• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

satyasamachar by satyasamachar
March 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખામેનેઇના મૃત્યુને પગલે ભારતમાં કાશ્મીર સહિતના સ્થળે વિરોધ પ્રદર્શન | Protests in India including Ka…

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

Load More

વડોદરા,વાઘોડિયારોડ પર લોકોને બચકા ભરતા શેરી કૂતરાના કારણે ભયનો માહોલ છે. સ્થાનિક નાગરિકોએ વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર કોઇ કાર્યવાહી કરતું નથી.

શહેરમાં રાત્રે શેરી કૂતરાઓ વાહન ચાલકો પાછળ દોડતા હોય છે. જેના કારણે અવારનવાર અકસ્માતો પણ થાય છે.શહેરના કેટલાક વિસ્તારોમાં શેરી કૂતરાઓનો  પણ ભય હોય છે. છેલ્લા એક વર્ષથી વાઘોડિયારોડ વૃંદાવન ચાર રસ્તા નજીકની સોસાયટીમાં શેરી કૂતરા લોકોને બચકા ભરે છે. નાના બાળકો ઘરની બહાર એકલા નીકળી શકતા નથી. સ્કૂલ અને ટયુશન જતા બાળકોની  પાછળ કૂતરા દોડે છે. અત્યારસુધી ચારથી પાંચ નાના બાળકો  અને  ૨૦ થી વધુ લોકોને  કૂતરાએ બચકા ભરતા તેઓને સારવાર કરાવવી પડી છે. ૮ મહિનાના એક બાળકને એક મહિનામાં જ બે વખત કૂતરાએ બચકા ભર્યા છે. તેને આજે રસી મૂકાવવા માટે પરિવારજનો સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યારે ૧૩ વર્ષના એક કિશોરને પણ કૂતરાએ બચકું ભર્યુ હતું.

Next Post
હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખામેનેઇના મૃત્યુને પગલે ભારતમાં કાશ્મીર સહિતના સ્થળે વિરોધ પ્રદર્શન | Protests in India including Ka…

ખામેનેઇના મૃત્યુને પગલે ભારતમાં કાશ્મીર સહિતના સ્થળે વિરોધ પ્રદર્શન | Protests in India including Ka…

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…

વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ખામેનેઇના મૃત્યુને પગલે ભારતમાં કાશ્મીર સહિતના સ્થળે વિરોધ પ્રદર્શન | Protests in India including Ka…
GUJARAT

– યુપી અને કર્ણાટકમાં પણ શિયાઓ રસ્તા પર ઉતર્યા  – ખામેનેઇએ ૧૯૮૬માં કર્ણાટકના જે ગામની મુલાકાત લીધી હતી ત્યાં મૌન...

Read more

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…

વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked t…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In