• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં ગંદા પાણીના મુદ્દે રહીશોનો અનોખો વિરોધ : ભાજપ નેતા અને કમળના ચિન્હને જલાભિષેક, હોબાળો મચાવ…

satyasamachar by satyasamachar
January 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં ગંદા પાણીના મુદ્દે રહીશોનો અનોખો વિરોધ : ભાજપ નેતા અને કમળના ચિન્હને જલાભિષેક, હોબાળો મચાવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાટડીના કચોલીયાના સ્નાનાઘાટની દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after wall of bathing gha…

યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ કરાઈ | The appointment pr…

પિકઅપમાં બિયરના 104 બોક્સ સાથે રાજસ્થાનનો ચાલક ઝડપાયો | Rajasthan driver caught with 104 boxes of be…

Load More

Vadodara Dirty Water : વડોદરા શહેરના પશ્ચિમ ઉત્તર વિભાગમાં આવેલા ગોરવા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પીવાના દૂષિત અને દુર્ગંધવાળા પાણી છેલ્લા કેટલાય વખતથી આવે છે આવા ગંદા પાણી પીવા મજબૂર બનેલા સ્થાનિક લોકોએ કંટાળીને પાલિકા તંત્ર સામે ભારે વિરોધ કરી, પ્લે કાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને ખુરશી પર મુકેલા નેતાના ફોટા સહિત ભાજપના કમળ નિશાનને જળાભિષેક કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ ઉત્તર વિસ્તારમાં ગોરવાની કેટલીક સોસાયટીઓમાં છેલ્લા કેટલાય વખતથી દુર્ગંધવાળા ગંદા પાણી પીવા માટે સ્થાનિક લોકો મજબૂર બન્યા હતા. આવા ગંદા અને દૂષિત પાણીથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પરિણામે જુદી જુદી સોસાયટીઓના કેટલાય સ્થાનિક લોકોએ પૂર્વ કોર્પોરેટર વીરેન રામીની આગેવાનીમાં ચાર રસ્તે એકત્ર થઈને હાથમાં પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પ્લે કાર્ડમાં ‘ચોખ્ખું પાણી નહીં તો વોટ નહીં’ના સૂત્રો લખવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ તંત્ર વિરુદ્ધ હાય હાય પોકારી વિસ્તાર ગજાવ્યો હતો. આ ઉપરાંત ભાજપના નેતાનો ફોટો અને ભાજપના ચૂંટણી ચિન્હના કમળનો ફોટો વિવિધ ખુરશીઓમાં મૂકીને બંને ફોટાને પાણીથી જળાભિષેક કરીને અનોખો વિરોધ કર્યો હતો.

Next Post
જામનગરમાં હોટલની બહાર પકોડા ખાઈ રહેલા બુઝુર્ગના ખિસ્સામાંથી રૂપિયા 34,000 ચોરાયા | 34 000 stolen fro…

જામનગરમાં હોટલની બહાર પકોડા ખાઈ રહેલા બુઝુર્ગના ખિસ્સામાંથી રૂપિયા 34,000 ચોરાયા | 34 000 stolen fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાટડીના કચોલીયાના સ્નાનાઘાટની દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after wall of bathing gha…

પાટડીના કચોલીયાના સ્નાનાઘાટની દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after wall of bathing gha…

યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ કરાઈ | The appointment pr…

યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ કરાઈ | The appointment pr…

પિકઅપમાં બિયરના 104 બોક્સ સાથે રાજસ્થાનનો ચાલક ઝડપાયો | Rajasthan driver caught with 104 boxes of be…

પિકઅપમાં બિયરના 104 બોક્સ સાથે રાજસ્થાનનો ચાલક ઝડપાયો | Rajasthan driver caught with 104 boxes of be…

નડિયાદ તા. પં.ની કચેરીમાં પ્રમુખની ખાલી ચેમ્બરમાં પંખા-લાઇટો ચાલુ | Fans and lights on in the empty …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પાટડીના કચોલીયાના સ્નાનાઘાટની દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after wall of bathing gha…
GUJARAT

– તંત્રની બેદરકારી : કપડાં ધોઇ રહેલી મહિલાઓમાં નાસભાગ  – બે મહિલાનો આબાદ બચાવ, કાટમાળ હટાવીને ભારે જહેમત બાદ મહિલાનો...

Read more

યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના ત્રીજા ટ્રસ્ટીની નિમણૂક પ્રક્રિયા તેજ કરાઈ | The appointment pr…

પિકઅપમાં બિયરના 104 બોક્સ સાથે રાજસ્થાનનો ચાલક ઝડપાયો | Rajasthan driver caught with 104 boxes of be…

નડિયાદ તા. પં.ની કચેરીમાં પ્રમુખની ખાલી ચેમ્બરમાં પંખા-લાઇટો ચાલુ | Fans and lights on in the empty …

ધ્રાંગધ્રા ગ્રામ્યની 3 મહિલા કોન્સ્ટેબલે મહત્વની જવાબદારી નિભાવી | 3 women constables from Dhrangadh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In