• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિદ્યાર્થીઓને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી ના કરવા દેવાઈ | students prevented from cel…

satyasamachar by satyasamachar
January 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિદ્યાર્થીઓને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી ના કરવા દેવાઈ | students prevented from cel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી ‘સેવા તીર્થ’માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલ…

મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના | Mukhtar Ansa…

Load More

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ઓલ ઈન્ડિયન ડેમોક્રેટિક સ્ટુડન્ટ સંગઠનના વિદ્યાર્થીઓને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીની ઉજવણી કરતા રોકવામાં આવ્યા હતા.જેના વિવાદ સર્જાયો હતો.

સંગઠનનું કહેવું છે કે, અમે દર વર્ષે આર્ટસ ફેકલ્ટીમાં જન્મ જયંતિની ઉજવણીના ભાગરુપે નેતાજી સુભાષચંદ્ર બોઝના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરીએ છે અને તેમના ફોટોગ્રાફને રજૂ કરીએ છે.આજે અમે આ કાર્યક્રમ યોજી રહ્યા હતા ત્યારે સિક્યુરિટી અને અધ્યાપકોએ અમને રોકયા હતા ઉપરાંત આર્ટસ ફેક્લ્ટીના ડીને તમે મંજૂરી વગર કેમ કાર્યક્રમ કર્યો તેમ કહીને વિદ્યાર્થીઓને અપમાનિત કર્યા હતા.એટલું જ નહીં તેમણે લેખિત માફીપત્ર લખી આપવાની માગ કરી હતી.

સંગઠને કહ્યું હતું કે, આ સામાન્ય ઘટના નથી.આ કાર્યક્રમને રોકીને નેતાજી સુભાષચંદ્ર બોઝનું પણ અપમાન કરવામાં આવ્યું છે.જેનાથી યુનિવર્સિટીની ગરીમાને કલંક લાગ્યું છે.આ અપમાન બદલ ફેકલ્ટી ડીને માફી માગવી જોઈએ.

Next Post
યુનિ.ના જર્મન વિભાગમાં ગત વર્ષે બે અને આ વર્ષે માત્ર એક એડમિશન | only on student admission in german…

યુનિ.ના જર્મન વિભાગમાં ગત વર્ષે બે અને આ વર્ષે માત્ર એક એડમિશન | only on student admission in german...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત | bengaluru ho…

કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત | bengaluru ho…

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી ‘સેવા તીર્થ’માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલ…

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી ‘સેવા તીર્થ’માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલ…

મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના | Mukhtar Ansa…

મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના | Mukhtar Ansa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત | bengaluru ho…
INDIA

Bengaluru Tragic Incident : કર્ણાટકની રાજધાની બંગલૂરુના રસ્તાઓ પર શુક્રવારે વહેલી સવારે ભયાનક અકસ્માતની ઘટના બની હતી. બંગલૂરુના હોસકોટે પાસે...

Read more

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી ‘સેવા તીર્થ’માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલ…

મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના | Mukhtar Ansa…

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In