• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લાયન લેન્ડસ્કેપમાં કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જતાં 600 કૃત્રિમ પોઈન્ટ શરૂ | 600 artificial points opened…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લાયન લેન્ડસ્કેપમાં કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જતાં 600 કૃત્રિમ પોઈન્ટ શરૂ | 600 artificial points opened…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ | Gold declines: Silver falls …

તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in …

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya

Load More

હવે વન્યજીવોનું ઠેકાણું કૃત્રિમ જળસ્ત્રોત, તેના પર જ નિર્ભર : ઉનાળાના પ્રારંભે જ પાણીના પોઈન્ટ ભરવાનું શરૂ : ગરમીથી બચવા તેની આસપાસ જ દિવસ પસાર કરતા માંસાહારી પ્રાણીઓ

જૂનાગઢ, : ઉનાળાની સિઝનમાં દર વખતે વનતંત્ર દ્વારા વન્યજીવો માટે પાણીના કૃત્રિમ પોઈન્ટ શરૂ કરવાની ફરજ પડે છે. આ વખતે લાયન લેન્ડસ્કેપ વિસ્તારમાં કુલ ૬૦૦ જેટલા પાણીના પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે. ઉનાળાની શરૂઆતથી જ અનેક વિસ્તારોમાં પાણીના કુદરતી સ્ત્રોત સૂકાઈ જવાથી વન્યજીવોને પાણી માટે ભટકવું ન પડે તેના કારણે કૃત્રિમ પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે. સિંહ, દીપડા, હરણ, સાબર સહિતનાં વન્યપ્રાણીઓ ઉનાળામાં પાણીના પોઈન્ટની આસપાસ ધામા નાખે છે.

જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા વન્યજીવોને ઉનાળામાં પાણી માટે વલખાં ન મારવા પડે તે માટે પાણીના કૃત્રિમ પોઈન્ટ તૈયાર કરવામાં આવે છે. લાયન લેન્ડસ્કેપ વિસ્તારમાં 600 જેટલા કૃત્રિમ પોઈન્ટમાંથી 95 ટકા પાણીના પોઈન્ટ સોલારની મદદ વડે ભરવામાં આવે છે. બાકીના પોઈન્ટ ટેન્કર મારફત, શ્રમિક દ્વારા ભરાઈ રહ્યા છે. પાણીના પોઈન્ટની દરરોજ સફાઈ કરી બાદમાં તેને ભરવામાં આવે છે. આ અંગેની સતત જાણકારી રહે તે માટે જે શ્રમિક પાણીના પોઈન્ટની સફાઈની કામગીરી કરતા હોય તેણે સફાઈ કર્યા બાદ તેના અધિકારીને જીપીએસવાળા ફોટા મોકલવાના રહે છે.

ગીરમાં તથા તેની આસપાસના વિસ્તારમાં 40 જેટલા સસ્તન, 47 સરિસૃપ અને 338 જેટલા પક્ષીઓની પ્રજાતિ છે. આ ત્રણેય પ્રજાતિની વસ્તીને પાણી માટે મુશ્કેલી ન પડે અને ચોખ્ખું જ પાણી મળે તે માટે પાણીના કૃત્રિમ અવેડાને સમયાંતરે ચુનો લગાડવામાં આવે છે, જેના લીધે પાણી વધુ પડતું ગરમ ન થાય. પાણીના પોઈન્ટ ભરવા માટેની સોલાર પેનલની પણ સમયસર સફાઈ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉનાળામાં પડતી કાળઝાળ ગરમીના કારણે માંસાહારી પ્રાણીઓ ત્રાહિમામ થઈ જાય છે. ગરમીથી રક્ષણ માટે મોટાભાગના તમામ પ્રાણીઓ પાણીના પોઈન્ટની આસપાસ ધામા નાખી દિવસ પસાર કરે છે. રાત્રીના સમયે ઠંડક થાય તેટલે લટાર મારવા નીકળી જાય છે.

Next Post
ગુજરાતે ગરમી પકડીઃ 8 સ્થળે 38 સે. માર્ચમાં સામાન્યથી વધુ તાપ જ પડશે | Gujarat heats up: 38 C in 8 pl…

ગુજરાતે ગરમી પકડીઃ 8 સ્થળે 38 સે. માર્ચમાં સામાન્યથી વધુ તાપ જ પડશે | Gujarat heats up: 38 C in 8 pl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ | Gold declines: Silver falls …

સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ | Gold declines: Silver falls …

તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in …

તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in …

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya

બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજ્યના રજિસ્ટ્રારની પ્રમુખ-ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા નોટિસ | state regis…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ | Gold declines: Silver falls …
GUJARAT

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં પીછેહટ જોવા મળી હતી. સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. જ્યારે ચાંદીના...

Read more

તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in …

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya

બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજ્યના રજિસ્ટ્રારની પ્રમુખ-ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા નોટિસ | state regis…

વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In