• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

Load More

Petrochemicals Polymers: ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે એક મોટું પગલું ભર્યું છે. 2 એપ્રિલથી 30 જૂન, 2026 સુધીના સમયગાળા માટે વિવિધ પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD) કામચલાઉ ધોરણે નાબૂદ કરવામાં આવી છે.

40થી વધુ ઉત્પાદનો પર સીધી રાહત

મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા 1 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, 40થી વધુ કેમિકલ પ્રોડક્ટ્સ પર હવે ઝીરો બેઝિક કસ્ટમ્સ ડ્યુટી લાગશે. આ રાહત લગભગ ત્રણ મહિના સુધી અમલમાં રહેશે.

કયા કયા ઉત્પાદનોનો સમાવેશ થાય છે?

આ યાદીમાં બાંધકામ, ઓટોમોટિવ અને કન્ઝ્યુમર ગુડ્સમાં વપરાતા મુખ્ય કેમિકલ્સ સામેલ છે. કેમિકલ્સમાં મેથેનોલ, એસિટિક એસિડ, ફેનોલ, સ્ટાયરીન, ટૌલિન ડાયસોસાયનેટ (TDI), અને પોલીયોલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલિમર્સમાં PVC (પોલીવિનાઇલ ક્લોરાઇડ), ABS, PET, અને ઇપોક્સી રેઝિન અને ઇન્ટરમીડિએટ્સમાં MEG (મોનોઈથિલિન ગ્લાયકોલ) અને PTA (પ્યુરિફાઈડ ટેરેપ્થેલિક એસિડ)નો સમાવેશ થાય છે. 

ઉદ્યોગો પર શું અસર પડશે?

ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે, જે પ્રોડક્ટ્સ માટે ભારત આયાત પર નિર્ભર છે, તેના લેન્ડેડ કોસ્ટ (આયાત કિંમત)માં મોટો ઘટાડો થશે.

ડાઉનસ્ટ્રીમ મેન્યુફેક્ચરર્સને ફાયદો થશે. પ્લાસ્ટિક, પેકેજિંગ અને ઓટો પાર્ટ્સ બનાવતા સ્થાનિક ઉત્પાદકોને સસ્તો કાચો માલ મળશે.

ગ્લોબલ સપ્લાય સામે રક્ષણ મળશે હાલમાં વૈશ્વિક સ્તરે સપ્લાયની જે અનિશ્ચિતતા છે, તેની સામે આ નિર્ણય ભારતીય કંપનીઓને બજારમાં ટકી રહેવામાં મદદ કરશે.

આ પણ વાંચો : વોર કે નો વોર…. 20 મિનિટના ભાષણમાં ઈરાન અને હોર્મુઝ મુદ્દે દુનિયાને શું મેસેજ આપ્યો ટ્રમ્પે?

એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી યથાવત

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે માત્ર બેઝિક કસ્ટમ્સ ડ્યુટીમાં જ મુક્તિ આપી છે. જો કોઈ ચોક્કસ દેશ કે પ્રોડક્ટ પર એન્ટિ-ડમ્પિંગ (Antidumping) કે સેફગાર્ડ ડ્યુટી લાગુ હોય, તો તે પહેલાની જેમ જ ચાલુ રહેશે.

બજારના નિષ્ણાતોનો મત

નિષ્ણાતો માને છે કે, આ નિર્ણયથી સ્થાનિક બજારમાં સ્પર્ધાત્મકતા વધશે. જોકે, અન્ય દેશો સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) હેઠળ જેમને પહેલેથી જ ડ્યુટીમાં ફાયદો મળતો હતો, તેમની સરખામણીએ હવે અન્ય દેશોની આયાત પણ સસ્તી થતા સ્પર્ધા વધુ તીવ્ર બનશે.

ભારત સરકારે દેશના ઉત્પાદન ક્ષેત્રને મોટી રાહત આપતા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વૈશ્વિક બજારમાં સપ્લાયની અછત અને વધતા જતા ભાવો વચ્ચે ઉદ્યોગોને ટકાવી રાખવા માટે સરકારે 40 જેટલા મુખ્ય કેમિકલ્સ અને પોલિમર્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD) 30 જૂન, 2026 સુધી શૂન્ય કરી દીધી છે.

ડ્યુટી માફીથી ફાયદો શું?

રો મટીરિયલ અને ગેસ: એનહાઇડ્રસ એમોનિયા અને એમોનિયમ નાઈટ્રેટ.

કેમિકલ્સ: ટોલ્યુઈન, સ્ટાયરીન, મેથેનોલ, આઈસોપ્રોપીલ આલ્કોહોલ (IPA), એસિટિક એસિડ, અને ફેનોલ.

પોલિમર્સ અને પ્લાસ્ટિક: PVC (પોલીવિનાઇલ ક્લોરાઇડ), પોલીપ્રોપીલીન, પોલીસ્ટાયરીન, ABS, અને PET ચિપ્સ.

રેઝિન્સ: ઇપોક્સી રેઝિન્સ, આલ્કાઈડ રેઝિન્સ અને અનસેચ્યુરેટેડ પોલિએસ્ટર રેઝિન્સ.

ઔદ્યોગિક ઇન્ટરમીડિએટ્સ: MEG, PTA, અને પાવર હાઉસ ગણાતા કેમિકલ્સ જેમ કે TDI (ટોલ્યુઈન ડાયસોસાયનેટ).

કોને સૌથી વધુ ફાયદો થશે?

બાંધકામ : PVC પાઈપ્સ અને પેઈન્ટ્સના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે.

ઓટોમોબાઈલ: ટાયર (સ્ટાયરીન બ્યુટાડાઈન) અને પ્લાસ્ટિકના પાર્ટ્સ સસ્તા પડશે.

પેકેજિંગ અને ટેક્સટાઈલ: PET અને PTA પરની ડ્યુટી ઘટતા પેકેજિંગ મટીરિયલ અને કાપડ ઉદ્યોગને રાહત મળશે.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ: ફ્રીજ, એસી અને ઘરવપરાશની વસ્તુઓમાં વપરાતા ABS અને પોલીકાર્બોનેટ સસ્તા થશે.

કેમ લેવાયો આ નિર્ણય?

હાલમાં વૈશ્વિક સ્તરે લોજિસ્ટિક્સની સમસ્યાઓ અને સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાથી કેમિકલ્સના ભાવ આસમાને છે. ભારત આમાંથી ઘણા કેમિકલ્સ માટે આયાત પર નિર્ભર છે. આ ૩ મહિનાના વિન્ડો પિરિયડ દરમિયાન ડ્યુટી હટાવવાથી સ્થાનિક ઉત્પાદકોનો લેન્ડેડ કોસ્ટ ઘટશે, જેનાથી બજારમાં મોંઘવારી કાબૂમાં લેવામાં મદદ મળશે.

Next Post
વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
GUJARAT

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના...

Read more

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In