• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વઢવાણના વસ્તડી નજીક ટેન્કરમાં છુપાવીને લઇ જવાતો 95 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 95 lakhs seiz…

satyasamachar by satyasamachar
April 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વઢવાણના વસ્તડી નજીક ટેન્કરમાં છુપાવીને લઇ જવાતો 95 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 95 lakhs seiz…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નોકરીમાં રજા લેવા ‘ગુલ્લીબાજો’ આખું વર્ષ ‘એપ્રિલ ફૂલ’ મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે | ‘April …

ગુજરાત રાજ્યમાં કુલ 11000 બુથ સંવેદનશીલ, ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા રદ | gujarat police lea…

અમદાવાદમાં દર વર્ષે લેન્ડ ગ્રેબિંગની 700 જેટલી ફરિયાદ, 60% દફ્તરે! 5 વર્ષમાં 183 કેસમાં જ FIR | ahme…

Load More

– ગોવાથી દારૂનો જથ્થો લાવનાર રાજસ્થાનના ચાલકની અટકાયત

– વિદેશી દારૂની 7,380 બોટલો માટે પોલીસ સ્ટેશન પણ નાનું પડયું : મુદ્દામાલ લોકઅપમાં રાખવો પડયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાન્સપોર્ટ ટેન્કરમાં છુપાવેલું દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડયું છે. પોલીસે રૂ.૧.૨૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ચાલકની અટકાયત કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ સક્રિય બની છે, ત્યારે જોરાવરનગર પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી રેડ પાડી છે. એએસપી ની ટીમે બાતમીના આધારે વસ્તડી નજીક ભવાનીધામ લખતડીપરાના પાટિયા પાસે વોચ ગોઠવી એક શંકાસ્પદ ટેન્કર (એમએસ-૦૪-ઈબી-૬૩૨૬) ને અટકાવ્યું હતું. ટેન્કરની તલાશી લેતા તેમાંથી રૂ.૯૫.૯૪ લાખની કિંમતની વિવિધ બ્રાન્ડની ૭,૩૮૦ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ટેન્કર અને મોબાઈલ સહિત કુલ રૂ.૧.૨૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કેસમાં પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના ઘેવરચંદ બિશ્નોઈની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ગોવાથી માલ ભરી આપનાર ‘પ્રસાદ’ નામના શખ્સનું નામ ખુલ્યું છે. દારૂનો જથ્થો એટલો મોટો હતો કે જોરાવરનગર પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ રૂમ નાનો પડયો હતો, જેના કારણે અંતે દારૂની બોટલો મહિલા લોકઅપમાં રાખવાની ફરજ પડી હતી. હાલ પોલીસ આ આખા નેટવર્ક પાછળ રહેલા અન્ય બુટલેગરોને ઝડપી પાડવા તપાસ તેજ કરી રહી છે.

Next Post
લાફાકાંડ : હુમલો કરનાર અંગ્રેજી વિભાગના મહિલા વડા સામે ફરિયાદ નોંધવા રજૂઆત | Lafa incident: Petition…

લાફાકાંડ : હુમલો કરનાર અંગ્રેજી વિભાગના મહિલા વડા સામે ફરિયાદ નોંધવા રજૂઆત | Lafa incident: Petition...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નોકરીમાં રજા લેવા ‘ગુલ્લીબાજો’ આખું વર્ષ ‘એપ્રિલ ફૂલ’ મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે | ‘April …

નોકરીમાં રજા લેવા ‘ગુલ્લીબાજો’ આખું વર્ષ ‘એપ્રિલ ફૂલ’ મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે | ‘April …

ગુજરાત રાજ્યમાં કુલ 11000 બુથ સંવેદનશીલ, ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા રદ | gujarat police lea…

ગુજરાત રાજ્યમાં કુલ 11000 બુથ સંવેદનશીલ, ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા રદ | gujarat police lea…

અમદાવાદમાં દર વર્ષે લેન્ડ ગ્રેબિંગની 700 જેટલી ફરિયાદ, 60% દફ્તરે! 5 વર્ષમાં 183 કેસમાં જ FIR | ahme…

અમદાવાદમાં દર વર્ષે લેન્ડ ગ્રેબિંગની 700 જેટલી ફરિયાદ, 60% દફ્તરે! 5 વર્ષમાં 183 કેસમાં જ FIR | ahme…

આણંદ જિલ્લામાં ચાર યુવતીઓ રહસ્યમય રીતે ગુમ થઈ, પોલીસ તંત્રમાં દોડધામ મચી | Anand District on Alert a…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
નોકરીમાં રજા લેવા ‘ગુલ્લીબાજો’ આખું વર્ષ ‘એપ્રિલ ફૂલ’ મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે | ‘April …
GUJARAT

April Fool All Year: કેલેન્ડર વર્ષનો એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે. મિત્રો કે પરિચિતોને એપ્રિલ ફૂલ બનાવી છેતરવાનો ટ્રેન્ડ દાયકાઓથી...

Read more

ગુજરાત રાજ્યમાં કુલ 11000 બુથ સંવેદનશીલ, ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા રદ | gujarat police lea…

અમદાવાદમાં દર વર્ષે લેન્ડ ગ્રેબિંગની 700 જેટલી ફરિયાદ, 60% દફ્તરે! 5 વર્ષમાં 183 કેસમાં જ FIR | ahme…

આણંદ જિલ્લામાં ચાર યુવતીઓ રહસ્યમય રીતે ગુમ થઈ, પોલીસ તંત્રમાં દોડધામ મચી | Anand District on Alert a…

ગોધરામાં નવા સીમાંકન અને 27% OBC અનામતને કારણે અનેક રાજકીય પંડિતો ઘરભેગા થશે | Godhra Nagarpalika El…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In