• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom …

satyasamachar by satyasamachar
February 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

વડસરમાં લગ્ન પ્રસંગે ગયેલા પરિવાર પર હુમલો | Attack on family attending wedding in Vadsar

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

Load More

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ નવા શૈક્ષણિક વર્ષથી બીકોમ વોકેશનલ ડિગ્રી કોર્સ શરુ કરવાની યોજના બનાવી છે.જે પ્રેક્ટિકલ શિક્ષણ પર આધારિત હશે.

મળતી વિગતો પ્રમાણે પરંપરાગત બીકોમ ઓનર્સના કોર્સની સાથે સાથે  કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ બીકોમ વોકેશનલ માટે દરેક યુનિટ પર ૩૦૦ બેઠકો એટલે કે ૧૨૦૦ બેઠકો પર પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે.કોમર્સ  ફેકલ્ટીના ડીન  પ્રો.પ્રજ્ઞોશ શાહનું કહેવું છે કે, અત્યારે જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ પર બીકોમ ઓનર્સના કોર્સમાં હાયરપેમેન્ટ ધોરણે પ્રવેશ અપાય છે.તેની જગ્યાએ બીકોમ વોકેશનલ કોર્સ શરુ કરાશે.જેમાં ૫૦ ટકા પ્રેક્ટિકલ શિક્ષણ હશે.વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ, ઓન જોબ ટ્રેનિંગ પર ભાર મૂકાશે.તેમને માર્કેટિંગ કરવાની પણ પ્રેક્ટિકલ તાલીમ અપાશે.તેમના કહેવા પ્રમાણે અત્યારે ઈન્ડસ્ટ્રીની ફરિયાદ છે કે, બીકોમ થયેલા વિદ્યાર્થીને નોકરી પર રાખવામાં આવે તો પણ તેને બે વર્ષ સુધી નોકરીના વિવિધ પાસા શીખવાડવા પડે છે.તેની જગ્યાએ બીકોમ વોકેશનલ કોર્સમાં વિદ્યાર્થીને એ રીતે તૈયાર કરવામાં આવશે કે, નોકરી પર પહેલા જ દિવસથી તે  ઓફિસની જરુરિયાત પ્રમાણે કામ કરી શકે.નવા શૈક્ષણિક વર્ષ પહેલા આ કોર્સની રુપરેખા તૈયાર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને તેમાં મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે.

પાંચ વર્ષ પહેલા બીકોમ વોકેશનલ કોર્સ શરુ કરવાનો પ્રયાસ થયો હતો 

બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરવા માટે પાંચ વર્ષ પહેલા પણ પ્રયાસ થયો હતો.તત્કાલીન ડીન પ્રો.કેતન ઉપાધ્યાયે ૬૦ બેઠકો સાથે પાદરા કોલેજમાં આ કોર્સ શરુ કરવાની જાહેરાત કરી હતી.કોર્સ માટે એડમિશન પ્રક્રિયા પણ કરવામાં આવી હતી.પાછળથી ઓછા એડમિશન થયા છે તેવું કારણ આપીને કોર્સ શરુ કરવાનું માંડી વાળવામાં આવ્યું હતું.હવે પાંચ વર્ષ બાદ કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ ફરી આ પ્રકારનો કોર્સ શરુ કરવાની કવાયત શરુ કરી છે.

Next Post
લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એચએએલએ તેજસ ક્રેશ થવાનાં અહેવાલોને રદિયો આપ્યો | hal deny crash of tejas

બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈન પર સવાલો, મારા મિત્રોનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને મારો બાકી છે | students …

બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈન પર સવાલો, મારા મિત્રોનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને મારો બાકી છે | students …

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom …

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
એચએએલએ તેજસ ક્રેશ થવાનાં અહેવાલોને રદિયો આપ્યો | hal deny crash of tejas
INDIA

નવી દિલ્હી,તા. ૨૩ ઇન્ડિયન એરફોર્સનાં યુદ્ધ વિમાન તેજસ ક્રેશ થવાનાં સમાચારનીવચ્ચે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ની પ્રતિક્રિયા સામે આવી છે. એચએએલએસોશિયલ...

Read more

બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈન પર સવાલો, મારા મિત્રોનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને મારો બાકી છે | students …

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom …

વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે | students will be …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In