• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ…

satyasamachar by satyasamachar
April 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78777 ઉપર બંધ થતાં 80222 જોવાય | Sensex closes at 78777 sees 80222 in new we…

સોનામાં પીછેહટ,ચાંદી ઉંચકાઈ: ક્રૂડમાં વિકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો | Gold retreats silver r…

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…

Load More

વડોદરાઃ હરિયાણાના ગુરૃગ્રામ ખાતે બે મહિના પહેલાં ડુપ્લિકેટ સોનું પધરાવી લાખોની કિંમતની ઠગાઇના કેસમાં વડોદરાના બહુચર્ચિત આરોપી પ્રભુ સોલંકીની હરિયાણા પોલીસે ધરપકડ કરી છે.પ્રભુ સોલંકીની પત્ની પાર્વતી સોલંકી કોંગ્રેસમાંથી ફોર્મ ભરી પરત આવતા હતા ત્યારે જ ફતેગંજ પોલીસની મદદથી પ્રભુને દબોચી લીધો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે,ગુરૃગ્રામના સુશાંતલોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇ તા.૧૩મી ફેબુ્રઆરીએ એક કાર ચાલકનું ટાયર પંચર થતાં ટાયર બદલતી વખતે અજાણ્યા શખ્સે સોનાનો એક સિક્કો અને ચાંદીના ૩ સિક્કા બતાવ્યા હતા.કારચાલકે પહેલાં તો ઇનકાર કર્યો હતો.પરંતુ ઠગે તેની પાસે ૩૦૦ જેટલા સિક્કા હોવાનું કહેતાં તેને સસ્તામાં સિક્કા ખરીદવાની લાલચ જાગી હતી.

કાર ચાલક ઠગના સંપર્કમાં રહ્યો હતો અને તેણે ૧૦ થી ૧૧ કિલોના સોનાના સિક્કા  ખરીદવાનું નક્કી કર્યું હતું.તેણે એક સિક્કો તપાસ કરાવતાં તે ૨૩ કેરેટનો હોવાનું જણાયું હતું.જેથી વિશ્વાસ બેસતાં તમામ સિક્કાનો સોદો કરી લીધો હતો.સામે કારચાલકે રૃ.૨.૪૯ કરોડ તેમજ માતાના ૫૦ તોલા સોનાના દાગીના પણ આપી દીધા હતા.

આ બનાવમાં વડોદરાના આજવારોડ વિસ્તારમાં કલ્યાણનગરમાં રહેતા અને કોર્પોરેશનના વોર્ડ નંબર-૬ માંથી કોંગ્રેસની ટિકિટ મળતાં ઉમેદવારી કરનાર પાર્વતીબેન સોલંકીના પતિ પ્રભુ ગુલશન સોલંકીનું નામ ખૂલતાં હરિયાણા પોલીસ બે દિવસથી વોચમાં હતી.આજે પ્રભુ સોલંકી તેની પત્નીનું ફોર્મ ભરવા છાણી જકાતનાકાની કચેરીએ સૂત્રોચ્ચાર કરતો પહોંચ્યો હતો.જ્યાંથી પરત ફરતાં જ પોલીસે તેને ઝડપી પાડયો હતો.

૨૦ થી ૨૫ તોલા સોનું પહેરીને ફરતા પ્રભુ સોલંકની પત્ની તેમજ 

ટેકેદારોએ હંગામો મચાવ્યો,પોલીસ ઝડપભેર કામ પતાવી રવાના

વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ 2 - imageપત્નીએ હંગામો મચાવતાં હરિયાણા પોલીસ ઝડપભેર રવાના,ગઇ ચૂંટણીમાં પણ પત્નીને જીતાડવા પ્રભુ સક્રિય હતો

વડોદરાના વારસિયા અને આસપાસના વિસ્તારમાં સામાજિક કાર્યકર તરીકે ફરતો પ્રભુ સોલંકી હંમેશા ૨૦થી ૨૫ તોલા જેટલું સોનું પહેરતો હોય છે.

