• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે સોસાયટીનો હિસ્સો ધારાસભ્ય કે કોર્પોરેટર આપી શકશે | MLA or corporator can…

satyasamachar by satyasamachar
March 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે સોસાયટીનો હિસ્સો ધારાસભ્ય કે કોર્પોરેટર આપી શકશે | MLA or corporator can…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

Load More

Vadodara: વડોદરા કોર્પોરેશનના તમામ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ ખાનગી સોસાયટીઓમાં “ગ્રાઉન્ડ વોટર રીચાજ” કરવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જનભાગીદારી યોજના (70:20:10) ધોરણે આપવામાં આવતી રેઈન વોટર હાર્વેસ્ટિંગ પોલીસીને મંજૂરી આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જળ શક્તિમાં કેચ ધ રેઈન-2024 યોજના અમલમાં મુકવામાં આવી છે. ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના જળ શક્તિ અભિયાન “Catch the Rain Where it falls, when it falls”ને ઝુંબેશ તરીકે વડોદરા પાલિકાની તમામ મિલકતને વધુમાં વધુ ગ્રાઉન્ડ વોટર રીચાર્જ સિસ્ટમ પ્રસ્થાપિત થાય તે માટે પાલિકા હસ્તકની મિલ્કતોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને બાકીની મિલ્કતોમાં આ પ્રણાલી બેસાડી કાર્યરત કરવાની બીજા તબક્કાની પ્રક્રીયા હાલમાં પ્રગતી હેઠળ છે. ગ્રાઉન્ડ વોટર રીચાર સિસ્ટમ પ્રસ્થાપિત કરવા ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા સંદર્ભ (1) હેઠળની ગાઈડ લાઈન અનુસરવામાં આવનાર છે. જે મુજબ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મુજબ રેઈન વોટર હાર્વેસ્ટીંગના કોમનો સમાવેશ સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જનભાગીદારી યોજના હેઠળના ઘટક તરીકે કરેલી છે.

યોજનાની મૂળભૂત અનુદાનની ફાળવણી 70:20:10 એટલે કે 70% રાજય સરકાર (સ્વર્ણિમ જયંતીની ખાનગી જનભાગીદારી યોજના હેઠળનું ફંડ) 20% ખાનગી સોસાયટી (ધારાસભ્ય અથવા સ્થાનિક કોર્પોરેટરની ગ્રાંટ અથવા રોયુક્ત ફાળવણીની રકમ અથવા સોસાયટી ફંડ) તથા 10% પાલિકા, આ પ્રમાણે ફાળવણી કરાવવાની રહેશે. હાલમાં ઉક્ત જણાવ્યા મુજબની કામગીરી ઝોન કક્ષાએથી કરવામાં આવે છે. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પત્રથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના જનભાગીદારી ઘટક હેડળ ખાનગી સોસાયટીમાં હાથ ધરવામાં આવતા જળ સંચય (રેઇન વોટર હાર્વેસ્ટીંગ)ના કામો લોકભાગીદારીના ફાળા અંગેના ધારણ નિયત કરવા જણાવેલ છે. જે મુજબ ખાનગી સોસાયટીમાં, હાઉસિંગ બોર્ડની વસાહતો અને રહેણાંક ફ્લેટના રહેવાસીઓએ ભુગર્ભ જળસંયટ માટે પરકોલેશન વેલ, ખંભાતી કૂવા, રૂફ વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ, જુના બોરવેલને રીચાર્જ કરવા પાહેર (રેઇન વોટર હાર્વેસ્ટીંગ)ના કામો હાથ ધરવા માટે ભોગવવાની થતી 20 ટકા લોકફાળાની રકમ ધારાસભ્ય કે મ્યુનિસિપલ કોર્પોરેટર કે નગર પાલિકાના સભ્યને અપાતી વિકાસ અંગેની ગ્રાન્ટ ઉપર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) દ્વારા ફાળવવામાં આવતા ફંડમાંથી 20 ટકા સુધી ભરવા સંમતી આપે તો ખાનગી સોસાયટીએ ભોગવવાનો થયો ફાળો ભરી શકાય તેમ ઠરાવેલ છે. પાલિકા દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટીંગની યોજનાને વેગ આપવા તથા લોકો પણ મોટા પાયે ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવા જરૂરી રેઇન વોટર વર્નેસ્ટીંગની નીતિ અંગેની દરખાસ્તને સ્થાયી સમિતિમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.

Next Post
સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

તરસાલી આઈ.ટી.આઈ.માં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી | Three day Sports Week celebrated at Tar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…
GUJARAT

Vibhishan Temple Kaithun Kota Rajasthan : દુનિયામાં ફક્ત એક જ જગ્યા એટલે કે રાજસ્થાનના કોટા જિલ્લામાં રાવણના ભાઈ વિભિષણની પૂજા...

Read more

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

તરસાલી આઈ.ટી.આઈ.માં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી | Three day Sports Week celebrated at Tar…

ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા | Sabarkantha News Ida…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In