• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મા -બાપ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો: વડોદરાની નામાંકિત સ્કૂલે બે છોકરીઓના નામ બદલી નાખ્યા | Disp…

satyasamachar by satyasamachar
March 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મા -બાપ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો: વડોદરાની નામાંકિત સ્કૂલે બે છોકરીઓના નામ બદલી નાખ્યા | Disp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘મારી હત્યાનું ષડયંત્ર રચાયું…’, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ | We…

‘7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા’, નોઈડા-દાદરીમાં અખિલેશે સરકારને આડેહાથ લીધી | Akh…

સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર …

Load More

મૂળ દિલ્હીના અને હાલ વડોદરામાં રહેતા યુવાને કોર્ટમાં કરેલી ફરિયાદ અંગે કોર્ટે કરેલા હુકમ મુજબ  પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાં પત્નીના ચારિત્ર્ય અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમજ પોતાની બે દીકરીઓના નામ સ્કૂલ સંચાલકની મદદથી બદલી નાખ્યા  હોવાનો આક્ષેપ કર્યો છે.

યુવાને નોંધાવેલી ફરિયાદમાં  આક્ષેપ કરતા જણાવ્યું છે કે, મારા લગ્ન 15 વર્ષ પહેલા વડોદરામાં રહેતી યુવતી સાથે થયા હતા. ઔઅમારે સંતાનમાં બે દીકરીઓ છે. છેલ્લા 7 વર્ષથી મારી પત્ની ભાજપના એક રાજકીય અગ્રણી સાથે રહેવા માટે જતી રહી હતી.મારી બંને દીકરીઓના જન્મના દાખલા તથા પાસપોર્ટમાં પિતા તરીકે મારા નામ છે. મારી પત્નીએ એક રાજકીય આગેવાન  સાથે અનૈતિક  આત્મીય સંબંધના લીધે મોટું કૌભાંડ કર્યું  હતું. કારણકે, મારી પત્ની તે સંસ્થામાં એચ.આર. ડિપાર્ટમેન્ટમાં હતી.  આ કૌભાંડની જાણ 7 વર્ષ પહેલા મેં રાજ્ય સરકારને કરી હતી. જેની કાર્યવાહી  હાઇકોર્ટમાં પેન્ડિંગ છે  અને તે રાજકીય અગ્રણીને પોલીસે જેલમાં પૂરી દીધો હતો. મારી પત્નીએ રાજકીય અગ્રણી માટે યુવાન છોકરીઓની ભરતી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કરી હતી.જ્યારે તે સંસ્થાનું માર્કેટિંગ અન્ય સંસ્થા દ્વારા  થાય છે.

ત્યારબાદ મને જાણ કર્યા વગર મારી પત્નીએ મારી બંને દીકરીઓની એલ.સી. સ્કૂલમાંથી  કઢાવી લઇ વડોદરાની એક સ્કૂલમાં એડમિશન લીધા હતા. અગાઉની સ્કૂલમાંથી લીધેલી એલ.સી.માં લખેલા નામ  નવી સ્કૂલમાં એડમિશન લેતા સમયે બદલી નાખ્યા હતા.જેમાં મારી બંને  પુત્રીઓની અટક બદલી નાખી હતી. તેમજ પિતા તરીકે મારુ  નામ લખ્યું નહતું. કોઇપણ કોર્ટના હુકમ કે ગુજરાતના ગેઝેટમાં અરજી કર્યા વગર ખોટી રીતે નામ બદલી નાખ્યા છે.  આ અંગે સ્કૂલવાળાને રજૂઆત કરવા છતાંય કોઇ સુધારો થયો નથી. મારી પત્ની  ભવિષ્યમાં ગેરકાનૂની કામ કરવા માટે તથા કેટલાક ગુનાઓમાં સંડોવાયેલ હોવાથી દેશ છોડીને ભાગવા માટે વિવિધ ઓળખ ઊભી કરે છે.જેથી પોલીસ તેને એરપોર્ટ પર પકડી ના શકે. મારી પત્ની  હાલ સુરતમાં એક કંપનીમાં એચ.આર. વિભાગમાં નોકરી કરે છે. મારી પત્ની જ્યારે સ્થાનિક અદાલતથી માંડીને  સુપ્રીમ કોર્ટ સુધી આવે ત્યારે સાચા નામ લખે છે. નહીંતર અટક બદલી નાખતી હોય છે.

Next Post
સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ઝડપાયો | Vadodara: Accountant caught f…

સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ઝડપાયો | Vadodara: Accountant caught f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘મારી હત્યાનું ષડયંત્ર રચાયું…’, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ | We…

‘મારી હત્યાનું ષડયંત્ર રચાયું…’, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ | We…

‘7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા’, નોઈડા-દાદરીમાં અખિલેશે સરકારને આડેહાથ લીધી | Akh…

‘7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા’, નોઈડા-દાદરીમાં અખિલેશે સરકારને આડેહાથ લીધી | Akh…

સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર …

સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર …

બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે 284 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, મમતા સામે પ્રદીપ પ્રસાદને ઉતાર્યા | wes…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
‘મારી હત્યાનું ષડયંત્ર રચાયું…’, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ | We…
GUJARAT

West Bengal Elections: પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ પુરુલિયા...

Read more

‘7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા’, નોઈડા-દાદરીમાં અખિલેશે સરકારને આડેહાથ લીધી | Akh…

સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર …

બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે 284 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, મમતા સામે પ્રદીપ પ્રસાદને ઉતાર્યા | wes…

છેલ્લા 350 વર્ષથી ખુલ્લા પગે અવિરત અતૂટ શ્રદ્ધા સાથે ચાલતા સંઘની પરંપરા આજે પણ યથાવત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In