• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાવમાં ચૂંટણી બહિષ્કારનું રણશિંગુ: 22 ગામોના ખેડૂતોની ‘પાણી નહીં તો વોટ નહીં’ની કડક ચીમકી | Vav Farm…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાવમાં ચૂંટણી બહિષ્કારનું રણશિંગુ: 22 ગામોના ખેડૂતોની ‘પાણી નહીં તો વોટ નહીં’ની કડક ચીમકી | Vav Farm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહિલા ગ્રુપની પોસ્ટ પર રૂપિયાના ભાવ લખી કોમેન્ટ કરનાર યુવકને પાઠ ભણાવવા પોલીસની મદદ લીધી | Police he…

અમદાવાદ: ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીએ બદલી પરીક્ષાની તારીખ, જાણો નવું ટાઈમટેબલ | gujarat unive…

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ | Hot and Humi…

Load More

Vav Farmers Election Boycott 2026 : બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. એકતરફ સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોમાં ભારે રોષ છે, તો બીજી તરફ ચૂંટણીમાં લોભ-લાલચ આપતા નેતાઓ સામે સામાજિક સંગઠનોએ કડક વલણ અખત્યાર કર્યું છે.

2022થી કેનાલનું કામ અધૂરું: વાસરડામાં ખેડૂતોનો હોબાળો

વાવ તાલુકાના વાસરડા ગામે દેવપુરાથી સુઈગામ તરફ જતી નવીન કેનાલના કામ મુદ્દે 22 ગામોના ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ 2022માં મંજૂર થયેલું કેનાલનું કામ 2026 આવી ગયું હોવા છતાં હજુ પૂર્ણ થયું નથી. ત્રણ-ત્રણ વર્ષથી કેનાલ અધૂરી રહેતા હજારો એકર જમીનમાં સિંચાઈના પાણીના અભાવે પાક નિષ્ફળ જઈ રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રની બેદરકારીને કારણે ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે.

‘પાણી નહીં તો વોટ નહીં’: ચૂંટણી બહિષ્કારની ચીમકી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ટાણે જ ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો છે. વાસરડા ખાતે એકત્રિત થયેલા હજારો ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે ચીમકી આપી છે કે, “જો ચૂંટણી પહેલા કેનાલનું કામ પૂર્ણ કરી ખેતરો સુધી પાણી પહોંચાડવામાં નહીં આવે, તો આ તમામ 22 ગામોના મતદારો મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.” ખેડૂતોના આ આક્રમક વલણને કારણે રાજકીય પક્ષોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઠાકોર સમાજની નેતાઓને ચેતવણી: “લોભ આપનારાઓને લેબડે બાંધવામાં આવશે”

ચૂંટણીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર ઠાકોર સમાજના એક યુવા આગેવાનનો વીડિયો વાયરલ થયો છે, જેણે રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચાવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ રાજકીય નેતા કે પક્ષ ઠાકોર સમાજના લોકોને દારૂ, નાણાં કે અન્ય લોભ-લાલચ આપીને છેતરવાનો પ્રયાસ કરશે, તો તેમને ‘લેબડે બાંધીને’ સબક શીખવાડવામાં આવશે. સમાજે આત્મસન્માનનો પરિચય આપતા જણાવ્યું કે તેમને કલમની સાથે વર્ષોથી કટાર ચલાવતા પણ આવડે છે.

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સમાજ સતર્ક રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આમ, વાવ-થરાદ પંથકમાં આ વખતે ચૂંટણી માત્ર પક્ષો વચ્ચેનો જંગ નહીં, પણ પ્રજાના પાયાના પ્રશ્નો અને આત્મસન્માનની લડાઈ બની ગઈ છે.

Next Post
ગુજરાતમાં CWG-2030 ની તૈયારીઓ શરૂ, કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ વડોદરાની મુલાકાતે | CWG 2030: Commonwealth …

ગુજરાતમાં CWG-2030 ની તૈયારીઓ શરૂ, કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ વડોદરાની મુલાકાતે | CWG 2030: Commonwealth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહિલા ગ્રુપની પોસ્ટ પર રૂપિયાના ભાવ લખી કોમેન્ટ કરનાર યુવકને પાઠ ભણાવવા પોલીસની મદદ લીધી | Police he…

મહિલા ગ્રુપની પોસ્ટ પર રૂપિયાના ભાવ લખી કોમેન્ટ કરનાર યુવકને પાઠ ભણાવવા પોલીસની મદદ લીધી | Police he…

અમદાવાદ: ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીએ બદલી પરીક્ષાની તારીખ, જાણો નવું ટાઈમટેબલ | gujarat unive…

અમદાવાદ: ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીએ બદલી પરીક્ષાની તારીખ, જાણો નવું ટાઈમટેબલ | gujarat unive…

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ | Hot and Humi…

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ | Hot and Humi…

‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે’, સાંસદ મનુખ વસાવાનું વિસ્ફોટક નિવેદન | Gujarat L…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
મહિલા ગ્રુપની પોસ્ટ પર રૂપિયાના ભાવ લખી કોમેન્ટ કરનાર યુવકને પાઠ ભણાવવા પોલીસની મદદ લીધી | Police he…
GUJARAT

Vadodara : વડોદરાના જવાહર નગર વિસ્તારમાં સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ ફોટો સાથે પોસ્ટ મૂકનાર યુવકને પાઠ ભણાવવા મહિલાઓએ પોલીસની મદદ...

Read more

અમદાવાદ: ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીએ બદલી પરીક્ષાની તારીખ, જાણો નવું ટાઈમટેબલ | gujarat unive…

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ | Hot and Humi…

‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે’, સાંસદ મનુખ વસાવાનું વિસ્ફોટક નિવેદન | Gujarat L…

પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2 ના મોત, ભારે તબાહી | panchmahal shehra…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In