• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વૈશ્વિક બજારો પાછળ તેજીને બ્રેક : સેન્સેક્સ 297 પોઈન્ટ તૂટીને 82270 | Sensex falls 297 points to 82 …

satyasamachar by satyasamachar
January 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વૈશ્વિક બજારો પાછળ તેજીને બ્રેક : સેન્સેક્સ 297 પોઈન્ટ તૂટીને 82270 | Sensex falls 297 points to 82 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિદેશ મોકલવાના બહાને માણસાના યુવક સાથે પિતા-પુત્રની ૧૬.૪૦ લાખની ઠગાઇ | Father and son cheated a youn…

વિદેશ મોકલવાના બહાને માણસાના યુવક સાથે પિતા-પુત્રની ૧૬.૪૦ લાખની ઠગાઇ | Father and son cheated a youn…

પાંડેસરા GIDCમાં ગેસ લીકેજની ઘટના: ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ગૂંગળામણથી મોત | Gas Leak incide…

પાંડેસરા GIDCમાં ગેસ લીકેજની ઘટના: ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ગૂંગળામણથી મોત | Gas Leak incide…

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથકે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો, પોલીસ ઘટનાસ્થળે | Uproar i…

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથકે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો, પોલીસ ઘટનાસ્થળે | Uproar i…

Load More

મુંબઈ : વૈશ્વિક ઈક્વિટી અને કોમોડિટીઝ બજારોમાં નબળાઈ પાછળ આજે ભારતીય શેર બજારોમાં પણ ત્રણ દિવસની ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક લાગીને ગાબડાં પડયા હતા. અમેરિકાના ઈરાન પર યુદ્વ થોપવાના ઈરાદાએ જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું હોવા સાથે અમેરિકાના યુરોપ સાથે વણસતાં સંબંધોને લઈ ફરી ટ્રમ્પ ટેરિફ સહિતના આકરાં નવા પગલાં  જાહેર કરે એવી શકયતા અને અનિશ્ચિતતાના આ માહોલમાં વૈશ્વિક અર્થતંત્ર મંદીમાં સરી પડવાના જોખમે આજે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવોમાં ઘટાડા અને સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીનો ફુગ્ગો ફૂટતાં ઘટાડે ઈક્વિટીમાં છેલ્લા કલાકોમાં રિકવરી આવી હતી. આ માઈક્રોસોફ્ટ સહિતના પરિણામને લઈ અમેરિકી જાયન્ટ કંપનીઓના શેરોમાં ગાબડાં પડયાની પણ નેગેટીવ અસર જોવાઈ હતી. ઘર આંગણે  આજે સોના-ચાંદીમાં બેફામ તેજીનો સટ્ટો વિખેરાતો જોવાઈ આજે આરંભમાં મેટલ-માઈનીંગ શેરો અને આઈટી શેરો પાછળ કડાકો બોલાઈ ગયો હતો. અલબત એફએમસીજી, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, ઓટો શેરોમાં શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગે બજારે ઈન્ડેક્સ બેઝડ ઝડપી મોટો ઘટાડો પચાવ્યો હતો. વોલેટીલિટીના બજારમાં આજે મોટી ઉથલપાથલ થતી જોવાઈ હતી. અફડાતફડીના અંતે સેન્સેક્સ ૨૯૬.૫૯ પોઈન્ટ ઘટીને ૮૨૨૬૯.૭૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૯૮.૨૫ પોઈન્ટ તૂટીને ૨૫૩૨૦.૬૫ બંધ રહ્યા હતા.

આવતીકાલે રવિવારે શેર બજારોમાં ટ્રેડિંગ ચાલુ

આ વખતે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા નાણા વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું કેન્દ્રિય બજેટ રવિવારે ૧લી, ફેબુ્રઆરી ૨૦૨૬ના રજૂ થનાર હોવાથી આ દિવસે બીએસઈ અને એનએસઈ શેર બજારોમાં ટ્રેડિંગ રાબેતા મુજબ સવારે ૯:૧૫ વાગ્યાથી બપોરે ૩:૩૦ વાગ્યા સુધી ચાલુ રહશે.

સોના-ચાંદી પાછળ મેટલ ઈન્ડેક્સ ૨૦૯૬ તૂટયો 

સોના-ચાંદીમાં વિશ્વબજારમાં આજે ઐતિહાસિક કડાકો બોલાઈ જતાં મેટલ-માઈનીંગ શેરોમાં પણ તેજીના વળતા પાણી થઈ રહ્યા હોય એમ મોટા ગાબડાં પડયા હતા. હિન્દુસ્તાન ઝિંક રૂ.૮૬.૭૫ તૂટીને રૂ.૬૨૮.૮૫, વેદાન્તા રૂ.૮૩.૪૦ તૂટીને રૂ.૬૮૨.૭૦, નાલ્કો રૂ.૪૪.૨૫ તૂટીને રૂ.૩૮૪.૭૦, હિન્દાલ્કો રૂ.૬૨.૭૦ તૂટીને રૂ.૯૬૨.૧૦, ટાટા સ્ટીલ રૂ.૯.૨૫ ઘટીને રૂ.૧૯૩.૧૦, એનએમડીસી રૂ.૩.૫૫ ઘટીને રૂ.૮૧.૧૫, સેઈલ રૂ.૬.૨૦ ઘટીને રૂ.૧૫૧.૦૫, લોઈડ્સ મેટલ રૂ.૩૨.૪૦ ઘટીને રૂ.૧૧૦૨.૬૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૪.૫૦ ઘટીને રૂ.૧૧૩૦.૭૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૪.૧૫ ઘટીને રૂ.૧૨૧૩.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૦૯૬.૩૩ પોઈન્ટ તૂટીને ૩૮૮૪૫.૧૭ બંધ રહ્યો હતો.

