• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિદેશ જવાનું સપનું પડ્યું મોંઘું: કેનેડા PRના નામે આણંદની યુવતી સાથે રૂ.40 લાખની છેતરપિંડી, અમદાવાદન…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિદેશ જવાનું સપનું પડ્યું મોંઘું: કેનેડા PRના નામે આણંદની યુવતી સાથે રૂ.40 લાખની છેતરપિંડી, અમદાવાદન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Slams P…

‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

Load More

Canada PR Fraud: આણંદમાં રહેતી 36 વર્ષીય યુવતીએ પોતાના પતિ અને પુત્ર સાથે કેનેડામાં સ્થાયી થવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અમદાવાદની એક વિઝા કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો. પરિમલ ગાર્ડન પાસે આવેલી ‘વિઝા એક્સેપ્ટ’ નામની ઓફિસના માલિક કવિશ કપૂરે યુવતીને વિશ્વાસમાં લીધી હતી કે, 6થી 8 મહિનામાં તેમના ફેમિલીના PR વિઝા આવી જશે. આ આખી પ્રક્રિયા માટે અંદાજે 42 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવી કવિશે શરૂઆતમાં 4.50 લાખ રૂપિયા એડવાન્સ પેટે પડાવ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ પ્રોસેસના બહાને યુવતી પાસેથી ટુકડે-ટુકડે કુલ 40.85 લાખ રૂપિયા બેંક ટ્રાન્સફર અને આંગડિયા મારફતે વસૂલવામાં આવ્યા હતા.

કેનેડા PRના નામે આણંદની યુવતી સાથે રૂ.40 લાખની છેતરપિંડી

મોટી રકમ ચૂકવ્યા બાદ જ્યારે વિઝા આવ્યા ત્યારે યુવતીને જાણ થઈ કે તેને પ્રોમિસ મુજબના PR વિઝાને બદલે માત્ર ત્રણ વર્ષના વર્ક પરમિટ વિઝા આપવામાં આવ્યા છે. જ્યારે યુવતીએ આ બાબતે કવિશ કપૂરને સવાલ કર્યો ત્યારે તેણે એવું કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો કે PRની પ્રક્રિયા આવી જ હોય છે, તમે ચિંતા ન કરો. 

જો કે, લાંબો સમય વીતવા છતાં PR વિઝા ન મળતા યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

આ પણ વાંચો: અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી બે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા

અમદાવાદનો કન્સલ્ટન્ટ ઝડપાયો

જ્યારે ભોગ બનનાર યુવતીએ પોતાની રકમ પરત માંગી, ત્યારે આરોપી કવિશ કપૂરે પૈસા આપવાના બદલે ઉદ્ધત વર્તન કર્યું હતું. તેણે ધમકી આપી હતી કે જો વધુ બોલશો તો તમારા આખા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઇલ બરબાદ કરી નાખીશ, જેથી તમે ક્યારેય વિદેશ નહીં જઈ શકો. 

અંતે છેતરપિંડી મામલે યુવતીએ અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે કન્સલ્ટન્ટને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

'વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું': ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Slams P…

ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Slams P…

‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …

‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Slams P…
GUJARAT

India Slams Pakistan Over Judicial Interference : આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી ભારે પડી છે....

Read more

‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In