• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મ્યુનિ.ચૂંટણી અગાઉ વિવાદ છેડાયો , ચાંદલોડીયામાં રોડ પહોળો કરવા એક હજાર રહેણાંકમાં કપાત આવશે | Contro…

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મ્યુનિ.ચૂંટણી અગાઉ વિવાદ છેડાયો , ચાંદલોડીયામાં રોડ પહોળો કરવા એક હજાર રહેણાંકમાં કપાત આવશે | Contro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet…

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ | Hi tech network of san…

Load More

  અમદાવાદ,બુધવાર,8 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અગાઉ ચાંદલોડીયા
વોર્ડમાં રોડ પહોળો કરવાનો વિવાદ સામે આવ્યો છે. વોર્ડમાં આવેલા આર્યસમાજ રોડ ઉપર
વર્ષોથી વસવાટ કરતા રહીશોના એક હજાર રહેણાંકમાં કપાત આવવાની સંભાવના છે. આર્યસમાજ
રોડ ઉપર કોર્પોરેશન દ્વારા રોડ પહોળો કરવા મામલે ત્રણ મહિના પહેલા ડિમાર્કેશનની
કામગીરી પણ પુરી કરાઈ છે. વર્ષોથી રહેતા રહીશોએ 
રોડ પહોળો કરવાની કામગીરીમા ઓછી કપાત કરવા અથવા વૈક્લ્પિક સગવડ આપવા રજુઆત
કરી છે.

૨૬ એપ્રિલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન
યોજાશે. આ અગાઉ ચાંદલોડીયા વોર્ડમાં નગર પંચાયતના સમયથી રહેતા લોકોના એક હજાર
મકાનમાં રોડ કપાત આવવાની હોવાથી રહીશોમા રોષ જોવા મળી રહયો છે. રહીશોના કહેવા
પ્રમાણે
, કપાતમા
અમારા મકાન જશે તો અમે કયાં જઈશુ.જે તે સમયે ઔડા હસ્તક આ વિસ્તાર હતો.જે પછી
મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં આ વિસ્તારનો સમાવેશ કરવામા આવ્યો હતો. આ વોર્ડના
પૂર્વ કોર્પોરેટરના કહેવા પ્રમાણે
,
ટી.પી.બન્યા પછી આ વિસ્તારમાં રોડ પહોળો કરવાની કાર્યવાહીને લઈ કોર્પોરેશન અને
રેલવે બંને દ્વારા ડિમાર્કેશન કરવામા આવ્યુ છે. અમે રજુઆત કરી છે કે
, બને એટલી ઓછી
કપાત કરવામા આવે.જેથી વર્ષોથી રહેતા લોકોના ઘર બચાવી શકાય.

Next Post
બોર્ડની પરીક્ષા બાદ સીડી પરિક્ષણ દરમિયાન ધો.૧૨ સા.પ્ર.માં ત્રણ કેસ | Three cases in Std 12th C P dur…

બોર્ડની પરીક્ષા બાદ સીડી પરિક્ષણ દરમિયાન ધો.૧૨ સા.પ્ર.માં ત્રણ કેસ | Three cases in Std 12th C P dur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet…

જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet…

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ | Hi tech network of san…

વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ | Hi tech network of san…

કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet…
GUJARAT

ટેક્સટાઇલ મિલના માલિક અને ગેસ એજન્સીના સંચાલક સામે ગુનો : જ્યાંથી LPG સિલિન્ડર આવ્યા હતા તે મહાદેવ ગેસ એજન્સીનાં ગોડાઉનને...

Read more

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ | Hi tech network of san…

કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ…

અમરેલીના મિતિયાળા પાસે 3.3નો ધરતીકંપ, 5 કલાકમાં 8 આંચકા

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In