• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શહેરના સૌથી મોટા નિકોલ વોર્ડમાં આવેલી કઠવાડા GIDC નો બંધ રોડ નહીં ખોલાય તો ભાજપ વિરુદ્ધ મતદાન | Loca…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શહેરના સૌથી મોટા નિકોલ વોર્ડમાં આવેલી કઠવાડા GIDC નો બંધ રોડ નહીં ખોલાય તો ભાજપ વિરુદ્ધ મતદાન | Loca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં જગન્નાથ મંદિરની 60 કરોડની જમીન બારોબાર વેચાઈ ગઈ, જૂનો વિવાદ ફરી જાગ્યો | ahmedabad jagann…

ટ્રમ્પના એક નિર્ણયથી ક્રૂડ ઓઈલના ભાવમાં ભૂકંપ, વિશ્વભરના શેરબજારમાં પ્રચંડ તેજીના સંકેત | Crude Oil …

વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ | Scam under the guise of various schemes i…

Load More

અમદાવાદ,મંગળવાર,7
એપ્રિલ,2026

વિસ્તાર અને મતદારોની દ્રષ્ટિએ અમદાવાદના નિકોલ વોર્ડમાં
આવેલી કઠવાડા જી.આઈ.ડી.સી.નો રોડ નંબર-પાંચ દિવાલ બનાવી  ચાર મહિનાથી બંધ કરી દેવાતા નાના-મોટા સાત હજાર
ઔદ્યોગિક એકમો ઉપર અસર જોવા મળી રહી છે. રોડ બંધ થવાથી આ એકમોમા કામ કરી રહેલા
કારીગરોને બેથી લઈ પાંચ કિલોમીટર ફરીને આવવુ પડતુ હોવાથી કારીગરો કામ ઉપર આવતા
નથી. દસ હજારથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના રહીશોએ જો આ બંધ રોડ તાકીદે  ખોલવામા નહીં આવે તો મ્યુનિ.ચૂંટણીમાં ભાજપ
વિરૃદ્ધ મતદાન કરવા અંગેના બેનર પણ લગાવ્યા છે.

નેશનલ હાઈવે સાથે સીધી કનેકટિવિટી ધરાવતા રોડ નંબર-પાંચને
કઠવાડા જી.આઈ.ડી.સી.દ્વારા બંધ કરવાની સાથે દિવાલ બનાવી દેવામા આવી છે.રોડ બંધ
થવાથી વેપાર-ધંધા ઉપર તેની અસર જોવા મળી રહી છે. સ્થાનિક રહીશના કહેવા મુજબ
, રોડ બંધ કરવા
મુદ્દે રાજય સરકાર સુધી રહીશોની સહી સાથે લેખિત રજૂઆત કરવામા આવી છે. આ વિસ્તારમા
આવેલી હાઉસીંગ સોસાયટીઓમાં અંદાજે દસ હજાર લોકો રહે છે તેમની મુશ્કેલી પણ વધી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શ્રમિકો આ વિસ્તારમાં કામ ઉપર આવી
શકે એ માટે રુટ નંબર-૧૧૦ની બસ દોડાવવામા આવતી હતી.આ બસ પણ ઘણાં સમયથી બંધ કરી
દેવામા આવી છે.સામાન્ય પ્રજાથી લઈ વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટરોએ પણ ફરજિયાતપણે પાંચ
કિલોમીટર લાંબો ફેરો ખાવો પડે છે.નિકોલ રીંગ રોડ તરફનો રોડ બંધ કરી દેવામા આવતા
૧૦૮ જેવા ઈમરજન્સી વાહનોને પણ  સમયસર
પહોંચવામા તકલીફ પડી રહી છે. લોકોનુ કહેવુ છે કે
,કઠવાડા જી.આઈ.ડી.સી.માં ચાલતા અંદાજે પાંચસો જેટલા એકમો
માટે થઈને હજારો એકમો અને હજારો લોકોની પ્રાથમિક સુવિધા છીનવી લેવામા આવી છે.જે
કારણથી ભાજપ વિરુધ્ધ મતદાન કરવા નિર્ણય કરવામા આવ્યો છે.

Next Post
વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ | Scam under the guise of various schemes i…

વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ | Scam under the guise of various schemes i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં જગન્નાથ મંદિરની 60 કરોડની જમીન બારોબાર વેચાઈ ગઈ, જૂનો વિવાદ ફરી જાગ્યો | ahmedabad jagann…

અમદાવાદમાં જગન્નાથ મંદિરની 60 કરોડની જમીન બારોબાર વેચાઈ ગઈ, જૂનો વિવાદ ફરી જાગ્યો | ahmedabad jagann…

ટ્રમ્પના એક નિર્ણયથી ક્રૂડ ઓઈલના ભાવમાં ભૂકંપ, વિશ્વભરના શેરબજારમાં પ્રચંડ તેજીના સંકેત | Crude Oil …

ટ્રમ્પના એક નિર્ણયથી ક્રૂડ ઓઈલના ભાવમાં ભૂકંપ, વિશ્વભરના શેરબજારમાં પ્રચંડ તેજીના સંકેત | Crude Oil …

વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ | Scam under the guise of various schemes i…

વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ | Scam under the guise of various schemes i…

શહેરના સૌથી મોટા નિકોલ વોર્ડમાં આવેલી કઠવાડા GIDC નો બંધ રોડ નહીં ખોલાય તો ભાજપ વિરુદ્ધ મતદાન | Loca…

શહેરના સૌથી મોટા નિકોલ વોર્ડમાં આવેલી કઠવાડા GIDC નો બંધ રોડ નહીં ખોલાય તો ભાજપ વિરુદ્ધ મતદાન | Loca…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં જગન્નાથ મંદિરની 60 કરોડની જમીન બારોબાર વેચાઈ ગઈ, જૂનો વિવાદ ફરી જાગ્યો | ahmedabad jagann…
GUJARAT

Ahmedabad News : અમદાવાદની શાન ગણાતા જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરની જમીનને લઈને વિવાદ ફરી એકવાર ઉભો થયો છે. આક્ષેપ...

Read more

ટ્રમ્પના એક નિર્ણયથી ક્રૂડ ઓઈલના ભાવમાં ભૂકંપ, વિશ્વભરના શેરબજારમાં પ્રચંડ તેજીના સંકેત | Crude Oil …

વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ | Scam under the guise of various schemes i…

શહેરના સૌથી મોટા નિકોલ વોર્ડમાં આવેલી કઠવાડા GIDC નો બંધ રોડ નહીં ખોલાય તો ભાજપ વિરુદ્ધ મતદાન | Loca…

રાજકોટના હાઇબ્રિડ ગાંજાના કેસમાં જામજોધપુરના બે યુવાનોની ધરપકડ | Two youths from Jamjodhpur arrested…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In