• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિદેશ મોકલવાના બહાને માણસાના યુવક સાથે પિતા-પુત્રની ૧૬.૪૦ લાખની ઠગાઇ | Father and son cheated a youn…

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિદેશ મોકલવાના બહાને માણસાના યુવક સાથે પિતા-પુત્રની ૧૬.૪૦ લાખની ઠગાઇ | Father and son cheated a youn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

Load More

માણસા :  માણસા તાલુકાના આજોલ ગામના મૂળ વતની અને હાલ માણસા શહેરમાં
બંગલોમાં રહી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા ૨૯ વર્ષીય યુવક સાથે ચાંદખેડાના વિઝા
એજન્ટ પિતા પુત્રએ ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને કુલ ૧૬.૪૦ લાખની રકમ પડાવી લઈ ઠગાઈ
આચરવામાં આવતા માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

   માણસાના ક્રિષ્ના
બંગલોમાં રહી છૂટક મજૂરી કરતા ભાવિક રાજેન્દ્રભાઈ ચાવડા ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા
માટે બે વર્ષ અગાઉ ચાંદખેડા ખાતે રહેતા વિઝા એજન્ટ બંસી નવીનચંન્દ્ર દેસાઈ તથા
તેનો દીકરો વરૃણ દેસાઇને મળ્યો હતો. એ વખતે ભાવિકને વિશ્વાસમાં લઈ પિતા પુત્રએ
જણાવ્યું હતું કે તેઓ ઘણા લોકોને સફળતાપૂર્વક વિદેશ મોકલી ચૂક્યા છે. આથી
વિશ્વાસમાં આવીને ભાવિકે ૩૧.૨૩ લાખનું પેકેજ નક્કી કર્યું હતું. જે પૈકી શરૃઆતમાં
પ્રોસેસ પેટે ૨૫
,૦૦૦
ફોન-પે મારફતે ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ વધુ વિશ્વાસ કેળવવા એજન્ટોએ ભાવિકના
મોબાઈલ પર ઓસ્ટ્રેલિયાના ટુરીસ્ટ વિઝાની નકલ મોકલી હતી. જે જોઈને તેને ખાતરી થઈ
હતી કે તેનું કામ થઈ જશે.જેના પગલે તેણે પોતાના મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના
પાછીના કરી ૨૪ અને ૨૫ જૂન ૨૦૨૫ દરમિયાન ૧૪.૧૫ લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ એજન્ટ વરુણ દેસાઈએ ઓસ્ટ્રેલિયાની ટિકિટ બુકિંગના નામે વધુ ૨ લાખ પડાવ્યા
હતા. આમ
, ભાવિકે
પોતાની મહેનતના અને ઉછીના લીધેલા કુલ ૧૬.૪૦ લાખ એજન્ટોને આપી દીધા હતા જોકે ભાવિકે
વિઝા અને ટિકિટની વિગતો ઓનલાઈન તપાસી ત્યારે તેમાં કોઈ રેકોર્ડ મળ્યો ન હતો.જેનાથી
પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થયો હતો. બાદમાં એજન્ટો સર્વર ડાઉન હોવાના પોકળ
બહાના કાઢવા લાગ્યા હતા.જયારે ભાવિક વિસત સર્કલ પાસે આવેલી એજન્ટની ઓફિસે અને તેઓના
ઘર ઈ/૯૦૩
, શ્રી
સરજુગ્રીન્સ
, આસ્થા
પ્રાઈમની સામે
, ચાંદખેડા, અમદાવાદ ખાતે
તપાસ કરવા ગયો ત્યારે ઓફિસને તાળાં લટકેલા હતા અને પિતા-પુત્ર બંને મોબાઈલ ફોન બંધ
કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું માલૂમ પડયું હતું. આ અંગે માણસા પોલીસે ગુનો
નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
પોલીસમેન તરીકે ઓળખ આપી ફેસબુક ફ્રેન્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ | Girl raped by Facebook friend posin…

પોલીસમેન તરીકે ઓળખ આપી ફેસબુક ફ્રેન્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ | Girl raped by Facebook friend posin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …
GUJARAT

ઉનાળાના આરંભે પણ ગુજરાતનાં પેટાળમાં હલચલ ભાવનગર જિલ્લાના ગઢડા પાસે કેન્દ્રબિંદુ નોંધાયું, માર્ચના 6 દિવસમાં 2.5થી વધુ તીવ્રતાના 6 ભૂકંપ,...

Read more

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

સોનામાં ઝડપી ઘટાડો: દુબઈમાં માલભરાવા વચ્ચે સોનામાં 30 ડોલર ડિસ્કાઉન્ટ બોલાયા | Rapid decline in gold…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In