• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટમાં તબીબનો અંગત વીડિયો મેળવી રૂા. 1 કરોડ પડાવવાનો કારસો | A plot to extort Rs 1 crore by obtai…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટમાં તબીબનો અંગત વીડિયો મેળવી રૂા. 1 કરોડ પડાવવાનો કારસો | A plot to extort Rs 1 crore by obtai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…

એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા | AI bots started trading and earnin…

સુપ્રીમે કેસોમાં તારીખ પે તારીખ પર રોક લગાવી, નિયમો જાહેર | Supreme Court bans date by date in cases…

Load More

એક તબીબ અને કહેવાતા પત્રકારો સહિત 12 વિરૂદ્ધ ગુનો આરોપી તબીબે ભોગ બનનાર તબીબનાં ક્લિનિકમાં હીડન કેમેરો ફિટ કરી દીધો હતો : જેમાં ભોગ બનનાર તબીબના મહિલા સાથેની અંગત પળો કેદ થઇ ગઈ હતી

રાજકોટ, : શહેરના હનુમાન મઢી ચોકથી નિર્મલા કોન્વેન્ટ રોડ તરફ જવાના રસ્તે  ક્લિનિક ધરાવતા તબીબનો મહિલા મિત્ર સાથેની અંગત પળોનો વીડિયો મેળવી લઇ તેના આધારે તેને બ્લેકમેઇલ કરી રૂા.1 કરોડ વસૂલવાની યોજના બનાવી  હતી. એક ડોક્ટર અને કહેવાતા પત્રકારો સહિતની ટોળકી દ્વારા છેલ્લા ઘણા સમયથી તબીબ પાસે પૈસાની માગણી કરાતી હતી. આખરે તબીબે ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરતાં આજે તબીબ અને કહેવાતા પત્રકારો સહિત બાર આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ફરિયાદી તબીબનું બીજું ક્લિનિક સાધુ વાસવાણી રોડ પર આવેલું છે, જ્યાં કોલ આવતા અવાર-નવાર વિઝિટમાં જતા હતા. તે વખતે આ ક્લિનિકમાં મહિલા સાથે અંગત પળો માણતા હોય તેવો વીડિયો ઉતરી ગયો હતો. આ વીડિયો નજીકમાં જ ક્લિનિક ધરાવતાં બીએમએસ ડોકટર કમલ નાંઢાએ ગોઠવેલા હિડન કેમેરામાં કેદ થઈ ગયો હતો. 

ડો.નાંઢાએ આ કેમેરો ઓનલાઈન મંગાવી કોઈપણ રીતે ક્લિનિકના ઈન્જેકશન વિભાગમાં ચોરી-છૂપીથી 2023ની સાલમાં ગોઠવી દીધો હતો, જેમાં અત્યાર સુધીમાં ત્રણેક હજાર વીડિયો કેદ થયા હતા. તેમાં ફરિયાદી તબીબના મહિલા મિત્ર સાથેના અંગત પળોના વીડિયોનો પણ સમાવેશ થાય છે. 

આ વીડિયો મળી જતાં  ડો.કમલ નાંઢાની  દાઢ સળકી હતી. તેણે આ વીડિયો કેટલાક કહેવાતા પત્રકારોને મોકલ્યો હતો. તે સાથે જ તબીબને બ્લેકમેઇલીંગ કરવાનું 2024થી શરૂ કરાયું હતું. 

ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાની તપાસમાં ખુલ્યા પ્રમાણે શરૂઆતમાં ડો.નાંઢા સહિત ચારેક શખ્સો સામેલ હતા. જેમણે રૂા. 1 કરોડ પડાવવાની યોજના બનાવી હતી. આખરે રૂા. 25 લાખની માગણી કરી હતી. ધીરે-ધીરે તેમાં અન્ય કહેવાતા પત્રકારો પણ ઉમેરાતા ગયા હતા.

