• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ashwini Vaishnaw : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં વળતર અંગે મોટી જાહેરાત કરી છે. રેલવેએ દાવાઓના ઝડપી અને પારદર્શક નિકાલ માટે પોતાની કામગીરીમાં ફેરફાર કરીને e-RCT (ઇલેક્ટ્રોનિક રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ) સિસ્ટમ શરૂ કરી છે.

આ નવું ડિજિટલ પ્લેટફોર્મ રેલવે અકસ્માતો, અણધારી ઘટનાઓ, માલસામાનનું નુકસાન અથવા ભાડાના વિવાદો અંગેના કેસોના ઉકેલને સરળ બનાવશે. અગાઉ આ મામલાઓમાં ફાઇલિંગથી માંડીને સુનાવણી સુધી ઘણી ઔપચારિકતાઓ અને સમય લાગતો હતો, પરંતુ હવે આખી સિસ્ટમ ઓનલાઇન થવાથી પ્રક્રિયા ઘણી ઝડપી અને અનુકૂળ બની ગઈ છે.

e-RCT શું છે અને તે કેવી રીતે કામ કરશે?

ભારતીય રેલવેમાં પારદર્શિતા અને મુસાફરોની સુવિધાઓ માટે ક્રાંતિકારી પગલું ભરતા ‘ઇલેક્ટ્રોનિક રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ’ની શરૂઆત કરવામાં આવી છે. તે સંપૂર્ણપણે ડિજિટલ મોડમાં કામ કરશે. જેના અંતર્ગત e-RCT સિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે હવે કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે અને ગમે ત્યાંથી પોતાનો દાવો ઓનલાઇન નોંધાવી શકે છે. કેસ નોંધવામાં ચેકલિસ્ટ આધારિત સ્ક્રુટિની, દસ્તાવેજ અપલોડ, આપમેળે કેસ એલોકેશન અને નોટિસની ડિજિટલ કોપી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સુનાવણી માટે ઈ-હિયરિંગની સુવિધા પણ આપવામાં આવી છે, જેથી પક્ષકારોએ અદાલત આવવાની જરૂરિયાત નહીવત્ત થઇ જશે. 

ફાઇલિંગથી માંડી ચુકાદા સુધી બધું જ ઓનલાઇન

આ પ્લેટફોર્મ પર કેસની સંપૂર્ણ પ્રગતિ, એટલે કે ફાઇલિંગથી લઈને ચુકાદો આવે ત્યાં સુધીની વિગતો એક જ જગ્યાએ જોઈ શકાશે. રેલવેના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ માત્ર સમય જ નહીં બચાવે, પરંતુ કેસોના નિકાલને પારદર્શક અને વિશ્વસનીય પણ બનાવશે. અધિકારીઓનું માનવું છે કે e-RCT સિસ્ટમથી પેન્ડન્સી (બાકી કેસો) ઘટશે અને સામાન્ય જનતાને સાચા અર્થમાં રાહત મળશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કડક ચેતવણી

આ અગાઉ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઇન્ટરનેટ અને ડિજિટલ સુરક્ષા પર પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પ્લેટફોર્મ્સે હવે જાગવું પડશે અને સમજવું પડશે કે માનવ સમાજે હજારો વર્ષોમાં જે સંસ્થાઓનું નિર્માણ કર્યું છે, તેમાં વિશ્વાસ મજબૂત કરવો કેટલો મહત્વપૂર્ણ છે. પ્લેટફોર્મ્સે તેમના દ્વારા હોસ્ટ કરવામાં આવતા કન્ટેન્ટની જવાબદારી લેવી પડશે. બાળકોની ઓનલાઇન સુરક્ષા અને તમામ નાગરિકોની ડિજિટલ સુરક્ષાની જવાબદારી પણ આ પ્લેટફોર્મ્સની છે.

AI અને સિન્થેટિક કન્ટેન્ટ પર નવો નિયમ

ડિજિટલ ઇન્ડિયાના બદલાતા સ્વરૂપને જોતા રેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, જો પ્લેટફોર્મ સુરક્ષાના ધોરણોનું પાલન નહીં કરે, તો તેમને જવાબદાર ગણવામાં આવશે. કોઈપણ વ્યક્તિના ચહેરા, અવાજ કે વ્યક્તિત્વનો ઉપયોગ તેની પરવાનગી વગર સિન્થેટિક કન્ટેન્ટ (AI જનરેટેડ) તૈયાર કરવા માટે ન થવો જોઈએ. હવે આ દિશામાં મોટો બદલાવ લાવવાનો સમય આવી ગયો છે. તેમણે પ્લેટફોર્મ્સને વિનંતી કરી કે તેઓ સમાજની આ પાયાની જરૂરિયાતને સમજે અને સહકાર આપે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …

વડોદરામાં બેંકના હપ્તાથી બચવા બોલેરો માલિકનું કારસ્તાન : બે બોલેરોમાં એક સરખી નંબર પ્લેટ | Bolero ow…

જામનગર-લાખાબાવળ રેલ સેક્શનના ડબલિંગનું રેલવે સેફ્ટી કમિશનર નિરીક્ષણ કરશે | Railway Safety Commission…

Load More

Next Post
ટોચની હસ્તીઓ ધર્મ, ભાષા, જાતિ કે ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન ન બનાવી શકે : સુપ્રીમ કોર્…

ટોચની હસ્તીઓ ધર્મ, ભાષા, જાતિ કે ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન ન બનાવી શકે : સુપ્રીમ કોર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …

વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …

વડોદરામાં બેંકના હપ્તાથી બચવા બોલેરો માલિકનું કારસ્તાન : બે બોલેરોમાં એક સરખી નંબર પ્લેટ | Bolero ow…

વડોદરામાં બેંકના હપ્તાથી બચવા બોલેરો માલિકનું કારસ્તાન : બે બોલેરોમાં એક સરખી નંબર પ્લેટ | Bolero ow…

જામનગર-લાખાબાવળ રેલ સેક્શનના ડબલિંગનું રેલવે સેફ્ટી કમિશનર નિરીક્ષણ કરશે | Railway Safety Commission…

જામનગર-લાખાબાવળ રેલ સેક્શનના ડબલિંગનું રેલવે સેફ્ટી કમિશનર નિરીક્ષણ કરશે | Railway Safety Commission…

જામનગરના અતિ ચકચારી એવા શાળાની વિદ્યાર્થિની સાથેના દુષ્કર્મ કેસમાંથી પૂર્વ આચાર્યની ડિસ્ચાર્જની અરજી…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …
GUJARAT

Vadodara : વડોદરા નજીક નર્મદા કેનાલમાં ગઈકાલે પડતું મુકનાર એક યુવકને શોધવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. ...

Read more

વડોદરામાં બેંકના હપ્તાથી બચવા બોલેરો માલિકનું કારસ્તાન : બે બોલેરોમાં એક સરખી નંબર પ્લેટ | Bolero ow…

જામનગર-લાખાબાવળ રેલ સેક્શનના ડબલિંગનું રેલવે સેફ્ટી કમિશનર નિરીક્ષણ કરશે | Railway Safety Commission…

જામનગરના અતિ ચકચારી એવા શાળાની વિદ્યાર્થિની સાથેના દુષ્કર્મ કેસમાંથી પૂર્વ આચાર્યની ડિસ્ચાર્જની અરજી…

જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ને 12 ની પરીક્ષાનો શાંત…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In