• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રિક્રીએશન કમિટીમા દરખાસ્ત મંજૂર , મ્યુનિ.નર્સરી ડેવલપ કરવા જગ્યા આપી, ૨૫ ટકા છોડ ફ્રી મેળવશે | Propo…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રિક્રીએશન કમિટીમા દરખાસ્ત મંજૂર , મ્યુનિ.નર્સરી ડેવલપ કરવા જગ્યા આપી, ૨૫ ટકા છોડ ફ્રી મેળવશે | Propo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

Load More

  અમદાવાદ, બુધવાર,25 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રીએશન કમિટીની બેઠકમાં
શહેરના  થલતેજ વિસ્તારમાં નર્સરી ડેવલપ
કરવા ૮૮૨૧ ચોરસમીટરનો પ્લોટ ફ્રેશ બ્લુમ નર્સરીને દસ વર્ષ માટે ફાળવી આપવા તાકીદની
દરખાસ્ત મંજુર કરાઈ છે.આ પ્રકારે થલતેજમાં જ પી.પી.પી.બેઝ બોન્સાઈ નર્સરી ડેવલપ
કરવા અંદાજે ત્રણથી પાંચ હજાર ચોરસ યાર્ડ જગ્યા દસ વર્ષ માટે ફાળવવા દરખાસ્ત મંજુર
કરાઈ છે. આ નર્સરી તરફથી દર વર્ષે કોર્પોરેશનને ૨૫ ટકા છોડ વિનામૂલ્યે અપાશે.

રિક્રીએશન કમિટીની બેઠકના અંતે ચેરમેને કહ્યુ,કોર્પોરેશનની
તિજોરી ઉપર બોજો વધાર્યા વગર શહેરના ગ્રીન કવરમા વધારો કરવા પી.પી.પી.બેઝ નર્સરી
ડેવલપ કરવા નિર્ણય કરવામા આવ્યો છે.નર્સરીના કુલ ઉત્પાદનના ૨૫ ટકા છોડ
કોર્પોરેશનને મળશે જે બગીચાઓ ઉપરાંત રોડ
,
નર્સરી .રોડ ડિવાઈડર અને જાહેર પ્લોટસમા લગાવી શકાશે.બાકીનો જથ્થો સંચાલકો
ખુલ્લા બજારમાં વેચી શકશે.કોર્પોરેશનને આમા કોઈ રોકાણ કરવાનુ રહેશે નહીં.ઓપરેશન
અને મેઈન્ટેનન્સની તમામ જવાબદારી નર્સરી સંચાલકની રહેશે.સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશન
અંતર્ગત માન્યતા પ્રાપ્ત એજન્સીને હાઈટેક નર્સરી ડેવલપ કરવા જગ્યા ફાળવવા મંજુરી
અપાઈ છે. આ ઉપરાંત બોન્સાઈ નર્સરી ડેવલપ કરવા હીના જરીવાલા તરફથી માંગણી કરાઈ હતી.

ગોતામા એમ્યુઝમેન્ટ પાર્કથી કોર્પોરેશનને  ૨૫ ટકા આવક મળશે

ગોતા વિસ્તારમાં આઈસીબી ફલોરા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનનો
૫૩૯૧ સ્કેવર મીટરનો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં એમ્યુઝમેન્ટ પાર્કથી કોર્પોરેશનને
પ્રતિ સ્કેવર મીટર ૩૦૦ રુપિયા લેખે ૧૬ લાખ રુપિયા ભાડુ મળશે.ઉપરાંત જેટલી આવક થશે
એ પૈકી ૨૫ ટકા આવક  કોર્પોરેશનને મળશે.આ
પાર્કમાં સેલ્ફી પોઈન્ટ ઉપરાંત વિવિધ રાઈડસ મુકવામા આવશે.

Next Post
બેસ્ટ ઓફ લક : આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થી પોતાનું ભાવિ આંકશે | Best of luck: Board exa…

બેસ્ટ ઓફ લક : આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થી પોતાનું ભાવિ આંકશે | Best of luck: Board exa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …
GUJARAT

CID Crime Busts ₹77 Crore Cyber Fraud Racket : રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમના બનાવો વચ્ચે ગાંધીનગર CID ક્રાઈમની ‘સાયબર...

Read more

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

જ્યારે દરિયામાં ડૂબી ડૉ. આંબેડકરની બૌદ્ધિક સંપદા, ત્યારે સયાજીરાવ ગાયકવાડે ‘હુજૂર હુકમ’ કરી આપ્યું હ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In