• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે પોલીસ ફરિયાદ ન…

satyasamachar by satyasamachar
March 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે પોલીસ ફરિયાદ ન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથા યોજાવાના સ્થળ કૈલાસ ટેકરી સગાપરા ધાર પાલિતાણા ખાતે ભૂમિપૂજન અને અન્ય …

અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ | Ahmedabad…

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

Load More

Hardik Pandya And Ishan Kishan Insulting National Flag: ટી 20 વર્લ્ડ કપમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને કરેલી ઉજવણીના દ્રશ્યો પર કથિત વિવાદ સર્જાયો છે. રાષ્ટ્ર ધ્વજના કરેલા અપમાન અંગે વડોદરાના કારેલીબાગ પોલીસ મથકે રિપબ્લિકન પાર્ટીના અગ્રણી શૈલેષ શુક્લ અને રાજેશ કુમાર ગોયલે પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી છે.

શરીર પર તિરંગો લપેટીને ગર્લફ્રેન્ડ સાથે અતરંગ પોઝ આપ્યા હોવાનો દાવો

ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની થયેલી જીત બાદ તમામ ભારતીય પ્લેયરો શાનદાર ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યારે શરીર પર કથિત રીતે તિરંગો બાંધીને હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને તેની ગર્લફ્રેન્ડ સાથે રાષ્ટ્રધ્વજ શરીર પર લપેટીને અતરંગ ફોટા પડાવ્યા હતા.

પોલીસમાં કરવામાં આવેલી અરજીમાં મુખ્ય ત્રણ મુદ્દા

રાષ્ટ્રીય ધ્વજનું અપમાન

એવો આક્ષેપ છે કે રાષ્ટ્રીય ધ્વજને શરીર પર લપેટીને તેની ગરિમા વિરુદ્ધ નાચવું અને તેને પગ સુધી લઈ જવો એ પ્રોટોકોલનું ઉલ્લંઘન છે.

જાહેરમાં અશ્લીલતા

સ્ટેડિયમ જેવા ગીચ જાહેર સ્થળે લિપ-કિસિંગ (ચુંબન) જેવા કૃત્યો કરવા બદલ જાહેર શાલીનતાના ભંગનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મહિલા પ્રત્યે અશોભનીય વર્તન

વીડિયોમાં એક મહિલા સાથે શારીરિક નિકટતા અને ચુંબન જેવું વર્તન દેખાય છે. આ બાબતે મહિલાની સંમતિ હતી કે નહીં તે અંગે તપાસની માંગ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

હાર્દિક પંડ્યા એ તો એક જગ્યાએ સૂતા સૂતા ફોટોગ્રાફરોને વિવિધ પોઝ આપ્યા હતા અને ભારતીય તિરંગાનું હળાહળ અપમાન કર્યું હતું. પરિણામે દેશના અનેક રાજ્યમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે તિરંગાના અપમાનની ફરિયાદો થઈ હતી. 

હાર્દિક પંડ્યા મુશ્કેલીમાં મુકાઇ શકે

ભારતની ઐતિહાસિક જીત બાદ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાના ઉજવણીના અનેક વીડિયો વાયરલ થયા હતા. 13 માર્ચે પુણેના એડવોકેટ વાજિદ ખાન બિડકરે જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, 1971’ ની કલમ 2 મુજબ, રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવવી અનિવાર્ય છે. ઉજવણીમાં મશગૂલ પંડ્યા તિરંગો શરીર પર હોવા છતાં ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂતેલા જોવા મળ્યા હતા, જે ધ્વજનું અપમાન છે.

વડોદરા: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવા માગ 2 - image

બીજી તરફ હાથરસના એડવોકેટ વિશ્વપ્રતાપ સિંહ રાણાએ પણ એસપી અને કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખીને કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના પુણે ખાતે શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં એડવોકેટ વાજિદ ખાન દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક અહેવાલો અનુસાર બેંગ્લુરૂ ખાતે પણ લેખિત અરજી આપવામાં આવી છે. હાર્દિક પંડ્યા અગાઉ પણ પોતાની લાઈફસ્ટાઈલ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે, પરંતુ રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલો આ વિવાદ તેમના માટે કાયદાકીય મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

Next Post
રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર 'વિરોધના રોટલા' ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથા યોજાવાના સ્થળ કૈલાસ ટેકરી સગાપરા ધાર પાલિતાણા ખાતે ભૂમિપૂજન અને અન્ય …

પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથા યોજાવાના સ્થળ કૈલાસ ટેકરી સગાપરા ધાર પાલિતાણા ખાતે ભૂમિપૂજન અને અન્ય …

અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ | Ahmedabad…

અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ | Ahmedabad…

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

વડોદરા: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે પોલીસ ફરિયાદ ન…

વડોદરા: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે પોલીસ ફરિયાદ ન…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથા યોજાવાના સ્થળ કૈલાસ ટેકરી સગાપરા ધાર પાલિતાણા ખાતે ભૂમિપૂજન અને અન્ય …
GUJARAT

કલાથી શ્રીકૃષ્ણ સંદેશ આપનાર ફિલ્મ લાલાની ટીમ લોકાદરથી ગદગદ આગામી તા.૧૮થી ૨૬ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન શ્રી કૈલાસ ટેકરી, સગાપરા ધાર...

Read more

અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ | Ahmedabad…

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

વડોદરા: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે પોલીસ ફરિયાદ ન…

રાજકોટ: કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In