• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકાય : સુપ્રીમનો સવાલ | How can one have physical relations…

satyasamachar by satyasamachar
February 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકાય : સુપ્રીમનો સવાલ | How can one have physical relations…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

ગંગીયલ ગામમાં 27 શખ્સોના ટોળાનો હુમલો, પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત | Gangial village attacked by a mo…

મકાનમાં આગ ભભૂકી ઉઠતા ઘરવખરી બળીને ખાખ, સદનસીબે જાનહાનિ નહીં | Fire breaks out in house completely b…

Load More

– લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો હોવાની યુવતીની ફરિયાદ

– અમારા વિચારો જુનવાણી લાગી શકે પરંતુ લગ્ન પહેલા કોઈના પર પણ વિશ્વાસ ના કરી શકાય : જસ્ટિસ નાગરત્ના

– સંબંધ સારા હોય કે ખરાબ એ નથી સમજાતું કે લગ્ન પહેલા શારીરિક સંબંધમાં કેમ જોડાઇ જતા હશે : સુપ્રીમ

નવી દિલ્હી : લગ્ન પહેલા સંબંધ બાંધવાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ટિપ્પણી કરવામાં આવી હતી જેની ભારે ચર્ચા થઇ રહી છે. સુપ્રીમના ન્યાયાધીશ બીવી નાગરત્નાની બેંચે કહ્યું હતું કે લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધતા પહેલા સાવધાની રાખવી જોઇએ, કદાચ અમારા વિચારો જુના હોઇ શકે પરંતુ અમે કહેવા માગીએ છીએ કે લગ્ન પહેલા કોઇ પર વિશ્વાસ ના કરવો જોઇએ.  

સુનાવણી દરમિયાન સુપ્રીમના ન્યાયાધીશ નાગરત્નાએ વધુમાં કહ્યું હતું કે લગ્ન પહેલા એક છોકરો અને છોકરી બન્ને એકબીજાથી અજાણ હોય છે, તેમના સંબંધ સારા હોય કે ખરાબ અમને એ નથી સમજાતું કે તેઓ લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બનાવી શકે ? તમારે બહુ જ સાવધાન રહેવું જોઇએ.

 લગ્ન પહેલા કોઇ પર વિશ્વાસ ના કરવો જોઇએ. આ સમગ્ર મામલો લગ્નના જુઠા વચન આપીને શારીરિક સંબંધ બાંધવા સાથે જોડાયેલો છે. મહિલા અને પુરુષ ૨૦૨૨માં એક મેટ્રિમોનિયલ વેબસાઇટના માધ્યમથી એકબીજાને મળ્યા હતા. બાદમાં બન્ને એકબીજા સાથે સંબંધમાં પણ જોડાયા હતા. જોકે કોઇ કારણોસર યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. 

બાદમાં યુવતી દ્વારા યુવક પર લગ્નના જુઠા વચન આપી શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે મામલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે ન્યાયાધીશ નાગરત્નાની બેંચે મહિલાને સવાલ કર્યો હતો કે તે પોતાની મરજીથી આરોપીની સાથે દુબઇ કેમ ગઇ હતી?  જ્યારે મહિલા તરફથી હાજર સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે આરોપીએ કેટલાક અંગત પળોના વીડિયો પણ બનાવ્યા છે જેમાં મહિલાની કોઇ જ સંમતિ નહોતી. બાદમાં આ વીડિયોના માધ્યમથી તેને બ્લેકમેઇલ કરવામાં આવતી હતી અને વીડિયો જાહેર કરી દેવાની ધમકી પણ આપતો હતો. હવે આ મામલે બુધવારે વધુ સુનાવણી કરવામાં આવશે.

Next Post
હરિયાણામાં પણ ઇન્દોર જેવો કાંડ દુષિત પાણીથી 12 લોકોનાં મોત | In Haryana too a similar incident like …

હરિયાણામાં પણ ઇન્દોર જેવો કાંડ દુષિત પાણીથી 12 લોકોનાં મોત | In Haryana too a similar incident like ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સિહોરમાં વાહન-સ્ટાફના અભાવે ગંદકીનું સામ્રાજ્ય, લોકોને હાલાકી | Lack of vehicles and staff in Sehore…

સિહોરમાં વાહન-સ્ટાફના અભાવે ગંદકીનું સામ્રાજ્ય, લોકોને હાલાકી | Lack of vehicles and staff in Sehore…

ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

ગંગીયલ ગામમાં 27 શખ્સોના ટોળાનો હુમલો, પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત | Gangial village attacked by a mo…

ગંગીયલ ગામમાં 27 શખ્સોના ટોળાનો હુમલો, પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત | Gangial village attacked by a mo…

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ખુલ્લા શેડ ઉપર પણ મસમોટો ટેક્સ ઝીંકાયો | Nadiad Municipal Corporation imp…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સિહોરમાં વાહન-સ્ટાફના અભાવે ગંદકીનું સામ્રાજ્ય, લોકોને હાલાકી | Lack of vehicles and staff in Sehore…
INDIA

– સમયસર કચરાના ઢગ ઉપાડવામાં આવતા નથી – સિહોરવાસીઓનું આરોગ્ય જોખમાઈ રહ્યું હોવા છતાં ન.પા. તંત્રની આંખ આડા કાન સિહોર...

Read more

ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

ગંગીયલ ગામમાં 27 શખ્સોના ટોળાનો હુમલો, પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત | Gangial village attacked by a mo…

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ખુલ્લા શેડ ઉપર પણ મસમોટો ટેક્સ ઝીંકાયો | Nadiad Municipal Corporation imp…

મકાનમાં આગ ભભૂકી ઉઠતા ઘરવખરી બળીને ખાખ, સદનસીબે જાનહાનિ નહીં | Fire breaks out in house completely b…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In