• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટ, જામનગરની સાથે નવા પોરબંદર મ્યુ. કોર્પો.માં 1.27 લાખ મતદારો કપાયા | 1 27 lakh voters cut in n…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટ, જામનગરની સાથે નવા પોરબંદર મ્યુ. કોર્પો.માં 1.27 લાખ મતદારો કપાયા | 1 27 lakh voters cut in n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

ભાજપની નો રિપીટ થિયરી પર સવાલ! અમદાવાદના પાલડી વોર્ડમાં 20 વર્ષથી એક જ પરિવારનું રાજ, કાર્યકરો નારાજ…

DGPનો આદેશ: ચૂંટણી પહેલાં હિસ્ટ્રીશીટરો પર તવાઈ, એડીજીપી અમિત વિશ્વકર્માને સોંપાઈ મોટી જવાબદારી | Gu…

Load More

‘SIR’ના ચક્રવ્યૂહમાં રાજકીય સમીકરણો બદલાયાં  : 5 વર્ષમાં રાજકીય ભૂગોળમાં બદલાવ : મહાનગર બનેલા મોરબીમાં મતદારોમાં 38  ટકાનો ઉછાળો : પણ પોરબંદરમાં ઘટાડાથી આશ્ચર્ય

રાજકોટ, : સૌરાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્યના રાજકારણમાં 2021થી 2026 સુધીનો 5 વર્ષનો સમયગાળો ભૌગોલિક અને વહીવટી ધરમૂળથી ફેરફારોનો રહ્યો છે. 2026ની ચૂંટણીમાં રાજકોટ અને જામનગર જેવા મહાનગર તેમજ થોડા સમય પહેલા જ એવો દરજ્જો પામેલા મોરબી અને પોરબંદરમાં મતદારોમાં મોટી ઉથલ-પાથલે રાજનીતિજ્ઞાોને ચોંકાવ્યા છે. રાજકોટ અને જામનગર જેવા મેટ્રો શહેરની સાથે નવા મ્યુનિસિપલ કોર્પોરેશન બનેલા પોરબંદરમાં આશ્ચર્યજનક રીતે મતદારો ઘટયા છે, જ્યારે મોરબીમાં ઉછાળો આવ્યો છે. આ ફેરફાર પાછળ વિવાદિત વિશેષ મતદાર યાદી સુધારણા ઉપરાંત નવા સીમાંકન અને નગરપાલિકામાંથી મહાપાલિકામાં થયેલું રૂપાંતર મુખ્ય કારણો છે. જો કે 26મી એપ્રિલે મતદાન પર તેની કેવી અસર પડશે, એ સમય જ કહેશે.

રાજકોટ ભાજપનો ગઢ ગણાય છે. 2021માં રાજકોટમાં 10.93 લાખ મતદારો હતા, જે 2026માં ઘટીને 9.85 લાખ થઈ ગયા છે. એટલે કે 1.08 લાખ મતદારોનો જંગી ઘટાડો નોંધાયો છે. રાજકોટના સીમાંકનમાં ફેરફારને કારણે અમુક અર્ધ-શહેરી વિસ્તારો અન્ય મતક્ષેત્રોમાં ભળ્યા છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને એસઆઈઆર અંતર્ગત અમુક જૂની વસાહતોનું પુનઃસ્થાપન થતા મતદારોની યાદીમાંથી ડુપ્લીકેટ કે જૂના નામો દૂર થયા હોવાનું મનાય છે. મતદારો ઘટવા છતાં વહીવટી રીતે સીમાંકન એવી રીતે ગોઠવવામાં આવ્યું છે કે સત્તાધારી પક્ષ પકડ મજબૂત રાખી શકે. જો કે, નવા વોર્ડના સીમાંકને રાજકીય સમીકરણો બગાડયા છે.

જામનગરમાં પણ 2021ની સરખામણીએ 2026માં 46,155 મતદારોનો ઘટાડો થયો છે. 2021માં 4.88 લાખ મતદારો હતા જે હવે 4.42 લાખ છે. મહાપાલિકામાં ભળેલા નવા ગામડાઓના સીમાંકન બાદ પણ મતદારો ઘટયા છે. રિફાઈનરી વિસ્તાર અને ઔદ્યોગિક ઝોનમાં શ્રમિક વર્ગની અવરજવરને કારણે મતદાર યાદીમાં આ ફેરફાર દેખાય છે. આસપાસના વિસ્તારોને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનમાં સમાવવાની પ્રક્રિયાને કારણે રહેણાંક વિસ્તારોમાં બદલાવ આવ્યો છે.

