• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

Load More

Gandhinagar Property Tax Bill: અમદાવાદની સરહદે આવેલા વૈષ્ણોદેવી સર્કલ અને આસપાસના વિસ્તારો, જે ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ છે, ત્યાંના રહીશોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ છે કોર્પોરેશનની ગંભીર બેદરકારી. જે બિલ જુલાઈ-ઓગસ્ટમાં મળવા જોઈએ, તે છેક માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયે મોકલીને તંત્રએ રહીશો પર ‘વ્યાજની પેનલ્ટી’નો બોજ ઝીંકી દીધો છે.

તંત્રની ઊંઘ ઉડી અને રહીશોના ખિસ્સા પર તરાપ

મળતી માહિતી મુજબ, કોર્પોરેશનના અધિકારીઓની અણઆવડતના કારણે જુલાઈ 2025ના પ્રોપર્ટી ટેક્સના બિલો સમયસર તૈયાર જ થયા નહોતા. માર્ચ મહિનો (નાણાકીય વર્ષનો અંત) આવતા જ જાગેલા તંત્રએ ઉતાવળે બિલો છાપીને વિતરણ શરૂ કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, બિલ મોડા મોકલ્યા હોવા છતાં તેમાં ગત મહિનાઓનું ચઢત વ્યાજ ઉમેરી દેવામાં આવ્યું છે. આનાથી સામાન્ય રહીશ આપોઆપ ‘ડિફોલ્ટર’ બની ગયો છે અને તેણે વ્યાજ ભરવાની ફરજ પડી રહી છે.

બિલોમાં વિગતોનો અભાવ: ક્યાં ભરવો ટેક્સ?

માત્ર વ્યાજ જ નહીં, આ બિલોમાં અનેક વહીવટી છબરડાઓ પણ સામે આવ્યા છે. બિલમાં માત્ર કોર્પોરેશનની કચેરીનું સરનામું છે. ઓનલાઈન પેમેન્ટ કે એપ્લિકેશન દ્વારા નાણાં ભરી શકાશે કે કેમ, તેની કોઈ સ્પષ્ટતા નથી. બિલમાં ટી.પી. (TP) નંબર કે એફ.પી. (FP) નંબર જેવી પ્રાથમિક વિગતોનો પણ ઉલ્લેખ કરવાની તસ્દી લેવાઈ નથી. બિલમાં દર્શાવેલ વ્યાજ અને જ્યારે રહીશ ભરવા જાય ત્યારે તે દિવસ સુધીનું ગણાતું વ્યાજ અલગ હોવાથી રહીશો પર વધારાનું આર્થિક ભારણ આવી રહ્યું છે.

'વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું': ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ 2 - image

સોસાયટીઓ દ્વારા બહિષ્કારની ચીમકી

ગાંધીનગરના આ નવા વિસ્તારોના રહીશોમાં તંત્રની આ ‘લૂંટ’ સામે ભારે કચવાટ છે. અનેક એપાર્ટમેન્ટ અને સોસાયટીના રહીશોએ એકત્ર થઈને નિર્ણય લીધો છે કે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. જો વ્યાજની રકમ માફ કરવામાં નહીં આવે અને પારદર્શક રીતે બિલો ફરીથી ઇસ્યુ નહીં કરાય, તો આ ગેરવ્યાજબી બિલોનો સામૂહિક બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર

ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારીને કારણે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે, તંત્રની ભૂલનું વ્યાજ જનતા કેમ ભોગવે? 8 મહિના સુધી બિલો કેમ ન છપાયા? ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં રહીશોને માર્ગદર્શન આપવા માટે પત્રિકા કે લિંક કેમ ન અપાઈ?

Next Post
છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …

‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …
GUJARAT

All Party Meeting: ઈરાન યુદ્ધને એક મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જહાજોની અવરજવર ખોરવાવાને કારણે તેલ...

Read more

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In