• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લૂંટ ચલાવનાર બુકાનીધારીઓ 2 દિવસના રિમાન્ડ પર | Robbery suspects remanded for 2 days

satyasamachar by satyasamachar
April 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લૂંટ ચલાવનાર બુકાનીધારીઓ 2 દિવસના રિમાન્ડ પર | Robbery suspects remanded for 2 days
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…

રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…

જામનગરમાં પટણીવાડની બે કુખ્યાત ગેંગના સામે 'ગુજસીટોક'નો સકંજો

Load More

– પોલીસે બન્ને શખ્સને સાથે રાખી ઘટનાનું રિ – કન્સ્ટ્રક્શન કર્યું 

– 4 દિવસ પૂર્વે યુવાનને છરી વડે ઇજા કરી રોકડ મોબાઈલની લૂંટ ચલાવી હતી

ભાવનગર : ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં બોરતળાવના કાચા રસ્તે ગુરુવારની મોડી રાત્રિના ભાવિ યુગલ સાથે છરીની અણીએ મોબાઈલ,રોકડા સહિતની લૂંટને અંજામ આપી બે બુકાનીધારીઓએ હિંસક હુમલો કરી ફરાર થઈ ગયા હતા.આ બનાવ સંદર્ભે નિલમબાગ પોલીસે છરી વડે હુમલો કરી લૂંટ ચલાવનાર બુકાનીઘારીઓને ઝડપી લિધા છે.અને પોલીસ દ્વારા બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં રહેતા દિશાબેન અશોકભાઈ ડાભી અને તેમના મંગેતર મનદીપસિંહ કાળિયાબીડ સરદાર પટેલ સ્કુલથી આગળ બોરતળાવ તરફ જતાં કાચા રોડ પર બન્ને વાત કરવા માટે ઉભા હતા. તેવામાં બોરતળાવ તરફથી એક સ્કુટર પર બે શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવી ભાવિ કપાલને છરી બતાવી  મનદીપસિંહના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી લીધો હતો.છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોબાઈલ, ચાંદીના છડા અને રોકડ રકમ મળી રૂ.૩૦,૫૦૦ના મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. બનાવ સંદર્ભે નિલમબાગ પોલીસે છરી વડે હુમલો કરી લૂંટ ચલાવનાર વિપુલ જીવરાજભાઈ જાદવ, હરેશ ઉર્ફે વિજય ભુપતભાઈ રાઠોડને ઝડપી લઈ પોલીસે બંનેને સાથે રાખી રિ – કન્સ્ટ્રક્શન કર્યું હતું. તદુપરાંત બન્ને શખ્સને કોર્ટમાં છ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.

બુકાનીધારીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

બન્ને શખ્સો મોટો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.તેમજ હરેશ ઉર્ફે વિજય ભુપતભાઈ રાઠોડ વિરુદ્ધ બોરતળાવ વિવિધ કલમો હેઠળ ૮ અને નિલમબાગ પોલીસ મથકમાં ૧ ગુનો નોંધાયો છે.જ્યારે વિપુલ જીવરાજભાઈ જાદવ વિરુદ્ધ બોરતળાવ વિવિધ કલમો હેઠળ ૬ ગુના નોંધાયા હોવાનું રોકડ રકમ ૨૬૦૦ રૂપિયા અને મોબાઈલ પોલીસે રિકવર કર્યાં હોવાનું નિલમબાગ પોલીસ મથકના પીઆઇ ભલગરિયાએ જણાવ્યું હતું.

Next Post
ટીએમસીના મહાજંગલરાજના ભયની સામે ભાજપના ભરોસાની ચૂંટણી : મોદી | Elections of trust for BJP against TM…

ટીએમસીના મહાજંગલરાજના ભયની સામે ભાજપના ભરોસાની ચૂંટણી : મોદી | Elections of trust for BJP against TM...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…

રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…

રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…

જામનગરમાં પટણીવાડની બે કુખ્યાત ગેંગના સામે 'ગુજસીટોક'નો સકંજો

જામનગરમાં પટણીવાડની બે કુખ્યાત ગેંગના સામે 'ગુજસીટોક'નો સકંજો

વાસદ ચોકડી પાસે 15 પશુ ભરેલી ટ્રક ઝડપાઈ, 2 સામે ફરિયાદ દાખલ | Truck carrying 15 cattle caught near V…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…
GUJARAT

Crude Oil Hits $110.60 | અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ અને ઊર્જા મથકો પર હુમલાની ધમકી...

Read more

રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…

જામનગરમાં પટણીવાડની બે કુખ્યાત ગેંગના સામે 'ગુજસીટોક'નો સકંજો

વાસદ ચોકડી પાસે 15 પશુ ભરેલી ટ્રક ઝડપાઈ, 2 સામે ફરિયાદ દાખલ | Truck carrying 15 cattle caught near V…

વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ | Gujarat Samachar Delhi ni Vaat 06 April 2026

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In