સૌથી વધુ ધ્યાન ખેંચનાર શહેર મોરબી છે. 2021માં મોરબી નગરપાલિકાના દરજ્જામાં હતું, જે હવે મહાપાલિકા બન્યું છે. અહીં મતદારોમાં 57,855નો તોતિંગ વધારો થયો છે. સિરામિક ઉદ્યોગના હબ એવા મોરબીમાં 5 વર્ષમાં હજારો લોકો સ્થાયી થયા છે. મહાપાલિકાનો દરજ્જો મળતા આસપાસના પંચાયત વિસ્તારો હવે મ્યુનિસિપલ હદમાં આવ્યા છે, જેને કારણે આંકડો 1.50 લાખથી વધીને 2.08 લાખ પર પહોંચી ગયો છે. વધેલા મતદારોમાં મોટો હિસ્સો પરપ્રાંતીય શ્રમિકો અને નવા સ્થાયી થયેલા પરિવારોનો છે, જે આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષની બાજી પલટી શકે છે.

પોરબંદરમાં 2021માં 1.85 લાખ મતદારો હતા જે હવે ઘટીને 1.66 લાખ થયા છે. 18,357 મતોનો ઘટાડો સૂચવે છે કે યુવા વર્ગ રોજગારી માટે અન્ય શહેરોમાં સ્થળાંતર કરી રહ્યો છે. 2021માં પોરબંદર નગરપાલિકા હતું, જે સીમાંકન બાદ નવા માળખામાં ઢળ્યું છે. અહીં જ્ઞાતિ સમીકરણો મજબૂત છે, પરંતુ મતદારો ઘટતા ઉમેદવારોએ એક-એક મતના સરવાળા કરવા પડશે.

Next Post
બેંકિંગ, ઓટો, કન્ઝયુમર શેરો ફંડોનું ઘટાડે શોર્ટ કવરિંગ : સેન્સેક્સ 787 પોઈન્ટ ઉછળી 74107 | Banking a…

બેંકિંગ, ઓટો, કન્ઝયુમર શેરો ફંડોનું ઘટાડે શોર્ટ કવરિંગ : સેન્સેક્સ 787 પોઈન્ટ ઉછળી 74107 | Banking a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

ભાજપની નો રિપીટ થિયરી પર સવાલ! અમદાવાદના પાલડી વોર્ડમાં 20 વર્ષથી એક જ પરિવારનું રાજ, કાર્યકરો નારાજ…

ભાજપની નો રિપીટ થિયરી પર સવાલ! અમદાવાદના પાલડી વોર્ડમાં 20 વર્ષથી એક જ પરિવારનું રાજ, કાર્યકરો નારાજ…

DGPનો આદેશ: ચૂંટણી પહેલાં હિસ્ટ્રીશીટરો પર તવાઈ, એડીજીપી અમિત વિશ્વકર્માને સોંપાઈ મોટી જવાબદારી | Gu…

DGPનો આદેશ: ચૂંટણી પહેલાં હિસ્ટ્રીશીટરો પર તવાઈ, એડીજીપી અમિત વિશ્વકર્માને સોંપાઈ મોટી જવાબદારી | Gu…

વેકેશન પર યુદ્ધનું ગ્રહણ! ગુજરાતીઓએ ફરવાનું માંડી વાળ્યું, ટૂર ઓપરેટરો ‘ઘાયલ’ | Israel Iran War Impa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.
GUJARAT

કાર્યક્રમ માં ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા,છપ્પન ભોગ, ભવ્ય દરબાર સહિત અલૌકિક શૃંગાર કરવામાં આવશે….. કાર્યક્રમ માં મથુરા વૃંદાવન ,રાજ. અને...

Read more

ભાજપની નો રિપીટ થિયરી પર સવાલ! અમદાવાદના પાલડી વોર્ડમાં 20 વર્ષથી એક જ પરિવારનું રાજ, કાર્યકરો નારાજ…

DGPનો આદેશ: ચૂંટણી પહેલાં હિસ્ટ્રીશીટરો પર તવાઈ, એડીજીપી અમિત વિશ્વકર્માને સોંપાઈ મોટી જવાબદારી | Gu…

વેકેશન પર યુદ્ધનું ગ્રહણ! ગુજરાતીઓએ ફરવાનું માંડી વાળ્યું, ટૂર ઓપરેટરો ‘ઘાયલ’ | Israel Iran War Impa…

બેંકિંગ, ઓટો, કન્ઝયુમર શેરો ફંડોનું ઘટાડે શોર્ટ કવરિંગ : સેન્સેક્સ 787 પોઈન્ટ ઉછળી 74107 | Banking a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In