• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મિચ્છામી દુકકડમ, આ સભા બરખાસ્ત કરાય છે,મેયર…. ઘણાં કોર્પોરેટરોની આંખો ભીની થઈ ફરી કોર્પોરેટર બનવા …

satyasamachar by satyasamachar
February 25, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
મિચ્છામી દુકકડમ, આ સભા બરખાસ્ત કરાય છે,મેયર…. ઘણાં કોર્પોરેટરોની આંખો ભીની થઈ ફરી કોર્પોરેટર બનવા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર ‘એ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…

Load More

અમદાવાદ,મંગળવાર,24 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મની અંતિમ
બોર્ડ બેઠકમાં ઘણાં કોર્પોરેટરોની આંખો ભીની થઈ ગઈ હતી.પાર્ટી ટિકીટ આપે કે ના આપે
, ફરી કોર્પોરેટર
બનવા મળે કે ના મળે.ભાજપના મહિલા કોર્પોરેટરો સેલ્ફી લેવામાં વ્યસ્ત જોવા મળ્યા
હતા. વિપક્ષનેતાએ ઝીરો અવર્સમાં ભાજપ શાસનના કૌભાંડ ગણાવ્યા તો સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ
,
અંચાઈ ના કરો. હવે સાંભળો ૧૬૦થી વધુ આવીશુ.ભાજપની પોલીસી મુજબ, જે લોકોને હવે
ટિકીટ મળવાની જ નથી તેવા કોર્પોરેટરો કોંગ્રેસના કોર્પોરેટરોને ભેટી પડયા હતા.
અધ્યક્ષ સ્થાનેથી મેયર પ્રતિભા જૈને કહ્યુ
,
સૌને મારા મિચ્છામિ દુકકડમ. આજની આ સભા બરખાસ્ત કરવામા આવે છે.

વર્ષ-૨૦૨૧થી શરુ થયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન
ટર્મની છેલ્લી બોર્ડ બેઠક હોવા છતાં ભાજપ કે કોંગ્રેસના કોર્પોરેટરોમાં જે પ્રમાણે
પાંચ વર્ષની કામગીરી કર્યાનો સંતોષ હોવા જોઈએ.એ કયાંય જોવા ના મળ્યો. વિપક્ષનેતા
શહેજાદખાન પઠાણે  છેલ્લા પાંચ વર્ષમા આગ લાગવાની
ઘટનાઓના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમા કુલ રૃપિયા ૪૪૦ કરોડનુ મિલ્કત અને
માલસામાનને નુકસાન થયુ હોવાની રજૂઆત કરી હતી. ફાયર વિભાગમાં બે વર્ષથી સ્નોરસ્કેલ
વસાવવાની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીએ આપ્યા પછી પણ વસાવી શકાઈ નથી એવો આક્ષેપ કર્યો
હતો. ઉપરાંત ફાયર વિભાગમાં ૩૧૬ જગ્યા ખાલી હોવા છતાં ભરાતી નથી. દરમિયાન
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આક્ષેપોનો જવાબ આપતા કહ્યુ
, સ્નોરસ્કેલ
વસાવવા ગ્લોબલ ટેન્ડર કરાયુ હતુ. આ પ્રકારે કરવામા આવતા ટેન્ડરોમાં ટેકનીકલ બાબતો
જોવામા આવતી હોવાથી કયારેક સમય પણ લાગતો હોય છે. ફાયર વિભાગમાં થોડા મહિનાઓ પહેલા
જ ચીફ ફાયર ઓફિસર સહિતની જગ્યાઓ ભરવામા આવી છે. પહેલી વખત અમદાવાદ પૂર્વ અને
પશ્ચિમ  માટે અલગ અલગ એડીશનલ ચીફ ફાયર
ઓફિસરની નિમણૂંક કરવામા આવી છે.

પાંચ વર્ષના મોટા કૌભાંડ કયા-કયા?

–૪૦
કરોડના ખર્ચે બનાવાયેલ હાટકેશ્વરબ્રિજ તોડવો પડયો

–ટેકનીકલ
સુપરવાઈઝરની ભરતીમાં કૌભાંડ

–ખારીકટ
કેનાલ રી-ડેવલપમેન્ટ ડિઝાઈન બદલાઈ

–વી.એસ.હોસ્પિટલમાં
કિલિનીકલ રીસર્ચ કૌભાંડ

–વટવામા
નહીં ફળવાયેલા આવાસ તોડવા પડયા

–સાબરમતી
નદીના પ્રદૂષણમા વધારો

–સ્મશાનમાં
લાકડાનુ કૌભાંડ બહાર આવ્યુ

–કરોડોના
ખર્ચે બનાવાયેલા રોડ તોડવા પડયા

–મલ્ટી
લેવલ પાર્કિંગમાં કોઈ જગ્યા વેચાણથી લેવા તૈયાર નહીં

–એએમટીએસ,બીઆરટીએસ વધુ
દેવાના ડુંગર હેઠળ દબાયા

૯ માર્ચ કોર્પોરેટરો માટે છેલ્લો દિવસ બનશે

૯ માર્ચ- ૨૦૨૬ મેયર સહિતના તમામ ૧૯૧ કોર્પોરેટરો માટે
છેલ્લો દિવસ બની રહેશે.ભાજપ હોય કે કોંગ્રેસ આ ટર્મમા ઘણાં એવા કોર્પોરેટર જીતીને
આવ્યા હતા.જે તેમના પોતાના વ્યકિતગત દેખાવ કે કામગીરી નહીં પરંતુ પાર્ટીના
સિમ્બોલના કારણે જીત્યા હતા. આવા કોર્પોરેટરોને  
તેમનો પક્ષ ટિકીટ આપવાનો નથી. આ પરિસ્થિતિમા તમામે અત્યારથી જ
કોર્પોરેશનમાંથી તેમના બિસ્ત્રા-પોટલાં બાંધી ઘરે મોકલવાની શરુઆત કરી દીધી છે.

Next Post
સુરેન્દ્રનગર, લખતર, મુળી, ધ્રાંગધ્રામાં વરસાદી ઝાપટા ઃ જીરૃને નુકસાનની ભીતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …

અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર ‘એ…

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર ‘એ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…

AI અને ડીપફેકના દુરુપયોગ મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું, VIDEO-કન્ટેન્ટનું વેરિફિકેશન જરૂરી | gujarat…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અમરેલી પંથકમાં ફરી ધરતી ધ્રૂજી: સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો, ગ્રામજનોમાં ફફડાટ | …
GUJARAT

Earthquake In Amreli: અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો...

Read more

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર ‘એ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં પણ કકળાટ યથાવત્, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ | Ahmedaba…

AI અને ડીપફેકના દુરુપયોગ મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું, VIDEO-કન્ટેન્ટનું વેરિફિકેશન જરૂરી | gujarat…

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In