• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ, 5000 જેટલાં શ્રમિક બેરોજગાર, યુદ્ધની માઠી અસર | iran israel war …

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ, 5000 જેટલાં શ્રમિક બેરોજગાર, યુદ્ધની માઠી અસર | iran israel war …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Morbi News : મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વકરેલી યુદ્ધની સ્થિતિએ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ ગણાતા મોરબીની કમર તોડી નાખી છે. દરિયાઈ માર્ગો બંધ થતા અને ગેસ કટોકટી સર્જાતા મોરબીના સિરામિક અને પેપરમિલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. સિરામિક ઉદ્યોગમાં ગેસ અને એક્સપોર્ટની કટોકટી મિડલ ઈસ્ટમાં તણાવને કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુસ’ માર્ગ પર અવરજવર પ્રતિબંધિત થતા મોરબીમાં ગેસની ભયંકર અછત સર્જાઈ છે. 

100 એકમો બંધ 5000 બેરોજગાર

સિરામિક એસોસીએશનના પ્રમુખ મનોજ એરવાડિયાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 100 જેટલા યુનિટો બંધ થઈ ચૂક્યા છે. આ બંધને કારણે અંદાજે 5,000 જેટલા શ્રમિકોએ રોજગારી ગુમાવી છે. જો આગામી 10 દિવસમાં સ્થિતિ નહીં સુધરે, તો તમામ 1,100 સિરામિક એકમો બંધ કરવાની ફરજ પડી શકે છે. હાલમાં ગુજરાત ગેસ તરફથી માત્ર 50% પુરવઠો જ મળી રહ્યો છે. જો તમામ એકમો બંધ થાય તો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા 10 લાખ લોકોની રોજીરોટી પર અસર પડશે. 

આ પણ વાંચો : દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે

પેપરમિલ ઉદ્યોગ પણ મુશ્કેલીમાં

પેપરમિલ ઉદ્યોગ માટે પણ કપરા દિવસો શરૂ થયા છે. ભાડામાં 2000 ડોલરનો વધારો થયો છે. માત્ર સિરામિક જ નહીં, પણ મોરબીનો પેપરમિલ ઉદ્યોગ પણ ઠપ્પ થવાના આરે છે.પેપરમિલ એસોસીએશનના પ્રમુખ શૈલેષ પટેલના જણાવ્યા મુજબ, કાચા માલની આયાત (Import) અટકી પડી છે. શિપિંગ રૂટ બંધ થવાને કારણે એક્સપોર્ટ ચાર્જમાં 2,000 ડોલરનો તોતિંગ વધારો થયો છે. કોલસાના ભાવમાં પણ ટને રૂ. 1,000નો ઉછાળો જોવા મળ્યો છે. મોરબીની 52 પેપરમિલોનું વાર્ષિક ટર્નઓવર 5,000 કરોડ છે, જે અત્યારે જોખમમાં છે.

વેઈટ એન્ડ વોચની સ્થિતિ

ગલ્ફ દેશો અને યુરોપમાં થતી નિકાસ અટકી પડતા ઉદ્યોગપતિઓ અત્યારે ‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે. નવા ઓર્ડર લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને એક્સપોર્ટ ઓર્ડર સ્થગિત કરવામાં આવ્યા છે. જો યુદ્ધ વધુ એક સપ્તાહ ખેંચાશે, તો આ બંને ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

Load More

Next Post
મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…
GUJARAT

Ahmedabad News : મોબાઈલ ફોન-પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈને 1.40 લાખ આંગણવાડી બહેનો, આશા વર્કરો રસ્તા પર ઉતરી...

Read more

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ, 5000 જેટલાં શ્રમિક બેરોજગાર, યુદ્ધની માઠી અસર | iran israel war …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In