 આ તમામ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી તબીબને ફોન પર અને રૂબરૂ બોલાવી પૈસાની માગણી કરતા હતા. અન્યથા તેનો વીડિયો સોશિયલ મીડિયા અને જુદા-જુદા ડિજિટલ પ્લેટફોર્મ પર વાયરલ કરવાની ધમકી આપતા હતા. 

આખરે કંટાળી ગયેલા તબીબે ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરતા આજે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો. જે મુજબ ડો.નાંઢાએ વીડિયો બીજા આરોપી હિરેન ભીખુભાઇ મકવાણા, અજય ચુડાસમા અને હાર્દિક ડોડીયાને મોકલી આપ્યો હતો. ત્યાર પછી અન્ય આરોપીઓ પણ જોડાયા હતા. જેમાંથી આરોપી જતીન નથવાણી અને જગદીશ તેરૈયાએ તબીબ પાસેથી રૂા.૫૦ હજારની ખંડણી માંગી તે રકમ બળજબરીથી જતીને કઢાવી પણ લઇ લીધી હતી. બાકીનાં રૂપિયા બે દિવસમાં આપી દેવા અન્યથા જીવવા નહીં દેવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી.

તબીબ સહિત આ આરોપીઓ બ્લેકમેઇલ કરતા હતા

રાજકોટ,  : ભોગ બનનાર તબીબની ફરિયાદના આધારે ડો.કમલ નાંઢા, હિરેન ભીખુભાઇ મકવાણા (સત્યની ગર્જના ન્યુઝ), અજયસિંહ દોલુભા ચુડાસમા, હાર્દિક નિતિનભાઇ ડોડીયા, જગદીશ તેરૈયા (રાજકોટ હેડલાઇન્સ), જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી (ભારત ટાઈમ્સ), તેની પત્ની સ્વાતિ નથવાણી, અમીત ઠક્કર (ભારત હેડલાઇન્સ), ભરત (બી-વન ન્યુઝ) અને બે મોબાઇલધારકો સામે બીએનએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીઓનાં બેનર રજિસ્ટર્ડ છે કે નહીં, તે અંગે પણ ક્રાઈમ બ્રાંચે તપાસની જાહેરાત કરી છે.

Next Post
GSPCની બેદરકારીને લીધે લાઈન લીક થતા ગેસના ફૂવારા છૂટયા, જાનહાનિ ટળી | Due to GSPC’s negligence a lin…

GSPCની બેદરકારીને લીધે લાઈન લીક થતા ગેસના ફૂવારા છૂટયા, જાનહાનિ ટળી | Due to GSPC's negligence a lin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…

ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…

એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા | AI bots started trading and earnin…

એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા | AI bots started trading and earnin…

સુપ્રીમે કેસોમાં તારીખ પે તારીખ પર રોક લગાવી, નિયમો જાહેર | Supreme Court bans date by date in cases…

સુપ્રીમે કેસોમાં તારીખ પે તારીખ પર રોક લગાવી, નિયમો જાહેર | Supreme Court bans date by date in cases…

પીએસીએલ કેસમાં કુલ 22,000 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઇ | Total assets worth Rs 22 000 crore attached…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…
GUJARAT

હવે દેશની અનેક ફાર્મા કંપનીઓ ઓઝેમ્પિકની જેનરિક દવા બનાવશે વજન ઉતારવા માટે પણ ઓઝેમ્પિકનો ઉપયોગ થાય છે : વર્ષના અંતે...

Read more

એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા | AI bots started trading and earnin…

સુપ્રીમે કેસોમાં તારીખ પે તારીખ પર રોક લગાવી, નિયમો જાહેર | Supreme Court bans date by date in cases…

પીએસીએલ કેસમાં કુલ 22,000 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઇ | Total assets worth Rs 22 000 crore attached…

હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાને ૧૦ ટકા અને હોસ્પિટલને ૧૦૦ ટકા કોમર્શિયલ LPG મળશે | hotel restorant 10 and h…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In