• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મેટોડા અને જેતપુરમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with a quantity of g…

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મેટોડા અને જેતપુરમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with a quantity of g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

Load More

સુરત અને જૂનાગઢનું કનેક્શન ખુલ્યું

મેટોડાનો શખ્સ રિક્ષા અને રસનો ચિચોડો ચલાવવાની સાથે ગાંજાનો વેપલો પણ કરતો હતો

રાજકોટ: મેટોડા અને જેતપુરમાંથી પોલીસે ગાંજાનાં જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. બંને કેસમાં સુરત અને જૂનાગઢનાં કનેક્શન ખૂલતાં તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે. 

રાજકોટ રૂરલ એસઓજીએ બાતમીના આધારે કાલાવડથી મેટોડા જીઆઇડીસી તરફ જતા રસ્તા પરથી પસાર થયેલી રિક્ષામાંથી ૮૬૧ ગ્રામ ગાંજા સાથે હાબીલ બ્લોચ (ઉ.વ.૨૪, રહે. મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૨ની પાછળ)ને ઝડપી લીધો હતો. ગાંજાની કિંમત રૂા.૪૩ હજાર ગણી રિક્ષા અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂા.૨.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે, આરોપી હાબીલ મૂળ વિસાવદરનાં ખાંભાગીરનો વતની છે. તે રિક્ષા ચલાવવાની સાથે રસનો ચિચોડો પણ ચલાવે છે. તેની સાથે જ ગાંજાનો પણ વેપલો કરતો હતો. ગાંજાની છુટક પડીકી બનાવી વેંચાણ કરતો હોવાની બાતમીના આધારે તેને ઝડપી લેવાયો હતો. સુરતનાં રેલવે ટ્રેક પાસેથી અજાણ્યા શખ્સ પાસેથી ગાંજો લઇ આવતો હોવાનું રટણ કરી રહ્યો છે. 

જ્યારે જેતપુર પોલીસે ધોરાજી રોડ પર વીરા શક્તિનગર સોસાયટીમાં રહેતા અરમાન નાઇ (ઉ.વ.૨૧)ને તેના ઘરમાંથી રૂા.૯૮૫૦ની કિંમતનાં ૧૯૭ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. તેના મકાનમાંથી ગાંજો પેક કરવા માટેની ૨૪૦ કોથળીઓ, બે નાની-મોટી ચલમ, વજન કાંટો, મોબાઇલ ફોન સહિત કુલ રૂા.૧૯ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં જૂનાગઢથી ગાંજાનો જથ્થો લઇ આવ્યાનું રટણ કર્યું છે.

Next Post
૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી AMC હદ આસપાસના શહેરોના વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવાશે | Keep…

૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી AMC હદ આસપાસના શહેરોના વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવાશે | Keep...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની
GUJARAT

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

એરલાઇન્સ સાથે સંકલન સાધી રી-બુકિંગ કરાવી પરત મોકલ્યા યુદ્ધના કારણે ફ્લાઇટ કેન્સલ થતાં બ્રહ્મકુમારી બહેનોને વધુ રોકાણ કરવું પડયું ઃ...

Read more

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In