• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રોકાણકારો ખુશખુશાલ : સંપતિમાં એકઝાટકે રૂ.12.11 લાખ કરોડનો જંગી વધારો થયો | Investors are happy: Ther…

satyasamachar by satyasamachar
February 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રોકાણકારો ખુશખુશાલ : સંપતિમાં એકઝાટકે રૂ.12.11 લાખ કરોડનો જંગી વધારો થયો | Investors are happy: Ther…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

Load More

– ભારત-અમેરિકા ટ્રેડ ડિલ સંમતિના પગલે શેરોમાં સાર્વત્રિક તોફાન 

– સેન્સેક્સ 2073 પોઈન્ટ, નિફટી 639 પોઈન્ટ ઉછળ્યા : ફોરેન ફંડોની શેરોમાં રૂ.5236 કરોડની જંગી ખરીદી

મુંબઈ : ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ટેરિફ અને ટ્રેડ ડિલ મામલે ચાલી રહેલી મડાગાંઠ ગઈકાલે ઉકેલાઈ જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ટેલિફોનિક વાતચીતના અંતે બન્ને દેશો ટ્રેડ ડિલ પર સંમત થતાં આજે ભારતીય શેર બજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો ફરી તેજીમાં આવી ગઈ શેરોમાં મોટાપાયે ખરીદદાર બની જતાં અપેક્ષિત મેગા ગેપઅપ ઓપનીંગ સાથે શેરોમાં અભૂતપૂર્વ તોફાની તેજી જોવાઈ હતી. ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે ૧.૨૬ ઉછળીને ૯૦.૨૬ જેટલો ઉછળી આવતાં અને ક્રુડ ઓઈલના ભાવો પણ ઘટયાની પોઝિટીવ અસર બજારમાં જોવાઈ હતી. 

સેન્સેક્સ ૨૦૭૨.૬૭ પોઈન્ટની છલાંગે ૮૩૭૩૯.૧૩ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૬૩૯.૧૫ પોઈન્ટ ઉછળીને ૨૫૭૨૭.૫૫ બંધ રહ્યા હતા. બજેટના કારણે ટ્રેડરો, ઈન્વેસ્ટરોમાં છવાયેલી નિરાશા આજે એક દિવસમાં જ દૂર થઈ જઈ ફરી ખુશખુશાલ બની ગયા હતા.

બજેટ દિવસે એસટીટીમાં વધારાના કારણે રોકાણકારોની સંપતિમાં થયેલું રૂ.૯.૪૧ લાખ કરોડનું ધોવાણ આજે ટ્રેડ ડિલના સમાચારે એક ઝાટકે રિકવર થઈ જઈ રૂ.૧૨.૧૧ લાખ કરોડનો વિક્રમી વધારો થયો હતો. અમેરિકા ભારત પરની પેનલ ૨૫ ટકા ટેરિફ નાબૂદ કરવા સાથે  રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવા અને બદલામાં અમેરિકાની ૫૦૦ અબજ ડોલરની પ્રોડક્ટસ ખરીદવા અને રશિયાથી ઓઈલની ખરીદી બંધ કરીને અમેરિકાઅને વેનેઝુએલાથી ઓઈલની ખરીદી કરવા ભારત સંમત થયાના અને ભારત દ્વારા આગામી દિવસોમાં અમેરિકી ઉત્પાદનો પરની ટેરિફ શૂન્ય કરવાની પણ બાંયધરી આપવામાં આવ્યાના અહેવાલો વચ્ચે આજે ફંડો, મહારથીઓ, ખેલંદાઓ ગેલમાં આવી જઈ શેરોમાં લાવલાવ કરી મૂકી હતી. 

બજેટની નિરાશામાંથી એકઝાટકે ભારતીય બજારો બહાર આવી જઈ આજે ઓટોમોબાઈલ, બેંકિંગ, હેલ્થકેર, આઈટી, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધૂમ ખરીદી થઈ હતી. ગઈકાલે મોડી રાત્રે ટ્રેડ ડિલ અને ટેરિફ ઘટાડા મામલે સમજૂતીએ ગિફ્ટ નિફટીમાં ૭૫૦ પોઈન્ટ જેટલો ઉછાળો બતાવાતા અને જોતજોતામાં સવાર સુધીમાં આ ઉછાળો ૧૦૦૦ પોઈન્ટથી વધુ મૂકાવા લાગતાં આજે ભારતીય શેર બજારોમાં ટ્રેડિંગની શરૂઆતના કલાકોમાં અપેક્ષિત ગેપ-અપ ઓપનીંગ જોવાયું હતું. પ્રી-ઓપન માર્કેટમાં સેન્સેક્સ ૪૦૨૫.૨૭ પોઈન્ટ ઉછળીને ૮૫૮૭૧.૭૩ની ટોચે પહોંચીની લાંબો સમય ૨૫૦૦ પોઈન્ટથી વધુ ઉછાળો બતાવતો રહ્યા બાદ અંતે ૨૦૭૨.૬૭ પોઈન્ટ ઉછળીને ૮૩૭૩૯.૧૩ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ પણ ૨૬૦૦૦ની સપાટી કુદાવી ગેપ-અપ પ્રી-માર્કેટ ઓપનીંગ સાથે ૧૨૫૨.૮૦ પોઈન્ટના ઉછાળે ૨૬૩૪૧.૨૦ની ટોચે પહોંચી અંતે ૬૩૯.૧૫ પોઈન્ટની છલાંગે ૨૫૭૨૭.૫૫ બંધ રહ્યો હતો.

સેન્સેક્સના શેરોમાં અદાણી પોર્ટસ રૂ.૧૨૮ ઉછળી રૂ.૧૫૩૦.૯૦, બજાજ ફાઈનાન્સ રૂ.૬૦.૪૦ વધીને રૂ.૯૬૪.૭૫, ઈન્ડિગો રૂ.૨૫૮.૦૫ ઉછળીને રૂ.૪૯૪૫.૫૫, પાવર ગ્રીડ કોર્પ રૂ.૧૩.૧૦ વધીને રૂ.૨૮૩.૨૫, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૩.૯૦ વધીને રૂ.૧૭૦૨.૮૦, બજાજ ફિનસર્વ પરૂ.૮૨.૮૫ વધીને રૂ.૨૦૧૩.૦૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩૫.૮૦ વધીને રૂ.૧૦૬૪.૨૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૭.૭૦ વધીને રૂ.૧૪૩૭.૮૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૧૫.૬૫ વધીને રૂ.૪૦૩૭.૬૫ રહ્યા હતા.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૨૩૬.૨૮ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી કરી હતી.  જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૧૦૧૪.૨૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. શેરોમાં વ્યાપક તેજી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧૨.૧૧  લાખ કરોડ વધીને રૂ.૪૬૭.૧૪ લાખ કરોડ પહોંચ્યું હતું. આમ બે દિવસમાં રૂ.૧૮.૫૩ લાખ કરોડનો સંપતિમાં વધારો થયો છે.

Next Post
શેરોમાં સાર્વત્રિક તેજીનુ અભૂતપૂર્વ તોફાન | An unprecedented storm of universal boom in stocks

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…
GUJARAT

સ્થાનિક આગેવાનો, સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્નેહીજનોએ ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું સુરત:શુક્રવાર:  ૧૫૮-કામરેજ વિધાનસભાના ધારાસભ્ય...

Read more

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In