• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં મંગળ બજાર અને નવા બજારના દબાણો પાલિકા માટે માથાનો દુખાવો બન્યાં : અવારનવાર કાર્યવાહી બાદ પ…

satyasamachar by satyasamachar
February 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં મંગળ બજાર અને નવા બજારના દબાણો પાલિકા માટે માથાનો દુખાવો બન્યાં : અવારનવાર કાર્યવાહી બાદ પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

તરસાલી આઈ.ટી.આઈ.માં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી | Three day Sports Week celebrated at Tar…

ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા | Sabarkantha News Ida…

Load More

Vadodara Corporation : વડોદરા શહેરની મધ્યમાં આવેલા અને માથાના દુ:ખાવારૂપ બનેલા મંગળ બજાર અને નવા બજારના લારી ગલ્લા પથારા સહિત દુકાનોના લટકણીયાના ગેરકાયદે દબાણો સામે કોર્પોરેશનનું તંત્ર વામણું પુરવાર થયું છે. ત્યારે, આ વિસ્તારમાં ગેરકાયદે દબાણો અને દુકાનોના લટકણીયા ફરી એકવાર યથાવત રીતે થઈ જતા ગઈકાલે મંગળવારની રાત્રે અને આજે સવારે દબાણ શાખાની ટીમ મંગળ બજારમાં અચાનક ત્રાટકતા લારી ગલ્લા પથારાવાળાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પરિણામે રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, તંત્ર દ્વારા ચાર ટ્રક જેટલો માલ સામાન કબજે કરવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે નવા બજારમાં પાલિકા મ્યુ. કમિશનરે અચાનક મુલાકાત લીધી હતી. પરિણામે અનેક દુકાનદારોએ ગેરકાયદે કરેલા ઓટલા સહિતના દબાણો અંગે આદેશથી રાતોરાત બુલડોઝરના સહારે તમામ ગેરકાયદે ઓટલા સહિત અન્ય દબાણો તોડી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ, વિવિધ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ સક્રિય થઈ હતી. મંગળ બજારમાં પણ લારી ગલ્લા પથારા સહિત દુકાનોના લટકણીયા સામે તંત્રની લાલ આંખ થઈ હતી. જેથી મંગળ બજારના તમામ રોડ રસ્તા ખુલ્લા થતા ટ્રાફિક ધમધમતો થયો હતો. જ્યારે બીજી બાજુએ દબાણ શાખાની ટીમ મંગળ બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી કાયમી પેટ્રોલિંગ કરી રહી હતી. 

આમ છતાં પણ દબાણ શાખાના આંખ આડા કાનની નીતિથી માત્ર કાગળ પર મંગળ બજારમાં પેટ્રોલિંગ રહેતું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. જ્યારે બીજી બાજુ ગેરકાયદે લારી ગલ્લા, પથારા અને દુકાનોના લટકણીયા યથાવત થઈ જતા આ વિસ્તારમાંથી વાહનચાલકોને ફરી એકવાર પસાર થવું માથાના દુખાવા સમાન બની ગયું હતું. દરમિયાન દબાણ શાખાની ટીમ મંગળ બજાર વિસ્તારમાં રાત્રે એકાએ ત્રાટકી હતી. પરિણામે લારી ગલ્લા પથારાવાળામાં ભાગદોડ મચી ગઈ હતી. આવી ભાગદોડના કારણે રાહદારીઓમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. લારી ગલ્લા પથારાના ગેરકાયદે દબાણો હટાવીને દબાણ શાખાની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબ્જે કર્યો હતો. જ્યારે દુકાનના લટકણીયા યથાવત રહેવાના કારણે રોડ રસ્તા સાંકડા થઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને વિસ્તારમાંથી પસાર થવાનું મુશ્કેલરૂપ બન્યું હતું. 

લટકણીયા અંગે દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં પણ કોર્પોરેશન નિષ્ફળ 

નવા બજારમાં દબાણ શાખાએ રાતોરાત ઓટલા સહિત અનેક ગેરકાયદે દબાણો તોડી નાખ્યા અને મંગળ બજારમાં પણ સપાટો બોલાવ્યા બાદ સતત પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. પરંતુ આવું પેટ્રોલિંગ માત્ર કાગળ પર હોવાનું કહેવાય છે. દુકાન આગળના લટકણીયા અંગે દુકાનોને સીલ કરવા સહિતની અપાયેલી ચીમકી કાગળનો વાઘ પુરવાર થઈ હતી અને સતત પેટ્રોલિંગ છતાં પણ મંગળ બજારમાં દબાણો કેવી રીતે થયા એવા પણ પ્રશ્નએ લોક ચર્ચા જગાવી હતી.

Next Post
તાપી ભાજપમાં ‘તડા’?: અમિત પટેલને મહામંત્રી બનાવવાના વિરોધમાં 41 કાર્યકરો મેદાને, પ્રદેશ પ્રમુખ સુધી …

તાપી ભાજપમાં 'તડા'?: અમિત પટેલને મહામંત્રી બનાવવાના વિરોધમાં 41 કાર્યકરો મેદાને, પ્રદેશ પ્રમુખ સુધી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

તરસાલી આઈ.ટી.આઈ.માં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી | Three day Sports Week celebrated at Tar…

તરસાલી આઈ.ટી.આઈ.માં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી | Three day Sports Week celebrated at Tar…

ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા | Sabarkantha News Ida…

ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા | Sabarkantha News Ida…

ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ચોકડી પાસે ઈકો અને કાર વચ્ચે ટક્કર,

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…
GUJARAT

Vadodara : વડોદરા જિલ્લામાં વહેતી પવિત્ર મહીસાગર નદીમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા ઝેરી પ્રવાહી/દવા નાખીને જળચર પ્રાણીઓને મારી તેમનો વ્યાપાર...

Read more

તરસાલી આઈ.ટી.આઈ.માં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી | Three day Sports Week celebrated at Tar…

ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા | Sabarkantha News Ida…

ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ચોકડી પાસે ઈકો અને કાર વચ્ચે ટક્કર,

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In