• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મૂળી- ટીકર રોડ પરનું રેલવે ફાટક વારંવાર બંધ થતાં હાલાકી | Frequent closure of railway gate on Muli T…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મૂળી- ટીકર રોડ પરનું રેલવે ફાટક વારંવાર બંધ થતાં હાલાકી | Frequent closure of railway gate on Muli T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

હાઇવે પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ચોક્કસ રાહત જાહેર | Certain relaxations announced to mainta…

Load More

– અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાની માંગ

– દિવસમાં 10 થી વધુ વખત ટ્રેન આવવાના 15 મિનિટ પહેલા બંધ કરી દેવાતા વાહનોની લાઇનો લાગતા રોષ  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના મૂળી-ટીકર મુખ્ય માર્ગ પર આવેલું રેલવે ફાટક વાહનચાલકો માટે મોટી મુસીબત બન્યું છે. દિવસમાં અનેકવાર લાંબા સમય સુધી ફાટક બંધ રહેતા સરા, સડલા અને દુધઈ સહિતના ગામોના ખેડૂતો તથા મુસાફરો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવાની નોબત આવી છે.  

સુરેન્દ્રનગર જિલ્લામાં રેલવે ફાટક હવે વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ બન્યો છે. ખાસ કરીને મૂળીથી ટીકર જતા માર્ગ પરથી રાજકોટ, જામનગર અને દ્વારકા તરફ જતી અસંખ્ય ટ્રેનો પસાર થાય છે. દિવસમાં ૧૦થી વધુ વખત આ ફાટક બંધ કરવામાં આવે છે.  ટ્રેન આવવાના ૧૫ મિનિટ પહેલા જ ફાટક બંધ કરી દેવામાં આવતા વાહનોની લાંબી લાઇનો લાગે છે. 

આ માર્ગ પર મૂળી તાલુકાના સરા જેવા મોટા યાત્રાધામ સહિત અનેક ગામોના ખેડૂતો પોતાની જણસ લઈને પસાર થતા હોય છે. એસટી બસો અને ખાનગી વાહનો પણ ફાટકના કારણે સમયસર પહોંચી શકતા નથી. સ્થાનિકો અને ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. હાલમાં રેલવે વિભાગ દ્વારા અન્ય સ્થળોએ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ ફાટક પર પણ સત્વરે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવી ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા લોકમાંગ ઉઠી છે.

Next Post
કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા : ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં બે બાળકોનાં મોત | Rain and snowfall in K…

કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા : ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં બે બાળકોનાં મોત | Rain and snowfall in K...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

હાઇવે પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ચોક્કસ રાહત જાહેર | Certain relaxations announced to mainta…

હાઇવે પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ચોક્કસ રાહત જાહેર | Certain relaxations announced to mainta…

ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ટર્નઓવરમાં ઘટાડો | Turnover declines in the equity cash segment

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…
GUJARAT

અમદાવાદ : જાહેર ક્ષેત્રના ધિરાણકર્તાઓ પંજાબ નેશનલ બેંક (પીએનબી) અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષ દરમિયાન બે આંકડામાં...

Read more

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

હાઇવે પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ચોક્કસ રાહત જાહેર | Certain relaxations announced to mainta…

ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ટર્નઓવરમાં ઘટાડો | Turnover declines in the equity cash segment

સોનામાં રૂ.2500 જ્યારે ચાંદીમાં રૂ.6000નો ઉછળો : રૂપિયો વધુ ઉંચકાઈ 92.63 બોલાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In