• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજ્યસભામાંથી NDAના દિગ્ગજ નેતાનું પત્તું કપાશે? ભોજપુરી સ્ટારની બેઠક પાક્કી હોવાની અટકળો તેજ | rajy…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજ્યસભામાંથી NDAના દિગ્ગજ નેતાનું પત્તું કપાશે? ભોજપુરી સ્ટારની બેઠક પાક્કી હોવાની અટકળો તેજ | rajy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર: બુટલેગરની ચબરાકી પર પોલીસ ભારે પડી, બોલેરોમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપાયો | Jamnagar Li…

વડોદરા: બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ: ગંદા પાણીની સમસ્યાના કારણે નવીન બનેલો રોડ ખોદી કાઢ્યો | Lack o…

પંચાયત વિભાગનો 59 TDOની બદલીનો આદેશ, સ્વવિનંતી અને જાહેરહિતને ધ્યાને લેવાયા, જુઓ યાદી | gujarat tdo …

Load More

Rajya Sabha Elections 2026: દેશમાં રાજ્યસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. આગામી 16 માર્ચ, 2026ના રોજ 10 રાજ્યોની 37 બેઠકો પર મતદાન થશે. આ ચૂંટણી માત્ર ભાજપનું સંખ્યાબળ વધારવા માટે જ નહીં, પરંતુ અનેક દિગ્ગજ નેતાઓનું રાજકીય ભવિષ્ય નક્કી કરવા માટે પણ મહત્ત્વની માનવામાં આવી રહી છે. કેટલાક નેતાઓ સમીકરણોમાં ફસાઈને સત્તાથી દૂર થઈ શકે છે, તો કેટલાક માટે નસીબના દ્વાર ખુલી શકે છે. આ ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત 26 ફેબ્રુઆરીથી થશે, જેમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 5 માર્ચ નક્કી કરવામાં આવી છે.

ભોજપુરી સુપરસ્ટારને રાજ્યસભા મોકલી શકે છે ભાજપ

સૌથી વધુ રસપ્રદ જંગ બિહારમાં જોવા મળી શકે છે, જ્યાં 5 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. હાલના આંકડાકીય સમીકરણો જોતા તેજસ્વી યાદવની આરજેડી માટે પોતાના સભ્યોને ફરીથી રાજ્યસભામાં મોકલવા મુશ્કેલ જણાઈ રહ્યા છે, કારણ કે તેમની 2 બેઠકો જોખમમાં છે. બીજી તરફ, ભાજપના ફાળે 2 બેઠકો જઈ શકે છે. ચર્ચા છે કે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને ભાજપ રાજ્યસભામાં મોકલી શકે છે. વિધાનસભા ચૂંટણી વખતે તેમણે કરેલા જોરદાર પ્રચાર પાછળ રાજ્યસભાની બેઠક માટેની ‘ડીલ’ હોવાનું મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો: ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ફ્રાંસ પ્રમુખ મેક્રોને કરી અપીલ

બેઠકોના સમીકરણમાં કુશવાહાનું રાજકીય ભવિષ્ય જોખમમાં

સાથી પક્ષોના સમીકરણોની વાત કરીએ તો, જેડીયુ તેના બંને સભ્યો હરિવંશ નારાયણ સિંહ અને મંત્રી રામનાથ ઠાકુરને  રિપીટ કરે તેવી પૂરી શક્યતા છે. જોકે, પાંચમી બેઠક માટે ચિરાગ પાસવાનનો દાવો મજબૂત હોવાથી ઉપેન્દ્ર કુશવાહાનું રાજકીય ભવિષ્ય લટકી શકે તેમ છે. આમ, 16 માર્ચે યોજાનારી આ ચૂંટણી બિહાર સહિત અનેક રાજ્યોમાં નવા રાજકીય સમીકરણો રચશે તે નક્કી છે.

રાજ્યસભામાંથી NDAના દિગ્ગજ નેતાનું પત્તું કપાશે? ભોજપુરી સ્ટારની બેઠક પાક્કી હોવાની અટકળો તેજ 2 - image

Next Post
જામનગર તાલુકાના મોડપર ગામમાંથી કાલાવડમાં સગપણ માટે યુવતીને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને …

જામનગર તાલુકાના મોડપર ગામમાંથી કાલાવડમાં સગપણ માટે યુવતીને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં મેચ જોયા બાદ માસૂમ બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ ભરીને લઈ જવાયા | After Stadium Mat…

જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપીને 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ …

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુઆરીએ ડિશ…

ધ્રોલની હત્યા કેસનો આરોપી જામીન ઉપર છૂટ્યા પછી નાસી ગયો હતો: જેને ઝડપી લેવાયો | accused in Dhrols mu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં મેચ જોયા બાદ માસૂમ બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ ભરીને લઈ જવાયા | After Stadium Mat…
INDIA

Ahmedabad News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના સંચાલકોની માનવતા અને નિયમોને નેવે મૂકતી એક ઘટના સામે...

Read more

જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપીને 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ …

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુઆરીએ ડિશ…

ધ્રોલની હત્યા કેસનો આરોપી જામીન ઉપર છૂટ્યા પછી નાસી ગયો હતો: જેને ઝડપી લેવાયો | accused in Dhrols mu…

જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડઝને અનોખી સજા કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ | Home …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In