• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ, નંદેસરીમાં SMCનો દરોડો: 40 લાખ ઉપરાંતનો દારૂ પકડાયો | SMC raids …

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ, નંદેસરીમાં SMCનો દરોડો: 40 લાખ ઉપરાંતનો દારૂ પકડાયો | SMC raids …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

Load More

વડોદરા શહેર પોલીસ માટે શરમજનક કહી શકાય તેવી વધુ એક ઘટના ગઈકાલે મોડી રાત્રે બની છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ફરી એકવાર શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી લાખોની કિંમતનો દારૂ પકડ્યો છે.

વડોદરામાં દારૂના મોટા કંસાઇનમેન્ટ ઉતારવામાં આવી રહ્યા છે એવા સમયે સ્થાનિક પોલીસ ની જાણ બહાર ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટાપાયે દારૂ ઉતારવામાં આવી રહ્યો હોવાના કિસ્સા બની રહ્યા છે. જેથી આ દારૂ ના કંસાઇનમેન્ટ પાછળ કોનો હાથ છે અને શહેર પોલીસ કેમ રોકી શકતી નથી તે મુદ્દો ચર્ચા નો વિષય બન્યો છે.

છાણી પોલીસ સ્ટેશનમાં અગાઉ બે પોઇન્ટ 69 કરોડનો દારૂ પકડાતા પીઆઇ સસ્પેન્ડ થયા હતા. ત્યાર પછી પણ છાણી, જવાહર નગર તેમજ નંદેસરી વિસ્તારમાંથી લાખો ની કિંમત નો દારૂ એસએમસી દ્વારા પકડવામાં આવી રહ્યો છે. ગઈકાલે રાત્રે નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહીસાગરના કોતરમાં આવેલા રઢિયાળપુરાની સીમમાં દારૂનું મોટું કટીંગ કરવામાં આવી ગયું હતું તે દરમિયાન એસએમસી એ દરોડો પાડતા અંદાજે 40 લાખ ઉપરાંતની કિંમતની દારૂની 700 જેટલી પેટીઓ મળી આવી છે. દારૂની ગણતરી કરાયા બાદ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવશે. 

આ બનાવમાં મુખ્ય સૂત્રધાર મનોજ પાપડ અને તેના સાગરીતો ઝડપાયા હોવાની માહિતી મળી છે. પોલીસે એક કન્ટેનર તેમજ અન્ય વાહનો પણ કબજે કર્યા છે. છાણી પોલીસ પણ મનોજ પાપડને શોધી રહી છે ત્યારે એસએમસીના હાથમાં કેવી રીતે પકડાઈ ગયો તે પણ એક ચર્ચાનો વિષય છે. આ ગુનાની તપાસ એસએમસી પોતે જ કરવાનું હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે.

Next Post
અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
GUJARAT

10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો નિર્ણય.. પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા તેમજ આઈ...

Read more

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In