• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં હવા પ્રદૂષણ ચિંતાજનક: એ.ક્યુ.આઈ. મધ્યમથી વધુ જોખમી સ્તરે પહોંચ્યો | Air pollution in Vadod…

satyasamachar by satyasamachar
February 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં હવા પ્રદૂષણ ચિંતાજનક: એ.ક્યુ.આઈ. મધ્યમથી વધુ જોખમી સ્તરે પહોંચ્યો | Air pollution in Vadod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya

બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજ્યના રજિસ્ટ્રારની પ્રમુખ-ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા નોટિસ | state regis…

વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…

Load More

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમથી હવા પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સરકારી આંકડા મુજબ હવાની ગુણવત્તાનું પ્રમાણ હવે મધ્યમથી જોખમી સ્તરે પહોંચતા પર્યાવરણની સાથે નાગરિકોના સ્વાસ્થય અંગે ચિંતાનો વિષય બન્યો છે.

શહેરમાં વધતી વસ્તી સાથે વાહનોની સંખ્યા સતત વધી રહી છે. આ ઉપરાંત શહેરની આસપાસ આવેલા કેટલાક ઉદ્યોગોમાંથી છૂટતા ગેસ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા વિકાસકામો અંતર્ગત ચારે તરફ થયેલું ખોદકામ તથા બાંધકામ સાઈટો પરથી ઉડતી ધૂળ હવા પ્રદૂષણમાં વધારો કરી રહી છે.

સરકારી તથા ખાનગી બાંધકામ સાઇટો પરથી કાટમાળ અને માટી ભરી દોડતા ડમ્પરો, કેટલાક બેદરકાર લોકો દ્વારા કચરો સળગાવવાની પ્રવૃત્તિઓ હવા પ્રદૂષણ ફેલાવે છે. હવાની ગુણવત્તા જાળવવા માટેના નિયમોનું સરેઆમ ઉલ્લંધન થતા શહેરની હવાની ગુણવત્તા નબળી બની છે. ખાસ કરીને, સવારે અને સાંજના સમયગાળામાં એ.ક્યુ.આઈ. (એર ક્વોલિટી ઈન્ડેક્સ) જોખમી આંકડાને સ્પર્શી રહ્યો છે, જે વડોદરાવાસીઓ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

શહેરના પ્રથમ એર કવોલિટી સ્ટેશનથી જારી થયેલા એ.ક્યુ.આઈ. ડેટા મુજબ આજે વડોદરાનો એ.ક્યુ.આઈ.૧૫૪ નોંધાયો છે, જે મધ્યમ શ્રેણીમાં આવે છે. આ ડેટા મુજબ પહેલી તારીખે વડોદરાનો એ.કયુ. આઈ. ૩૪૪ નોંધાતા વધુ જોખમી શ્રેણીમાં પહોંચ્યો હતો, જ્યારે ગઈકાલે એ.ક્યુ.આઈ. ૨૦૪ નોંધાતા જોખમી શ્રેણીમાં રહ્યો હતો.

મંગળ બજાર અનેસુભાનપુરામાં હવાની ગુણવત્તા કથળી

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનેના આજે સાંજે ૬ વાગ્યાના ડેટા મુજબ જાંબુઆ ખાતેએ.કયુ. આઈ. – ૨૩૧, ટ્રાન્સપેક – ૨૧૫, બાપોદ- ૨૦૧ અને મંગળ બજાર ખાતે- ર૯૯ નોંધાતા ઓરેન્જ કેટેગરીમાં જોખમી સ્થિતિ જોવા મળી હતી. જ્યારે સુભાનપુરામાં એ.ક્યુ.આઈ.-૩૦૩ નોંધાતા રેડ ઝોનમાં પહોંચી વધુ જોખમી સ્થિતિ સર્જાઈ હતી. પીએમ – ૨.૫નું પ્રમાણ ટ્રાન્સપેક ખાતે ૯૫.૪૯ અને મંગળ બજારમાં ૧૧૦.૭૨ નોંધાયું હતું, જ્યારે પીએમ – ૧૦નું પ્રમાણ મંગળ બજાર ખાતે ૨૩૨.પર નોંધાયું હતું, જે જોખમી શ્રેણીમાં આવેછે.

 કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત હવાની ગુણવત્તાની સતત દેખરેખ માટે જીપીસીબી દ્વારા શહેરમાં પ્રથમ કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન કારેલીબાગ સ્થિત સવાદ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કાર્યરત કરાયું છે. અહીં બહાર લગાવવામાં આવેલા એલસીડી ડિસ્પ્લે દ્વારા લોકોનેરિયલ ટાઈમએ.ક્યુ.આઈ. ડેટા મળી રહેશે. આ સ્ટેશનથી એકત્ર થતો ડેટા જીપીસીબી તથા સીપીસીબીના સર્વર પર પહોંચશે, જેથી વેબસાઇટ તથા સમિર એપ પર પણ નાગરિકો હવાની ગુણવત્તાની માહિતી રિયલ ટાઈમ જાણી શકશે.

Next Post
ગેરકાયદે વ્હાઈટ એલઈડી હેડલાઈટ લગાડનારા વાહનચાલકો સામે વિશેષ ડ્રાઈવ | Special drive against motorists…

ગેરકાયદે વ્હાઈટ એલઈડી હેડલાઈટ લગાડનારા વાહનચાલકો સામે વિશેષ ડ્રાઈવ | Special drive against motorists...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya

મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya

બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજ્યના રજિસ્ટ્રારની પ્રમુખ-ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા નોટિસ | state regis…

બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજ્યના રજિસ્ટ્રારની પ્રમુખ-ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા નોટિસ | state regis…

વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…

વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…

યુનિ.પેવેલિયન નજીક પૂરઝડપે પસાર થતી કારે ગેટની દિવાલ તોડી નાંખી | overspeeded car damaged wall of MS…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મકરપુરાની કેન્દ્રીય વિદ્યાલયને ઉડાવી દેવાની ધમકી | Threat to blow up Makarpura’s Kendriya Vidyalaya
GUJARAT

વડોદરા,મકરપુરા એરફોર્સ પાસે આવેલી કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકને સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો મેસેજ આવતા પોલીસને જાણ કરાઇ હતી.પોલીસે બોમ્બ સ્કવોડ દ્વારા...

Read more

બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજ્યના રજિસ્ટ્રારની પ્રમુખ-ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા નોટિસ | state regis…

વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…

યુનિ.પેવેલિયન નજીક પૂરઝડપે પસાર થતી કારે ગેટની દિવાલ તોડી નાંખી | overspeeded car damaged wall of MS…

તરસાલીમાં નશેબાજ કારચાલકે અકસ્માત કર્યો | Drunk driver causes accident in Tarsali

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In