• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુદ્ધ ઇફેક્ટ : વડોદરામાં ગેસ સિલિન્ડર મેળવવા દોડધામ, કંટ્રોલરૂમ શરૂ થતા ફરિયાદોની ભરમાર | War effect…

satyasamachar by satyasamachar
March 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુદ્ધ ઇફેક્ટ : વડોદરામાં ગેસ સિલિન્ડર મેળવવા દોડધામ, કંટ્રોલરૂમ શરૂ થતા ફરિયાદોની ભરમાર | War effect…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એક સાથે 5 રાજ્યોને ફાયદો ! વડાપ્રધાને આસામમાં અનેક પ્રોજેક્ટોનું કર્યું ખાતમુહૂર્ત, કોંગ્રેસ પર પણ સ…

નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annu…

ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આ…

Load More

Vadodara Gas Crisis : મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધની સીધી અસર વડોદરામાં પડી છે. પરિણામે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ડિલિવરી પર કંટ્રોલ મુકાયો છે જ્યારે ઘરેલુ ગેસ માટે લોકો જુદા જુદા વિસ્તારની ગેસ એજન્સીની ઓફિસો પર લાંબી કતારો લગાવીને ઉભા છે. આમ છતાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જણાવાયું છે કે ગેસ સિલિન્ડર માટે ગભરાવવાની જરૂર નથી. ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો હોવાનું જણાવ્યું છે આમ છતાં પણ હજી લોકોનો ગભરાટ ઓછો થયો નથી ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ આજે વહેલી સવારથી જ કાર્યરત થઈને ગેસ ગ્રાહકોને જરૂરી સલાહ સૂચન આપી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે મધ્ય પૂર્વમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે. 15 દિવસથી ચાલતા યુદ્ધનો ક્યાંય અંત દેખાતો નથી. આ યુદ્ધની સીધી અસર ગેસ અને પેટ્રોલિયમ પેદાશો પર પડી છે. વિવિધ રાજ્યના જુદા જુદા શહેરોમાં ગેસના સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનો લોકોએ લગાવી દીધી છે. જેમાંથી વડોદરા પણ બાકાત રહ્યું નથી. પરિણામે શહેરની તમામ ગેસ એજન્સીઓ બહાર ગ્રાહકો વહેલી સવારથી જ સિલિન્ડર મેળવવા માટે લાઈન લગાવી દેતા સ્પષ્ટ નજરે ચડી ગયા છે. ગેસ સિલિન્ડરની લાઈન માટે કેટલી વાર લોકોમાં બોલાચાલી અને મારામારીના પણ દ્રશ્યો હવે નવા રહ્યા નથી. 

દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગેસ સિલિન્ડર માટે લોકોએ ગભરાવાની જરૂર નથી. પૂરતો જથ્થો હોવાની તેમને જાહેરાત કરી હોવા છતાં પણ લોકોનો ગભરાટ ઓછો થતો નથી ત્યારે જિલ્લા કલેકટર કચેરી ખાતે આ અંગે આજે સવારથી જ કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયો છે. કંટ્રોલરૂમ શરૂ થતા જ માત્ર એક થી દોઢ કલાકમાં જ 70થી 75 ફોન આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. શહેરના વાઘોડિયા રોડ, સમા, બાજવા સહિતના વિવિધ વિસ્તારોમાંથી ગેસ સિલિન્ડર બાબતે જુદી જુદી ફરિયાદો ગ્રાહકો દ્વારા કરવામાં આવી હતી. ફરિયાદ કરનાર તમામને ખૂબ જ શાંતિથી ઝોન મુજબ વિવિધ કોન્ટેક નંબરો આપીને તેમની સમસ્યા હલ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરમાં શરૂ કરાયેલા કંટ્રોલરૂમના ફોનની ઘંટડીઓ સતત રણકતી રહી હતી.

Next Post
GUJCTOC ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર સિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો | accused of Si…

GUJCTOC ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર સિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો | accused of Si...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એક સાથે 5 રાજ્યોને ફાયદો ! વડાપ્રધાને આસામમાં અનેક પ્રોજેક્ટોનું કર્યું ખાતમુહૂર્ત, કોંગ્રેસ પર પણ સ…

એક સાથે 5 રાજ્યોને ફાયદો ! વડાપ્રધાને આસામમાં અનેક પ્રોજેક્ટોનું કર્યું ખાતમુહૂર્ત, કોંગ્રેસ પર પણ સ…

નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annu…

નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annu…

ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આ…

ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આ…

વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો | Surprising …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
એક સાથે 5 રાજ્યોને ફાયદો ! વડાપ્રધાને આસામમાં અનેક પ્રોજેક્ટોનું કર્યું ખાતમુહૂર્ત, કોંગ્રેસ પર પણ સ…
GUJARAT

Shillong-Silchar Corridor : વડાપ્રધાને આસામમાં આજે એવા કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે, જેનાથી એક સાથે પાંચ રાજ્યોને ફાયદો થશે. વડાપ્રધાને...

Read more

નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annu…

ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આ…

વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો | Surprising …

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In