• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટમાં પોલીસની પરિક્ષા માટે આવેલી ભાટીયાની યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો | A girl from Bhatia who had …

satyasamachar by satyasamachar
February 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટમાં પોલીસની પરિક્ષા માટે આવેલી ભાટીયાની યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો | A girl from Bhatia who had …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોટી દુર્ઘટના ટળી! છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું, ફડણવીસે આપ્યા તપાસના …

ગોધરા: ફોર્મ ભરવા માટે તો લક્ઝરી કારોનો મેળો જામ્યો, શું જીત્યા પછી જનતાની મદદ માટે પણ આ ગાડીઓ આમ જ …

ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો પરત ભારત આવવા નીકળ્યા | 72 fishermen from the gujarat…

Load More

મુંજકામાં બહેનપણીના ઘરે પગલું ભરી લીધું

કામ સબબ બહાર ગયેલી બહેનપણી પરત ઘરે આવતા ઘટનાની જાણ થઈઃ કારણ અંગે રહસ્ય

રાજકોટ: દેવભૂમિ દ્વારકાના ભાટિયા ગામે રહેતી અને રાજકોટમાં પોલીસ ભરતી માટેની પરિક્ષા આપવા આવેલી યુવતીએ મુંજકામાં બહેનપણીના ઘરે ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી. 

ભાટિયા ગામે રહેતી રીતુબેન દેવાભાઈ કાબરીયા (ઉ.વ.ર૧)એ આજે સવારે મુંજકામાં બહેનપણી હિનાબેન રાઠોડના ઘરે ગળાફાંસો ખાઈ લેતા સિવિલમાં ખસેડાઈ હતી. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. જાણ થતા ગાંધીગ્રામ-ર પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. 

પોલીસે જણાવ્યું કે, ત્રણ બહેનમાં વચેટ રીતુબેનના પિતા ખેતમજુરી કરે છે. તેણે બી.એ. સુધી અભ્યાસ કર્યો હતો. હાલ પોલીસ ભરતીની પરિક્ષાની તૈયારી કરી રહી હતી.  આગામી તા.ર૬મીએ મવડી હેડકવાર્ટરમાં દોડની પરિક્ષા હોવાથી તે છેલ્લા ત્રણેક દિવસથી બહેનપણી હિનાબેનના ઘરે રોકાઈ હતી. 

તેની બહેનપણી કામ સબબ બહાર ગયા બાદ આજે સવારે પરત આવી ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ રીતુબેને નહીં ખોલતાં દરવાજો તોડીને જોતા તે ગળાફાંસો ખાધેલી હાલતમાં દેખાતા હોસ્પિટલે ખસેડી હતી. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. મૃતકના પરિવારજનોને જાણ કરાતા તે રાજકોટ આવી પહોંચ્યા હતા. જોકે  આપઘાત પાછળના કારણ અંગે અજાણ  હોવાનું પોલીસને કહેતા વધુ તપાસ જારી રખાઈ છે.

Next Post
વડિયાના લુઘીઘાર ગામે હનીટ્રેપમાં ફસાયેલા રત્ન કલાકારનો આપઘાત | Gemstone artist commits suicide after…

વડિયાના લુઘીઘાર ગામે હનીટ્રેપમાં ફસાયેલા રત્ન કલાકારનો આપઘાત | Gemstone artist commits suicide after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોટી દુર્ઘટના ટળી! છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું, ફડણવીસે આપ્યા તપાસના …

મોટી દુર્ઘટના ટળી! છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું, ફડણવીસે આપ્યા તપાસના …

ગોધરા: ફોર્મ ભરવા માટે તો લક્ઝરી કારોનો મેળો જામ્યો, શું જીત્યા પછી જનતાની મદદ માટે પણ આ ગાડીઓ આમ જ …

ગોધરા: ફોર્મ ભરવા માટે તો લક્ઝરી કારોનો મેળો જામ્યો, શું જીત્યા પછી જનતાની મદદ માટે પણ આ ગાડીઓ આમ જ …

ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો પરત ભારત આવવા નીકળ્યા | 72 fishermen from the gujarat…

ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો પરત ભારત આવવા નીકળ્યા | 72 fishermen from the gujarat…

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
મોટી દુર્ઘટના ટળી! છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું, ફડણવીસે આપ્યા તપાસના …
GUJARAT

Chhagan Bhujbal’s Helicopter Lands In Car Parking : મહારાષ્ટ્રની ફડણવીસ સરકારના મંત્રી છગન ભુજબલનું હેલિકોપ્ટર ખોટી જગ્યા ઉતર્યુ હોવાના મામલે...

Read more

ગોધરા: ફોર્મ ભરવા માટે તો લક્ઝરી કારોનો મેળો જામ્યો, શું જીત્યા પછી જનતાની મદદ માટે પણ આ ગાડીઓ આમ જ …

ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો પરત ભારત આવવા નીકળ્યા | 72 fishermen from the gujarat…

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In