• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મૃગીકુંડમાં સ્નાન માટેની ચોક્કસ કાયદાકીય ગાઈડલાઈન જ નથી | There are no specific legal guidelines for…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મૃગીકુંડમાં સ્નાન માટેની ચોક્કસ કાયદાકીય ગાઈડલાઈન જ નથી | There are no specific legal guidelines for…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ | The administration is rus…

વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two …

Load More

વિવાદ પરથી બોધપાઠ લઈ ગાઈડલાઈન બનાવવી જરૂરી : સાધુઓએ જ સ્નાન કરવાની માત્ર ધાર્મિક પરંપરા, કોઈ પણ સંસારીને છૂટ નથી તો લાગતા- વળગતા સંસારીઓને શા માટે?!

જૂનાગઢ, : ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં માત્ર સન્યાસીઓ જ સ્નાન કરી શકે તેવી કાયદાકીય કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. સાધુઓ જ સ્નાન કરે એ એક ધાર્મિક પરંપરા હોવાથી મોટાભાગના સંસારીઓ મૃગીકુંડમાં સ્નાન કરતા નથી. જો સંસારીઓને મૃગીકુંડમાં સ્નાનની છૂટ નથી તો પછી વીઆઈપીઓને છૂટ શા માટે?

તાજેતરમાં મહાશિવરાત્રી 2026ના મેળા દરમ્યાન જે ઘટનાઓ બની તેના કારણે મૃગીકુંડમાં સ્નાન માટે ચોક્કસ ગાઈડલાઈન બનાવવી જરૂરી બની ગઈ છે. કીત પટેલ નામની યુવતીએ  ભગવા કપડાં પહેરીને નાગા સાધુઓના શાહી સ્નાન દરમ્યાન મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી. આ ઘટનાથી સાધુ-સંતોમાં ભારે આક્રોશ છે. મહાશિવરાત્રીની રવેડીના દિવસે મૃગીકુંડ માત્ર સાધુઓ માટે જ આરક્ષિત રાખવો જોઈએ. સામાન્ય દિવસોમાં પણ પવિત્રતા જળવાય તે માટે સામાન્ય જનતા માટે સ્નાન પર સંપૂર્ણ પ્રતિબંધ છે જે કાયદાકીય પ્રસ્તાપિત થવું જોઈએ. સાધુનો વેશ ધારણ કરી ગેરમાર્ગે દોરનારા લોકો સામે સખત દંડની જોગવાઈ હોવી જોઈએ. મેળા દરમ્યાન આટફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરાનો ઉપયોગ કરવો જે મહિલા અને પુરૂષ અથવા અનધિકૃત વ્યક્તિઓને ઓળખી શકે. કુંડની આસપાસ કાયમી જાળી અથવા કાચનું એવું આવરણ હોવું જોઈએ જેથી પવિત્રતા પણ જળવાય અને કોઈ અંદર ઉતરી ન શકે.

ધાર્મિક લાગણી દુભાવવા બદલ ભારતીય ન્યાય સંહિતા હેઠળ તાત્કાલિક ગુનો નોંધવાની સ્પષ્ટ ગાઈડલાઈન હોવી જોઈએ, જેથી સસ્તી પ્રસિધ્ધિ માટે આવા કૃત્યો કરનારાઓ પર લગામ લગાવી શકાય. સાધુ-સંતોની એવી માંગ છે કે મૃગીકુંડની રહસ્યમય અને પવિત્ર પરંપરા સાથે છેડછાડ ન થવી જોઈએ.

Next Post
ધાર્મિક આસ્થાને ઠેંસ પહોંચાડવા અંગે કીર્તિ પટેલ સહિતનાઓ સામે ફરિયાદ | Complaint filed against Kirti …

ધાર્મિક આસ્થાને ઠેંસ પહોંચાડવા અંગે કીર્તિ પટેલ સહિતનાઓ સામે ફરિયાદ | Complaint filed against Kirti ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…

કેલનપુર પાસે પોલીસને જોઇ દારૃ ભરેલી ગાડી ભાગતા ઝાડ સાથે અથડાઇ | A car loaded with liquer crashed int…

બોમ્બની ધમકી આપનારાઓએ પોલીસને એલર્ટ કરી,હવે પરીક્ષા પહેલાં જ વર્ગખંડો તપાસી લેવાશે | police will che…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…
GUJARAT

શિવ મંદિર પાસે આવેલા કુંડ ખાતે દુર્ઘટનામાં 6 વર્ષીય બાળકીનો પગ લપસતા કુંડના પાણીમાં પડી જતા તેને બચાવવા 10 વર્ષીય...

Read more

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…

કેલનપુર પાસે પોલીસને જોઇ દારૃ ભરેલી ગાડી ભાગતા ઝાડ સાથે અથડાઇ | A car loaded with liquer crashed int…

બોમ્બની ધમકી આપનારાઓએ પોલીસને એલર્ટ કરી,હવે પરીક્ષા પહેલાં જ વર્ગખંડો તપાસી લેવાશે | police will che…

વડોદરાઃમાવઠાંની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ઘઉંના પાકને જોખમ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In