પ્રભુ સોલંકીએ કોર્પોરેશનની ગઇ ચૂંટણીમાં પણ પત્નીને જીતાડવા માટે મહેનત કરી હતી.જેથી તેની પત્નીને ૧૪ હજાર જેટલા મત મળ્યા હતા.પરંતુ થોડા મત માટે તેનો પરાજય થયો હતો.

પ્રભુ સોલંકીની હરિયાણાના ગુનામાં ભૂમિકા બાબતે સ્થાનિક પોલીસ પાસે ખાસ વિગતો નથી.ધરપકડ બાદ ઊહાપોહ થતાં અને ટોળાં ધસી આવતાં હરિયાણા પોલીસ ઝડપભેર આરોપીને લઇ રવાના થઇ હતી.

વોરંટ પહોંચતા નહતા અને મતદાનનો ફોટો મૂક્યો હતો

પ્રભુ સોલંકી સામે અપહરણ,ઠગાઇ સહિતના કુલ 6  કેસ

પ્રભુ સોલંકી સામે અગાઉ પણ છેતરપિંડી અને અપહરણ જેવા અડધો ડઝન ગુનાઓ નોંધાયા હતા.

આજવારોડ પર રહેતા અને વારસિયા સંજયનગર અને આસપાસના વિસ્તારને કાર્યક્ષેત્ર બનાવનાર પ્રભુ સોલંકી સામે અગાઉ અમદાવાદના કોટડા પોલીસ સ્ટેશનમાં અપહરણનો,વડોદરાના બાપોદ પોલીસમાં સંક્રમણ ફેલાવવા બદલ,સુરતના કડોદરા,પલસાણા અને વલસાડમાં છેતરપિંડીના ત્રણ ગુના નોંધાયા હતા.

આ ઉપરાંત કરજણ પોલીસને ચકમો આપી ફરાર થવાનો પણ કેસ નોંધાયો હતો. ત્રણ વર્ષ પહેલાં પ્રભુ સોલંકીએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્તાં ચર્ચાનો વિષય  બન્યો હતો.કારણકે તે આ જ વિસ્તારમાં ફરતો હતો અને વોરંટની બજવણી થતી નહતી.

પ્રભુ સોલંકીએ ગુજરાતી ફિલ્મ પણ બનાવી હતી

બહુચર્ચિત પ્રભુ સોલંકી ઠગાઇના ગુનામાં ચર્ચામાં રહેતો હોય છે.થોડા સમય પહેલાં તેણે લવ યુ યાર..નામની ગુજરાતી ફિલ્મ પણ બનાવી હતી અને પ્રોડયુસર તરીકે રૃપેરી દુનિયામાં એન્ટ્રી લીધી હતી.

Next Post
નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…

નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78777 ઉપર બંધ થતાં 80222 જોવાય | Sensex closes at 78777 sees 80222 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78777 ઉપર બંધ થતાં 80222 જોવાય | Sensex closes at 78777 sees 80222 in new we…

સોનામાં પીછેહટ,ચાંદી ઉંચકાઈ: ક્રૂડમાં વિકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો | Gold retreats silver r…

સોનામાં પીછેહટ,ચાંદી ઉંચકાઈ: ક્રૂડમાં વિકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો | Gold retreats silver r…

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…

નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…

નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78777 ઉપર બંધ થતાં 80222 જોવાય | Sensex closes at 78777 sees 80222 in new we…
GUJARAT

મુંબઈ : વિશ્વના શ્વાસ અધ્ધર કરી મૂકનારા ઈરાન સામે અમેરિકા-ઈઝરાયેલના ૪૦ દિવસના યુદ્વે અંતે વિરામ લેતાં અનેક દેશોના જીવમાં જીવ...

Read more

સોનામાં પીછેહટ,ચાંદી ઉંચકાઈ: ક્રૂડમાં વિકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો | Gold retreats silver r…

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…

નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…

વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In