• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘રોડ બનાવો અથવા ટોલ હટાવો…’, હાઈવેનું કામ શરૂ કરાવવા અજાણ્યા શખસે ટોલ પ્લાઝા પર કર્યું ફાયરિંગ | S…

satyasamachar by satyasamachar
February 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘રોડ બનાવો અથવા ટોલ હટાવો…’, હાઈવેનું કામ શરૂ કરાવવા અજાણ્યા શખસે ટોલ પ્લાઝા પર કર્યું ફાયરિંગ | S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ સિવિલમાં 7 બાળકોની સાપની જેમ વાંકી વળી ગયેલી કરોડરજ્જુના ઓપરેશન સફળ, નિઃશુલ્ક સર્જરી કરાઈ | …

રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રીશીટરોની 97 ઓરડી અને 8 મકાનો જમીનદોસ્ત, DCPએ આપી માહિતી | rajkot jan…

જૂનાગઢ: કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 ગુનામાં કાર્યવાહી |…

Load More

Madhya Pradesh News: સામાન્ય રીતે ખરાબ રસ્તાઓને લઈને લોકો દેખાવ, સૂત્રોચ્ચાર કે ધરણાં કરતા હોય છે, પરંતુ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રસ્તાના નિર્માણની માંગણી માટે હિંસક માર્ગ અપનાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગ્વાલિયર-ભિંડ હાઈવે પર આવેલા બરેઠા ટોલ પ્લાઝા પર બે અજાણ્યા શખસોએ ફાયરિંગ કરી દહેશત ફેલાવી હતી અને રસ્તો બનાવવાની માંગ સાથેનો એક ધમકીભર્યો પત્ર ફેંકી નાસી છૂટ્યા હતા.

સીસીટીવીમાં કેદ થઈ ઘટના

અહેવાલો અનુસરા, બરેઠા ટોલ પ્લાઝા પર બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજ મુજબ, બાઈક પર સવાર બે શખસો ટોલ બૂથ પાસે પહોંચ્યા હતા. કોઈ કઈ સમજે તે પહેલા તેમણે હવામાં ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ એક પત્ર બૂથ તરફ ફેંકીને ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી પલાયન થઈ ગયા હતા.

પત્રમાં શું લખ્યું હતું?

ટોલ પ્લાઝા પર ફેંકવામાં આવેલા પત્રમાં સરકાર અને વહીવટી તંત્રને કડક ચેતવણી આપવામાં આવી છે. પત્રમાં લખ્યું હતું કે, ‘હાઈવે બનાવો અથવા ટોલ હટાવો. હવે આકાશ ભદોરિયાની જેમ કોઈ મરશે નહીં. ભલે નેતાઓને તેમના ફ્લેટ વેચવા પડે, પણ ગ્વાલિયર-ભિંડ હાઈવે પર કામ તાત્કાલિક શરૂ થવું જોઈએ. સરકાર આંધળી થઈ ગઈ છે. જો કામ શરૂ નહીં થાય તો હવે પછીના પગલાં વધુ કડક હશે.’

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે. બદમાશોની શોધખોળ માટે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પત્રમાં લખાયેલા લખાણ અને બાઈક નંબરના આધારે શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરકડ કરવામાં આવશે.

શા માટે ફાટી નીકળ્યો રોષ?

ગ્વાલિયર અને ભિંડ વચ્ચેનો અંદાજે 80 કિમી લાંબો હાઈવે હાલમાં ‘મોતનો માર્ગ’ બની ગયો છે. રસ્તા પર મસમોટા ખાડા અને વધતા ટ્રાફિકને કારણે દરરોજ જીવલેણ અકસ્માતો સર્જાય છે. સ્થાનિક લોકો અને સંત સમાજ ઘણાં વર્ષોથી આ રોડને ‘સિક્સ લેન’ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ મળતા હોવાથી લોકોમાં રોષ છે.

Next Post
અમદાવાદમાં ફિલ્મ “Marm – Ek Bhed” નો ટીઝર અને ગીત લોન્ચ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દાહોદમાં હચમચાવી દેનારી ઘટના: રમતા-રમતાં કૂવામાં ખાબકતાં બે માસૂમ ભાઈ-બહેનના કરૂણ મોત, ગામમાં અરેરાટ…

છોટા ઉદેપુર: નસવાડીમાં દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ, હાલત નાજુક, ગેંગ રેપના આક્ષેપ સાથે પોલીસ મથકે હ…

છોટા ઉદેપુર: નસવાડીમાં દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ, હાલત નાજુક, ગેંગ રેપના આક્ષેપ સાથે પોલીસ મથકે હ…

અમદાવાદ સિવિલમાં 7 બાળકોની સાપની જેમ વાંકી વળી ગયેલી કરોડરજ્જુના ઓપરેશન સફળ, નિઃશુલ્ક સર્જરી કરાઈ | …

અમદાવાદ સિવિલમાં 7 બાળકોની સાપની જેમ વાંકી વળી ગયેલી કરોડરજ્જુના ઓપરેશન સફળ, નિઃશુલ્ક સર્જરી કરાઈ | …

રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રીશીટરોની 97 ઓરડી અને 8 મકાનો જમીનદોસ્ત, DCPએ આપી માહિતી | rajkot jan…

રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રીશીટરોની 97 ઓરડી અને 8 મકાનો જમીનદોસ્ત, DCPએ આપી માહિતી | rajkot jan…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
દાહોદમાં હચમચાવી દેનારી ઘટના: રમતા-રમતાં કૂવામાં ખાબકતાં બે માસૂમ ભાઈ-બહેનના કરૂણ મોત, ગામમાં અરેરાટ…
INDIA

Dahod Tragedy: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘરની નજીક રમી રહેલા...

Read more

છોટા ઉદેપુર: નસવાડીમાં દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ, હાલત નાજુક, ગેંગ રેપના આક્ષેપ સાથે પોલીસ મથકે હ…

અમદાવાદ સિવિલમાં 7 બાળકોની સાપની જેમ વાંકી વળી ગયેલી કરોડરજ્જુના ઓપરેશન સફળ, નિઃશુલ્ક સર્જરી કરાઈ | …

રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રીશીટરોની 97 ઓરડી અને 8 મકાનો જમીનદોસ્ત, DCPએ આપી માહિતી | rajkot jan…

જૂનાગઢ: કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 ગુનામાં કાર્યવાહી |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In