• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરાના વોર્ડ 12ના સરદાર નગરમાં વધુ એક ભૂવો પડતા પાલિકાની પોલ ખુલી | Another potholes in Sardar Nag…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરાના વોર્ડ 12ના સરદાર નગરમાં વધુ એક ભૂવો પડતા પાલિકાની પોલ ખુલી | Another potholes in Sardar Nag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમરેલી: લાઠીના ચાવંડ પાસે કતલખાને જતા 9 પશુઓ બચાવાયા, ટ્રક સહિત 58 લાખનો મુદ્દામાલ જપ્ત | Joint Oper…

સુરતમાંથી સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં વિદ્યાર્થીઓને થયેલી ગેર વ્યવસ્થા સામે યુનિયનોએ કરી રજુઆત | …

ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર, નવસારી શહેર પ્રમુખ તરીકે આ નેતાની નિમણૂક | Dee…

Load More

image : File photo 

Vadodara : વડોદરા શહેર જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખ માટે જાણીતું છે, હવે સતત પડી રહેલા ભૂવાઓને કારણે ‘ભૂવા નગરી’ તરીકે ઓળખાઈ રહ્યું છે. ખાસ કરીને વડોદરામાં કોઈપણ ઋતુમાં રસ્તાઓ પર ભુવા પડવા સામાન્ય બની ગયા છે. શહેરના છેવાડે તાજેતરમાં વોર્ડ નંબર 12 ખાતે સરદાર નગર વિસ્તારમાં વધુ એક મોટો ભૂવો દેખાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર ભૂવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે, પરિણામે શહેરનું નવું નામ હવે ભૂવા નગરી પડ્યું છે ત્યારે સરદાર નગરમાં પડેલા ભૂવાના કારણે વાહનચાલકો અને રહેવાસીઓ માટે જોખમ ઉભું થાય છે. ખાસ કરીને વરસાદી સીઝનમાં જ નહીં, પરંતુ હવે ગમે તે સિઝનમાં ભૂવા પડવામાં વડોદરાવાસીઓને કોઈ નવાઈ નથી ત્યારે, ઉનાળો કે શિયાળો હોય તો પણ રસ્તાઓ જમીન અયોગ્ય પુરાણ ના કારણે ધસી પડતી જોવા મળે છે. આ પરિસ્થિતિ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડ્રેનેજ વ્યવસ્થાની નબળાઈ દર્શાવે છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે માર્ગ નિર્માણ અને મરામત કામમાં ગુણવત્તાનો અભાવ છે તેમજ સમયસર દેખરેખ રાખવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. પરિણામે જુદા જુદા વિસ્તારમાં વારંવાર ભૂવા પડતા હોવા છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પરિણામે શહેરની છબી પર પણ અસર પડી રહી છે. હવે જરૂરી છે કે તંત્ર ગંભીરતા દાખવી મજબૂત આયોજન સાથે કામગીરી કરે, જેથી ‘ભૂવા નગરી’ તરીકે ઉભી થયેલી ઓળખને બદલવામાં સફળતા મળે એવી આશા નગરજનો રાખી રહ્યા છે.

Next Post
સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલી: લાઠીના ચાવંડ પાસે કતલખાને જતા 9 પશુઓ બચાવાયા, ટ્રક સહિત 58 લાખનો મુદ્દામાલ જપ્ત | Joint Oper…

અમરેલી: લાઠીના ચાવંડ પાસે કતલખાને જતા 9 પશુઓ બચાવાયા, ટ્રક સહિત 58 લાખનો મુદ્દામાલ જપ્ત | Joint Oper…

સુરતમાંથી સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં વિદ્યાર્થીઓને થયેલી ગેર વ્યવસ્થા સામે યુનિયનોએ કરી રજુઆત | …

સુરતમાંથી સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં વિદ્યાર્થીઓને થયેલી ગેર વ્યવસ્થા સામે યુનિયનોએ કરી રજુઆત | …

ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર, નવસારી શહેર પ્રમુખ તરીકે આ નેતાની નિમણૂક | Dee…

ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર, નવસારી શહેર પ્રમુખ તરીકે આ નેતાની નિમણૂક | Dee…

સાણંદમાં ₹22,516 કરોડના ખર્ચે માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર, જાણો કેવી રીતે બનશે ચિપ | PM Mo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અમરેલી: લાઠીના ચાવંડ પાસે કતલખાને જતા 9 પશુઓ બચાવાયા, ટ્રક સહિત 58 લાખનો મુદ્દામાલ જપ્ત | Joint Oper…
GUJARAT

Amreli News: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામ નજીક ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી પશુઓની ગેરકાયદે હેરાફેરી...

Read more

સુરતમાંથી સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં વિદ્યાર્થીઓને થયેલી ગેર વ્યવસ્થા સામે યુનિયનોએ કરી રજુઆત | …

ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર, નવસારી શહેર પ્રમુખ તરીકે આ નેતાની નિમણૂક | Dee…

સાણંદમાં ₹22,516 કરોડના ખર્ચે માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર, જાણો કેવી રીતે બનશે ચિપ | PM Mo…

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર અમદાવાદથી ઝડપાયો | Gujarat ATS ar…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In