• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

satyasamachar by satyasamachar
February 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

Load More

Vadodara Corporation : વડોદરામાં ચારે બાજુએ ગેરકાયદે દબાવો ઠેર-ઠેર થઈ ગયા છે ત્યારે કારેલીબાગ બહુચરાજી રોડ પર વિશ્વામિત્રીના નાળા પાસે ગેરકાયદે કાચા શેડ બાંધીને ખાણી પીણી સહિત અન્યનો વેપાર ધંધો કરનારા પર દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે ત્રાટકતા નાસભાગના દ્રશ્યો વચ્ચે તંત્રનું બુલડોઝર ફરી વળીને તમામ 20 જેટલા શેડનો સફાયો કર્યો હતો. 

શહેરના બહુચરાજી કારેલીબાગ રોડ પર પેટ્રોલ પંપની સામે ગેરકાયદે શેડ બાંધીને ખાણીપીણીની લારીઓમાં વેપાર ધંધો થતા વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાયા કરે છે. 

દરમિયાન દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે આ વિસ્તારમાં પહોંચી જતા ગેરકાયદે શેડ બાંધીને લારીઓ સહિત ગલ્લાઓ પર ખાણી પીણી અને ચા પાણી સહિત અન્ય 20 જેટલા ગેરકાયદે સ્ટોલ કેટલાય વખતથી ધમધમતા થયા હતા. પરિણામે સવારથી જ ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની હતી. દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે આ વિસ્તારમાં પહોંચી જતા દબાણ કરનારાઓમાં ભાગદોડ મચી હતી. દરમિયાન પાલિકાનો બુલડોઝર તમામ 20 જેટલા ગેરકાયદે બાંધવામાં આવેલા શેડ પર ફરી વળતા તમામ શેડ તોડી પાડવામાં આવ્યા હતા.

Next Post
ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

બોસે મહિલા કર્મીનો મોબાઇલ ઓપરેટ કરી દેવું કર્યું, મહિલાએ મંગળસૂત્ર પણ ગીરવી મૂક્યું, 1.92 લાખની ઠગાઈ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ | Jamnagar city BJP conducts sense …
GUJARAT

Jamnagar BJP : જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે મહત્વપૂર્ણ અને સુવ્યવસ્થિત સેન્સ પ્રક્રિયા યોજાઈ...

Read more

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

બોસે મહિલા કર્મીનો મોબાઇલ ઓપરેટ કરી દેવું કર્યું, મહિલાએ મંગળસૂત્ર પણ ગીરવી મૂક્યું, 1.92 લાખની ઠગાઈ…

‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી | rajnath singh …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In