
કાર સહિત દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે તાઈવાડા વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢી ઉઠક-બેઠક કરાવી માફી
મંગાવી
વિરમગામ – વિરમગામ ટાઉન
પોલીસની ટીમ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શંકાસ્પદ સેન્ટ્રો ગાડી
નજરે પડી હતી.
<a href=
<p>The post વિરમગામમાં કતલખાને લઇ જવાતા વાછરાડાને બચાવાયો first appeared on gandhinagarmetro.com.</p>
















