• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુરોપ સાથેના એફટીએ ભારત માટે ક્રેડિટ પોઝિટિવ બની રહેશે: મૂડી’ઝ | FTA with Europe will be credit posi…

satyasamachar by satyasamachar
January 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુરોપ સાથેના એફટીએ ભારત માટે ક્રેડિટ પોઝિટિવ બની રહેશે: મૂડી’ઝ | FTA with Europe will be credit posi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય, પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી: સરકારી સૂત્રો | Petro Diese…

જ્યાં સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદીશું: અમેરિકાની 30 દિવસની ‘મંજૂરી’ પર ભારતનો જવાબ | India says it b…

1971નો કાળો દિવસ: જ્યારે પાકિસ્તાની સબમરીનના ટોર્પિડો હુમલામાં ભારતની INS ખુકરીએ જળસમાધિ લીધી | 1971…

Load More

મુંબઈ : ભારત તથા યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા મુકત વેપાર કરાર (એફટીએ)ને કારણે ટેરિફમાં ઘટાડા અને સારા બજાર જોડાણથી વિદેશી ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવામાં મદદ મળશે એટલું જ નહીં ઉત્પાદનમાં વધારો કરાવશે અને શ્રમલક્ષી ક્ષેત્રોમાં ભારતની નિકાસ સ્પર્ધાત્મકતા વધારશે જે ભારત માટે ક્રેડિટ પોઝિટિવ બની રહેશે, એમ મૂડી’ઝ રેટિંગ્સના એક રિપોર્ટમાં જણાવાયું છે.સદર કરાર હેઠળ યુરોપ ખાતે ભારતની ૯૩ ટકા નિકાસને ડયૂટી ફ્રી પ્રવેશ મળશે જ્યારે યુરોપ ખાતેથી વાઈન તથા લકઝરી કારની આયાત સસ્તી થશે.

યુરોપ સાથે કરારથી ભારત તેના વેપાર સંબંધોમાં વૈવિધ્યતા લાવવાના પ્રયાસો કરે છે તેનું પ્રતિબિંબ પડયું છે.

કરારના અમલથી ભારત માટે તે ક્રેડિટ પોઝિટિવ બની રહેશે. નીચા ટેરિફ અને સારા બજાર જોડાણ ભારતમાં ઉત્પાદન ક્ષેત્રના વિકાસ કરવાના પ્રયાસને ટેકો મળી રહેશે એટલું જ નહીં વિદેશી ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવામાં મદદ મળશે તથા શ્રમલક્ષી ક્ષેત્રની નિકાસ સ્પર્ધાત્મકતા વધારશે.

યુરોપ ખાતેથી થનારી આયાતો પર નીચા ટેરિફને કારણે કિંમતો ઘટાડવામાં મદદ મળશે. 

ભારત વિશ્વની ત્રીજી મોટી કાર માર્કેટ છે ત્યારે કરારથી યુરોપના કાર ઉત્પાદકોને ભારતમાં તેમની કાર વેચવા માટે સરળ બજાર મળી રહેશે. જો કે આ મુકત વેપાર કરારની સફળતાનો આધાર વેપાર સરળતા અને નિયમનોને કેટલા હળવા કરવામાં આવે છે તેના પર રહેલી છે, એમ મૂડી’ઝ દ્વારા વધુમાં જણાવાયું છે. 

એક વખત કરારના અમલ થયા બાદ ભારતના સ્ટીલ અને ઓટો સિવાય મોટાભાગના પ્રોડકટસને યુરોપમાં ડયૂટી ફ્રી બજાર મળી રહેશે. બીજી ૬ ટકા નિકાસ પર ભારતના નિકાસકારોને ટેરિફમાં ઘટાડો તથા કવોટા આધારિત ડયૂટી કન્સેસન મળી રહેશે. ભારતના માલસામાન પર યુરોપમાં સરેરાશ ટેરિફ ૩.૮૦ ટકા છે અને તે હવે ઘટી ૦.૧૦ ટકા આવી જશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
યુરોપમાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 37 ટકાનો જંગી વધારો | India’s electronics exports to Europe …

યુરોપમાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 37 ટકાનો જંગી વધારો | India's electronics exports to Europe ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય, પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી: સરકારી સૂત્રો | Petro Diese…

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય, પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી: સરકારી સૂત્રો | Petro Diese…

જ્યાં સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદીશું: અમેરિકાની 30 દિવસની ‘મંજૂરી’ પર ભારતનો જવાબ | India says it b…

જ્યાં સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદીશું: અમેરિકાની 30 દિવસની ‘મંજૂરી’ પર ભારતનો જવાબ | India says it b…

1971નો કાળો દિવસ: જ્યારે પાકિસ્તાની સબમરીનના ટોર્પિડો હુમલામાં ભારતની INS ખુકરીએ જળસમાધિ લીધી | 1971…

1971નો કાળો દિવસ: જ્યારે પાકિસ્તાની સબમરીનના ટોર્પિડો હુમલામાં ભારતની INS ખુકરીએ જળસમાધિ લીધી | 1971…

‘મમતા મારી નાની બહેન જેવી, પણ…’, બંગાળ ગયેલા રાષ્ટ્રપતિ મુર્મૂ થયા નારાજ! CMએ ભાજપ પર કર્યા પ્રહાર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય, પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી: સરકારી સૂત્રો | Petro Diese…
GUJARAT

Image Source: IANS Petro Diesel Price: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ સંકટથી જજૂમી છે, ત્યારે ભારતમાં...

Read more

જ્યાં સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદીશું: અમેરિકાની 30 દિવસની ‘મંજૂરી’ પર ભારતનો જવાબ | India says it b…

1971નો કાળો દિવસ: જ્યારે પાકિસ્તાની સબમરીનના ટોર્પિડો હુમલામાં ભારતની INS ખુકરીએ જળસમાધિ લીધી | 1971…

‘મમતા મારી નાની બહેન જેવી, પણ…’, બંગાળ ગયેલા રાષ્ટ્રપતિ મુર્મૂ થયા નારાજ! CMએ ભાજપ પર કર્યા પ્રહાર…

અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In