આઈટી- શેરોમાં ફરી હેમરિંગ

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ગઈકાલે માઈક્રોસોફ્ટના શેરમાં અમેરિકામાં કડાકા પાછળ આજે ફંડોએ ફરી હેમરિંગ કર્યું હતું. ઈન્ફોબિન રૂ.૪૪.૫૦ તૂટીને રૂ.૮૦૭, ઈન્નોવા રૂ.૧૩.૬૫ ઘટીને રૂ.૩૪૨, કંટ્રોલ પ્રિન્ટ રૂ.૨૧.૯૦ ઘટીને રૂ.૬૪૧.૬૫, ક્વિક હિલ રૂ.૬.૩૫ ઘટીને રૂ.૧૮૭.૫૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૮.૬૦ ઘટીને રૂ.૬૪૯.૮૫, નેલ્કો રૂ.૧૬.૫૫ ઘટીને રૂ.૬૫૧.૨૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૬.૭૦ ઘટીને રૂ.૧૬૯૪.૪૫, વિપ્રો રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૩૬.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૦૩.૨૭ પોઈન્ટ ઘટીને ૩૬૬૧૫.૪૮ બંધ રહ્યો હતો. 

બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફરી પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૯.૦૫ ઘટીને રૂ.૧૩૫૫.૦૫, કેનેરા બેંક રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૪૭.૪૦, સાઉથ ઈન્ડિયન બેંક રૂ.૬.૬૯ તૂટીને રૂ.૩૭.૫૮, મુથુટ ફિન રૂ.૨૬૬.૨૫ તૂટીને રૂ.૩૮૨૭.૮૫, એમસીએક્સ રૂ.૧૬૫.૫૦ તૂટીને રૂ.૨૫૨૪.૯૫, હુડકો રૂ.૧૨.૧૫ ઘટીને રૂ.૧૯૧.૬૫, હોમ ફર્સ્ટ રૂ.૫૧.૪૫ તૂટીને રૂ.૧૧૭૭.૭૦, મન્નપુરમ રૂ.૧૨ ઘટીને રૂ.૨૮૪.૮૦, બેંક ઓફ બરોડા રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૯૯.૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૮૪.૭૪ પોઈન્ટ ઘટીને ૬૭૦૬૯.૦૫ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ઘટાડે ફંડો લેવાર

સેન્સેક્સ, નિફટી બેઝડ નરમાઈ સામે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓએ સિલેક્ટિવ વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૭૨  સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૩૧  અને વધનારની સંખ્યા ૨૩૮૦ રહી હતી.

DIIની રૂ.૬૦૧ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૨૨૫૧.૩૭  કરોડની ચોખ્ખી ખરીદી રહી  હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૦૧.૦૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. 

Next Post
ગઢડા (સ્વા.)માં 1100 મતદારોના નામ કમી કરવાના તરકટથી ગોકીરો | Gokiri is accused of trying to reduce t…

ગઢડા (સ્વા.)માં 1100 મતદારોના નામ કમી કરવાના તરકટથી ગોકીરો | Gokiri is accused of trying to reduce t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિદેશ મોકલવાના બહાને માણસાના યુવક સાથે પિતા-પુત્રની ૧૬.૪૦ લાખની ઠગાઇ | Father and son cheated a youn…

વિદેશ મોકલવાના બહાને માણસાના યુવક સાથે પિતા-પુત્રની ૧૬.૪૦ લાખની ઠગાઇ | Father and son cheated a youn…

પાંડેસરા GIDCમાં ગેસ લીકેજની ઘટના: ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ગૂંગળામણથી મોત | Gas Leak incide…

પાંડેસરા GIDCમાં ગેસ લીકેજની ઘટના: ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ગૂંગળામણથી મોત | Gas Leak incide…

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથકે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો, પોલીસ ઘટનાસ્થળે | Uproar i…

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથકે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો, પોલીસ ઘટનાસ્થળે | Uproar i…

યુદ્ધને કારણે ઉદ્યોગો માટેના ગેસના પુરવઠામાં ઘટ, માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની GPCBની હંગામી…

યુદ્ધને કારણે ઉદ્યોગો માટેના ગેસના પુરવઠામાં ઘટ, માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની GPCBની હંગામી…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વિદેશ મોકલવાના બહાને માણસાના યુવક સાથે પિતા-પુત્રની ૧૬.૪૦ લાખની ઠગાઇ | Father and son cheated a youn…
GUJARAT

વિદેશ મોકલવાના બહાને માણસાના યુવક સાથે પિતા-પુત્રની ૧૬.૪૦ લાખની ઠગાઇ | Father and son cheated a youn…

માણસા :  માણસા તાલુકાના આજોલ ગામના મૂળ વતની અને હાલ માણસા શહેરમાંબંગલોમાં રહી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા ૨૯ વર્ષીય યુવક...

Read more

પાંડેસરા GIDCમાં ગેસ લીકેજની ઘટના: ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ગૂંગળામણથી મોત | Gas Leak incide…

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથકે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો, પોલીસ ઘટનાસ્થળે | Uproar i…

યુદ્ધને કારણે ઉદ્યોગો માટેના ગેસના પુરવઠામાં ઘટ, માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની GPCBની હંગામી…

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમરેલીમાં અફવાએ નોતરી આફત! પેટ્રોલ પંપો પર પડાપડી, ગેરમાર્ગે ન દોરાવાની પુરવ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In