• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટ જિ.પંચાયતના ભાજપના સદસ્યાની વાડીમાં નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઈ | Fake liquor mini factory…

satyasamachar by satyasamachar
February 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટ જિ.પંચાયતના ભાજપના સદસ્યાની વાડીમાં નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઈ | Fake liquor mini factory…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર નજીક સાપર ગામમાંથી દારૂના 336 નંગ ચપલા સાથે એક આરોપી ઝડપાયો | An accused was arrested with 33…

ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ : બીસીએ તરફથી ટર્ફ સ્પ્રેયર મશીન મોકલાયું | T20 World Cup Final: Turf sprayer …

વડોદરાના ગાજરાવાડીમાંથી બાઈક ઉઠાવગીર પકડાયો, ચોરેલી બે મોટરસાયકલ કબજે | Bike snatcher caught from Ga…

Load More

વિંછીયાના અમરાપર ગામે LCB ટીમનો દરોડો : રાજસ્થાનથી દારૂનું લિક્વિડ મંગાવીને અડધું પાણી મિક્સ કરી વેચતા હતા : 4 સાગરીતોની ધરપકડ, સુત્રધાર પુત્ર ફરાર 

રાજકોટ,જસદણ, : રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને હાલના પીપરડી(વિંછીયા) બેઠકના ભાજપના મહિલા સદસ્યની વિંછીયાના અમરાપર ગામની સીમમાં આવેલી વાડીમાં એલસીબી ટીમે દરોડો પાડીને નકલી અંગ્રેજી દારૂ બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે. અહીંથી પોલીસે બે કિશોર સહિત કુલ ચાર ઈસમોને ઝડપી લીધા હતા, જ્યારે સૂત્રધાર મનાતો ભાજપ આગેવાનનો પુત્ર નાસી છૂટતા શોધખોળ હાથ ધરી હતી.

રાજકોટ રૂરલ એલસીબી ટીમને આજે સવારે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વિંછીયા તાલુકાના અમરાપુર ગામની સીમમાં નકલી ઈંગ્લિશ દારૂ બનાવવામાં આવી રહ્યો છે. જેના આધારે તપાસ કરતા અમરાપુરના સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડી સુધી પગેરૂ નીકળ્યું હતું. જ્યાં દરોડો પાડતા ખરેખર વિદેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો. પરિણામે પોલીસે ત્યાંથી જીતેશ વીરાભાઈ સોલંકી (રહે. સમઢીયાળા, તા. વિંછીયા), પ્રદીપ કાળુભાઈ સાગઠિયા (રહે. વિંછીયા) ઉપરાંત બે કિશોરની ધરપકડ કરી હતી. જ્યારે રણજીત નાથાભાઈ વાસાણી (રહે. વિંછીયા)નું નામ ખૂલતા તેની શોધખોળ શરૂ કરી હતી. સ્થળ પરથી અંગ્રેજી દારૂની નાની-મોટી મળી ૨૧૮ બોટલ, દારૂ બનાવવાનું 30 લીટર લિકવીડ મળી કુલ રૂા. 1.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એલસીબી ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું કે, ઈંગ્લિશ દારૂ બનાવવાની મિનિ ફેક્ટરી પકડાય એ વાડી રાજકોટ જિલ્લા પંચાયતની પીપરડી બેઠકના સદસ્યા સવિતાબેન નાથાભાઈ વાસાણીની છે અને પોલીસના દરોડા સમયે હાથ નહીં લાગેતો રણજીત વાસાણી તેમનો પુત્ર છે. આરોપીઓ રાજસ્થાનનાં કિશન મારવાડી પાસેથી ટ્રાન્સપોર્ટમાં દારૂનું લિકવીડ મંગાવતા હતા. તેની સાથે ખાલી બોટલ, તેના લેબલ અને ઢાંકણા પણ આવતા હતાં. જેટલું લિકવીડ હોય તેટલું જ પાણી મિક્સ કરી આરોપીઓ બોટલમાં ભરી તેને વેચતા હતા. ચારેક દિવસથી આ કારસ્તાન શરૂ કર્યાનું રટણ કરી રહ્યા છે. 

Next Post
ખુદ રાજકોટ જિ.પં.માં પ્રમુખને બદલે પતિ દરરોજ કચેરીએ આવે છેઃ વિપક્ષ | district itself instead of the …

ખુદ રાજકોટ જિ.પં.માં પ્રમુખને બદલે પતિ દરરોજ કચેરીએ આવે છેઃ વિપક્ષ | district itself instead of the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર નજીક સાપર ગામમાંથી દારૂના 336 નંગ ચપલા સાથે એક આરોપી ઝડપાયો | An accused was arrested with 33…

જામનગર નજીક સાપર ગામમાંથી દારૂના 336 નંગ ચપલા સાથે એક આરોપી ઝડપાયો | An accused was arrested with 33…

ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ : બીસીએ તરફથી ટર્ફ સ્પ્રેયર મશીન મોકલાયું | T20 World Cup Final: Turf sprayer …

ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ : બીસીએ તરફથી ટર્ફ સ્પ્રેયર મશીન મોકલાયું | T20 World Cup Final: Turf sprayer …

વડોદરાના ગાજરાવાડીમાંથી બાઈક ઉઠાવગીર પકડાયો, ચોરેલી બે મોટરસાયકલ કબજે | Bike snatcher caught from Ga…

વડોદરાના ગાજરાવાડીમાંથી બાઈક ઉઠાવગીર પકડાયો, ચોરેલી બે મોટરસાયકલ કબજે | Bike snatcher caught from Ga…

જામનગરમાં ઇટ્રા ખાતે બે દિવસીય નેશનલ કૉન્ફરન્સ અને ફૂડ એક્સપોનું આયોજન | Two day National Conference…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જામનગર નજીક સાપર ગામમાંથી દારૂના 336 નંગ ચપલા સાથે એક આરોપી ઝડપાયો | An accused was arrested with 33…
GUJARAT

Jamnagar Liquor Case : જામનગર-ખંભાળિયા હાઈવે પર શાપર ગામમાં વીજ કંપનીની બંધ પડેલી પડતર ઓફિસમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની...

Read more

ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ : બીસીએ તરફથી ટર્ફ સ્પ્રેયર મશીન મોકલાયું | T20 World Cup Final: Turf sprayer …

વડોદરાના ગાજરાવાડીમાંથી બાઈક ઉઠાવગીર પકડાયો, ચોરેલી બે મોટરસાયકલ કબજે | Bike snatcher caught from Ga…

જામનગરમાં ઇટ્રા ખાતે બે દિવસીય નેશનલ કૉન્ફરન્સ અને ફૂડ એક્સપોનું આયોજન | Two day National Conference…

અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટો, 2ની ધરપકડ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In