• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં મોટો કડાકો, એકઝાટકે સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી? | gold rate plu…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં મોટો કડાકો, એકઝાટકે સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી? | gold rate plu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતની જીતના જશ્ન વચ્ચે લહેરીપુરા દરવાજામાં આગ લાગતા અફરાતફરી | Panic as fire breaks out at Lahiripu…

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a…

આજે ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં રજૂ થશે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસે વ્હિપ જારી કર્યા | no confide…

Load More

Gold-Silver Rate Fall: મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી રોકાણકારો હેરાન છે. સામાન્ય રીતે અશાંતિના સમયમાં સોના-ચાંદીને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને તેના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સોમવારે ચાંદીના ભાવમાં એકાએક 7,500 રૂપિયા અથવા 2.53% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ પ્રતિ 10 ગ્રામ 1800 રૂપિયાથી વધુ સસ્તું થયું છે.

ચાંદીના ભાવમાં એક જ ઝટકામાં 7,542 રૂપિયાનો ઘટાડો

ચાંદીના ભાવમાં આવેલા આ મોટા ઘટાડાની વાત કરીએ તો, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર શુક્રવારે ચાંદીનો ભાવ 2,68,285 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો, જે સોમવારે ખુલતાની સાથે જ ઘટીને 2,60,743 રૂપિયા પર આવી ગયો હતો. આમ, માત્ર એક જ ઝટકામાં ચાંદી પ્રતિ કિલો 7,542 રૂપિયા સસ્તી થઈ છે. 

તેવી જ રીતે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે 1,61,634 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયેલું સોનું સોમવારે ઘટીને 1,59,826 રૂપિયા પર પહોંચ્યું હતું, એટલે કે 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ 1808 રૂપિયાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો: 9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી

વૈશ્વિક તણાવ વચ્ચે સોના-ચાંદીમાં ઘટાડો

સામાન્ય રીતે જ્યારે દુનિયામાં તણાવ વધે છે, ત્યારે રોકાણકારો સોના-ચાંદીને સુરક્ષિત માનીને તેમાં રોકાણ વધારે છે, જેના કારણે તેના ભાવ આસમાને પહોંચતા હોય છે. જોકે, અત્યારે સ્થિતિ થોડી અલગ જોવા મળી રહી છે, કારણ કે યુદ્ધની શરૂઆતમાં ભાવમાં મોટો ઉછાળો આવ્યા બાદ હવે રોકાણકારો નફો વસૂલ કરવાનું એટલે કે ‘પ્રોફિટ બુકિંગ’ કરવાનું પસંદ કરી રહ્યા છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, રોકાણકારો અત્યારે કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાને બદલે હાથ પર રોકડ રકમ રાખવાને વધુ મહત્ત્વ આપી રહ્યા છે, જેના પરિણામે બજારમાં સોના-ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં મોટો કડાકો, એકઝાટકે સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી? 2 - image

Next Post
વડોદરાના સમા વિસ્તારમાં જીતના જશ્ન દરમિયાન પોલીસે DJ બંધ કરાવતા ચકમક, ઉગ્ર માહોલ સર્જાયો | uproar as…

વડોદરાના સમા વિસ્તારમાં જીતના જશ્ન દરમિયાન પોલીસે DJ બંધ કરાવતા ચકમક, ઉગ્ર માહોલ સર્જાયો | uproar as...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતની જીતના જશ્ન વચ્ચે લહેરીપુરા દરવાજામાં આગ લાગતા અફરાતફરી | Panic as fire breaks out at Lahiripu…

ભારતની જીતના જશ્ન વચ્ચે લહેરીપુરા દરવાજામાં આગ લાગતા અફરાતફરી | Panic as fire breaks out at Lahiripu…

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a…

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a…

આજે ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં રજૂ થશે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસે વ્હિપ જારી કર્યા | no confide…

આજે ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં રજૂ થશે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસે વ્હિપ જારી કર્યા | no confide…

ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ભારતની જીતના જશ્ન વચ્ચે લહેરીપુરા દરવાજામાં આગ લાગતા અફરાતફરી | Panic as fire breaks out at Lahiripu…
GUJARAT

Vadodara Fire Brigade : વડોદરા ચાર દરવાજા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચના ભારતની જીતના જશ્ન દરમિયાન લહેરીપુરા...

Read more

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a…

આજે ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં રજૂ થશે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસે વ્હિપ જારી કર્યા | no confide…

ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસ…

2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? | crude oil price…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In