• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં ગેસ બોટલોની સંગ્રહખોરી સામે પોલીસનો આકરાપાણીએ : ન્યુ વીઆઈપી રોડ પર કાળાબજારી ઝડપાઈ | SOG c…

satyasamachar by satyasamachar
March 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં ગેસ બોટલોની સંગ્રહખોરી સામે પોલીસનો આકરાપાણીએ : ન્યુ વીઆઈપી રોડ પર કાળાબજારી ઝડપાઈ | SOG c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ | Ahmedabad…

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

વડોદરા: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે પોલીસ ફરિયાદ ન…

Load More

Vadodara : વિશ્વના મધ્ય પૂર્વ ખાતે ચાલી રહેલા ભીષણ જંગના સીધા પડઘા વડોદરા સહિત દેશભરના વિવિધ રાજ્યોમાં પણ પડ્યા છે. જેમાં ઘરેલુ ગેસની ભારે અછત સર્જાતા લોકોએ ગભરાઈને આડેધડ બુકિંગ કરાવવાનું શરૂ કરી દીધું છે. જ્યારે કાળા બજારીયાઓ પણ મલાઈ ખાવાના ઇરાદે ગેસ સિલિન્ડરના કાળા બજાર કરવામાં મશગુલ બન્યા બન્યા છે. જોકે આ અંગે પુરવઠા વિભાગ અને પોલીસે ગેસ સિલિન્ડરના થતા કાળા બજાર અંગે ઠેક ઠેકાણે ચેકિંગ શરૂ કર્યું છે.

ન્યુ વીઆઈપી રોડના એક મકાનમાં બાતમીના આધારે વડોદરા એસઓજી પોલીસે પુરવઠા ખાતા સાથે મળીને દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન અનેક ખાલી ભરેલા ગેસ સિલિન્ડર મળી આવતા એસઓજી પોલીસે તમામ સિલિન્ડરને સીલ મારી દેવા સહિત બનાવમાં સંડોવાયેલા આરોપીઓની સઘન તપાસ શરૂ કરી છે. આ બનાવ વાયુ વેગે ફેલાઈ જતા ચકચાર મચી હતી.

ઉલ્લેખનીય છે કે ઈરાન સાથે ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે છેલ્લા 15 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને પક્ષે ભારે ખુવારી પણ થઈ છે નજીકના દિવસોમાં યુદ્ધ નો અંત ક્યાંય દેખાતો નથી. જોકે આની સીધી અસર હેઠળ ઘરેલુ ગેસ અને કોમર્શિયલ ગેસની અછત સર્જાતા વડોદરા સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં વિવિધ ગેસ એજન્સીઓ ખાતે લોકોએ વહેલી સવારથી સિલિન્ડર મેળવવા માટે લાંબી કતારો લગાવી દેતા હતા. 

જ્યારે બીજી બાજુ ઘરેલુ ગેસ અંગે કોઈ અછત નહીં હોવાનું કેન્દ્ર અને રાજ્ય સરકારે રોજિંદી જાહેરાતો કરવી પડે છે. આ ઉપરાંત વડોદરામાં પણ વિવિધ  ગેસ એજન્સીઓ ખાતે લાંબી કતારો રોજે રોજ જોવા મળે છે. પરિણામે જિલ્લા કલેકટર કચેરી ખાતે આજથી ગેસ સિલિન્ડર માટે કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. જે વહેલી સવારથી જ એક્શનમાં આવી ગયો છે. જોકે ઘરેલુ ગેસની અછતના કારણે કાળા બજારીયાઓને પણ ખુલ્લુ મેદાન મળી ગયું છે. ગેસ સિલિન્ડરની સંગ્રહ ખોરી કરીને કાળા બજાર કરનારાઓ મબલખ કમાણી કરી રહ્યા છે. 

દરમિયાન આ અંગે પુરવઠા વિભાગ દ્વારા ઠેક ઠેકાણે ગુપ્ત રાહે ચેટિંગ પણ શરૂ કર્યું હતું. જોકે એક્શનમાં આવેલા શહેર પોલીસ તંત્રની એસઓજી બ્રાન્ચે પણ પોતાના બાતમી દારોને ગેસ સિલિન્ડરના થતા કાળા બજાર અંગે યોગ્ય બાતમી મેળવવા અંગે પણ સક્રિય કરી દીધા હતા. દરમિયાન ન્યુ વીઆઇપી રોડના એક મકાનમાં કેટલાક ખાલી ભરેલા ગેસ સિલિન્ડર હોવાની જાણ બાતમીદારોએ શહેર એસઓજી પોલીસને આપી હતી. 

પરિણામે એસઓજી પોલીસ ટીમ અને પુરવઠા વિભાગની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન મકાનમાં મળી આવેલા ગેસ સિલિન્ડરો પુરવઠા વિભાગ અને એસઓજી પોલીસની ટીમે સંયુક્ત રીતે તમામ ખાલી ભરેલા ગેસ સિલિન્ડરને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસ હાથ ધરી છે.

Next Post
રાજકોટ: કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવ…

રાજકોટ: કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ | Ahmedabad…

અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ | Ahmedabad…

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

વડોદરા: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે પોલીસ ફરિયાદ ન…

વડોદરા: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે પોલીસ ફરિયાદ ન…

રાજકોટ: કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવ…

રાજકોટ: કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ | Ahmedabad…
GUJARAT

Ahmedabad Viral Video: અમદાવાદના નિકોલ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. નિકોલના ખોડિયાર મંદિર નજીક...

Read more

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

વડોદરા: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે પોલીસ ફરિયાદ ન…

રાજકોટ: કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવ…

વડોદરામાં ગેસ બોટલોની સંગ્રહખોરી સામે પોલીસનો આકરાપાણીએ : ન્યુ વીઆઈપી રોડ પર કાળાબજારી ઝડપાઈ | SOG c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In