• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શહેરામાં સિંધી સમાજે ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરી, ‘આયો લાલ ઝુલેલાલ’ ના નાદ સાથે નગર ભક્તિમય બન્યુ…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શહેરામાં સિંધી સમાજે ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરી, ‘આયો લાલ ઝુલેલાલ’ ના નાદ સાથે નગર ભક્તિમય બન્યુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | MCX Gold & Silv…

Load More

Cheti Chand 2026: પંચમહાલના શહેરા નગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નિયત રૂટ પર ‘આયો લાલ ઝુલેલાલ’ ના નાદ સાથે નગર ભક્તિમય બન્યું હતું. આ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

શહેરામાં સિંધી સમાજે ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરી

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં સિંધી સમાજ દ્વારા સૌથી પવિત્ર અને મુખ્ય ગણાતા ચેટીચાંદ પર્વ એટલે કે તેમના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિની હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરા નગરમાં આવેલા ઝુલેલાલ મંદિરમાં સિંધી સમાજના ભાઈઓ, બહેનો અને વડીલો સહિતના લોકોએ ઝુલેલાલના દર્શન કરી આશીર્વાદ મેળવી સિંધી સમુદાયના નવા વર્ષની શુભ શરૂઆત સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જ ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

‘આયો લાલ ઝુલેલાલ’ ના નાદ સાથે નગર ભક્તિમય બન્યું

આ પ્રસંગે ‘આયો લાલ ઝુલેલાલ’ ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને ઝુલેલાલ જયંતિને લઈને સિંધી સમાજના લોકોએ એકબીજાને ગળે મળીને તેમના નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ શહેરા નગરમાં ઝુલેલાલ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સિંધી સમાજના યુવાનો, મહિલાઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 

આ પણ વાંચો: વડોદરાના સિંધી સમાજના ઇષ્ટદેવ પ્રભુ ઝુલેલાલના પ્રાકટ્ય દિને નવા વર્ષની ઉજવણી

સિંધી સમાજ આયોજિત શોભાયાત્રા સિંધી ચોકડીથી વૈદ્યનાથ ભાગોળ અને મેઈન બજાર થઈ શહેરાના મુખ્ય તળાવ સુધી પહોંચ્યા બાદ ત્યાં શોભાયાત્રાનું વિસર્જન કર્યું હતું. બીજી તરફ સિંધી સમુદાયના સૌથી મોટા અને પવિત્ર તહેવાર ચેટીચાંદ પર્વ નિમિત્તે શહેરામાં સમાજના વેપારીઓએ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી એક દિવસ માટે પોતાના ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખ્યા હતા.

Next Post
AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે | 12 Expres…

AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે | 12 Expres...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | MCX Gold & Silv…

MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | MCX Gold & Silv…

AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે | 12 Expres…

AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે | 12 Expres…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…
GUJARAT

Amreli News : અમરેલીના ચલાલા ખાતે રાજુ કરપડાએ ‘કિસાન સંકલ્પ યાત્રા’ દ્વારા 150 ટ્રેક્ટરો અને 100 જેટલી મોટર કારના કાફલા...

Read more

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | MCX Gold & Silv…

AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે | 12 Expres…

શહેરામાં સિંધી સમાજે ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરી, ‘આયો લાલ ઝુલેલાલ’ ના નાદ સાથે નગર ભક્તિમય બન્યુ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In