોતર સફળતાના પડાવો સર કરી આજીવન આગળ વધતાં રહે અને નારી શક્તિ અને તેના વિકાસ અર્થે  કાયમી ઉદાર ભાવે તેમના વતી પ્રેરણા મળતી રહે તેવી અનંત શુભકામનાઓ ‘માહી ઉડાન ફાઉન્ડેશન’ વતી  પાઠવામાં આવી હતી.

કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લાનાં વિવિધ મંત્રીઓ, પૂર્વ જજ શ્રી સુરેશભાઈ સિંઘલ, તથા આકાશવાણી, દૂરદર્શન અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોખાયેલા વિજાનંદ તૂરી પણ હાજર રહ્યાં હતાં. નિર્ભયા એટલે ભય વિનાની સ્ત્રી. કોઈપણ કાર્ય કરવું સહેલું નથી. જે કિંજલ પંચાલે કરી બતાવ્યું છે. ભવિષ્યમાં ખૂબ આગળ વધે અને નારીશક્તિ અને સ્ત્રી સશકિતકરણ માટે ઉત્તરોતર કાર્ય કરતાં રહી દેશને અને સમાજને ઉપયોગી થાય તેવી અનંત શુભકામનાઓ અને અભિનંદન શ્રી કિંજલ પંચાલને આપવામાં આવ્યા હતાં.

રિપોર્ટ: પાયલ પ્રજાપતિ અમદાવાદ

Next Post
માહી ઉડાન ફાઉન્ડેશન’ દ્વારા ગાંધીનગર ના શ્રી પાયલ બેન પ્રજાપતિ નું સન્માન

માહી ઉડાન ફાઉન્ડેશન' દ્વારા ગાંધીનગર ના શ્રી પાયલ બેન પ્રજાપતિ નું સન્માન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લોકોની ગેસ એજન્સીમાં દોડ | People rush to gas agencies to book hou…

ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લોકોની ગેસ એજન્સીમાં દોડ | People rush to gas agencies to book hou…

તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘ…

તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘ…

૭.૨૨ લાખની ચોરી કરનાર પાંચ ઝડપાયા | five caught for stealing Rs 7 22 lakh

૭.૨૨ લાખની ચોરી કરનાર પાંચ ઝડપાયા | five caught for stealing Rs 7 22 lakh

ચાલતા નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા મોત | A young man walking to work died after being hit…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લોકોની ગેસ એજન્સીમાં દોડ | People rush to gas agencies to book hou…
GUJARAT

વડોદરા, તા.10 ખાડી યુધ્ધના કારણે ગેસ સપ્લાયની શોર્ટેજ સર્જાઇ છે. એલપીજી ગેસના બોટલોનો સ્ટોક કરવા તેના બુકિંગ માટે ગ્રાહકો દ્વારા...

Read more

તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘ…

૭.૨૨ લાખની ચોરી કરનાર પાંચ ઝડપાયા | five caught for stealing Rs 7 22 lakh

ચાલતા નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા મોત | A young man walking to work died after being hit…

40 શિક્ષકોની ટીમ એક મહિનામાં બોર્ડ પરીક્ષાની 8000 જેટલી સીડીની ચકાસણી કરશે | cctv footage checking o…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In