Gujarat Forest Department Transfer List : ગુજરાતના વન વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 9 IFS અને GFS અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. જેમાં અંશુમન શર્મા ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSFDC)ના મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. જુઓ સંપૂર્ણ યાદી…


આજે રાત્રે ભજન સંધ્યા કાર્યક્રમ નો શુભારંભ કરાશે શક્તિદ્વાર થી નિશાન યાત્રા નગર ભ્રમણ કરી મૈત્રી સોસાયટી સ્થળે પહોંચશે…. મોટા...
Read more