• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લગ્નના 6 દિવસ બાદ યુવકને જાણ થઇ કે તેની પત્ની એક સંતાનની માતા છે ! | 6 days after the wedding the yo…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લગ્નના 6 દિવસ બાદ યુવકને જાણ થઇ કે તેની પત્ની એક સંતાનની માતા છે ! | 6 days after the wedding the yo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ | The administration is rus…

વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two …

Load More

નાગપુરની યુવતી સાથે લગ્ન કરનાર વધુ એક યુવાન છેતરાયો : યુવકે તેની પત્ની અને નાગપુરના દલાલો સહિત કુલ 5 વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

રાજકોટ, : આલાપ ગ્રીન સિટીની બાજુમાં શ્રીનાથજી ડુપ્લેક્સમાં રહેતા અને કબુતરનાં ચણ વેંચવાનું કામ કરતા ભાવિક પંકજભાઇ ત્રિવેદી (ઉ.વ.  31)એ રૂ. 1.50 લાખ આપી નાગપુરની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના છ દિવસ બાદ જ આ યુવતી પરિણીત હોવાનો ભાંડો ફુટયો હતો. જેને કારણે તેણે યુવતી અને વચેટીયાઓ વિરૂદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે તેના માટે કન્યાની શોધખોળ ચાલુ હતી ત્યારે કાનાભાઇ છગનભાઇ ઠક્કરે તેની માતા પ્રતિભાબેનને નાગપુરના દલાલ પ્રકાશ જૈનનો મોબાઇલ નંબર આપ્યો હતો. એટલું જ નહીં એક યુવતીના ફોટા પણ મોકલ્યા હતા. તેને અને પરિવારજનોને આ યુવતી પસંદ આવી હતી. જેથી વાત આગળ વધારી હતી. 

ગત ડિસેમ્બર માસમાં યુવતી કે જેનું નામ લક્ષ્મી છે તેને રાજકોટ બોલાવી હતી. તેની સાથે દલાલ પ્રકાશ જૈન, બીજી દલાલ નાગપુરની ડોલી ઉર્ફે તન્વી માલી અને તેનો પતિ આવ્યા હતા. ઢેબર રોડ પરના ગેસ્ટહાઉસમાં લક્ષ્મીને જોયા બાદ તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. કાલાવડ તાલુકાનાં નાગપુર ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી પાસે લગ્નની નોંધણી કરાવી હતી. તે સાથે જ લક્ષ્મી અને તે પતિ-પત્ની બની ગયા હતા. 

ત્યાર પછી હિન્દુ રીવાજ મુજબ ગઇ તા. 26મી જાન્યુઆરીએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ માટે રૂ. 2 લાખ આપવાનું નક્કી થયું હતું. જેમાંથી રૂ. 1.50 લાખ તેના માતા પ્રતિભાબેને કાનાભાઇને આપ્યા હતા. જે રકમ પછીથી પ્રકાશ જૈનને અપાઇ હતી. 

આ દરમિયાન તેને પત્ની પર શંકા ગઇ હતી, કારણ કે તે મોબાઇલમાં મરાઠી ભાષામાં કોઇની સાથે વાત કરતી હતી, જેના રેકોર્ડીંગ પરથી લક્ષ્મી તેના કોઇ મળતીયા સાથે વાત કરતી હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં તેના ઘરમાંથી જે મળે તે લઇ ભાગી જવાની વાત થતી હતી.

પરિણામે તેના માતા પ્રતિભાબેને પોલીસમાં અરજી આપી હતી. પરંતુ લક્ષ્મી પોતે કુવારી હોવાનું વિશ્વાસથી કહેતી હોવાથી આખરે તેની વાત ઉપર વિશ્વાસ કરી ગઇ તા. 26મી જાન્યુઆરીએ હિન્દુ વિધીથી તેની સાથે લગ્ન કર્યા હતા. તેનાં છ દિવસ બાદ એટલે કે ગઇ તા.1 ફેબુ્રઆરીના રોજ રાત્રે તેની પત્ની લક્ષ્મીને પોલીસ સ્ટેશને બોલાવાઇ હતી. જ્યાં જતા તેનો પતિ અશ્વિન સુનીલ તિરપુડે અને પુત્રી ઉપરાંત ભાઇ અને બહેન-બનેવી નાગપુર પોલીસ સાથે આવ્યા હતા. 

તે સાથે જ લક્ષ્મી પરિણીત હોવાની જાણકારી મળતા અને તેની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતા કાનાભાઇ અને પુનાના દલાલો ઉપરાંત લક્ષ્મી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Next Post
રિકવરી એજન્ટોની ગુંડાગીરી : ચડત હપ્તા વસૂલવા વેપારી પર હુમલો | Hooliganism by recovery agents: Attac…

રિકવરી એજન્ટોની ગુંડાગીરી : ચડત હપ્તા વસૂલવા વેપારી પર હુમલો | Hooliganism by recovery agents: Attac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…

કેલનપુર પાસે પોલીસને જોઇ દારૃ ભરેલી ગાડી ભાગતા ઝાડ સાથે અથડાઇ | A car loaded with liquer crashed int…

બોમ્બની ધમકી આપનારાઓએ પોલીસને એલર્ટ કરી,હવે પરીક્ષા પહેલાં જ વર્ગખંડો તપાસી લેવાશે | police will che…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…
GUJARAT

શિવ મંદિર પાસે આવેલા કુંડ ખાતે દુર્ઘટનામાં 6 વર્ષીય બાળકીનો પગ લપસતા કુંડના પાણીમાં પડી જતા તેને બચાવવા 10 વર્ષીય...

Read more

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…

કેલનપુર પાસે પોલીસને જોઇ દારૃ ભરેલી ગાડી ભાગતા ઝાડ સાથે અથડાઇ | A car loaded with liquer crashed int…

બોમ્બની ધમકી આપનારાઓએ પોલીસને એલર્ટ કરી,હવે પરીક્ષા પહેલાં જ વર્ગખંડો તપાસી લેવાશે | police will che…

વડોદરાઃમાવઠાંની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ઘઉંના પાકને જોખમ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In