• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શુભાંશુ શુક્લાને અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર અને વિશિષ્ટ સેવા પુરસ્કારની જાહેરાત, જુઓ ના…

satyasamachar by satyasamachar
January 25, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
શુભાંશુ શુક્લાને અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર અને વિશિષ્ટ સેવા પુરસ્કારની જાહેરાત, જુઓ ના…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

Load More

Gallantry Awards 2026 : 77મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળોના 70 જવાનોને વીરતા પુરસ્કારો આપવાની મંજૂરી આપી છે. આ વર્ષે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને દેશના બીજા અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને શાંતિ સમયના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર ‘અશોક ચક્ર’થી સન્માનિત કરવામાં આવશે. શુભાંશુ શુક્લાએ ગયા વર્ષે જૂનમાં એક્સિયમ-4 મિશન હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની 18 દિવસની ઐતિહાસિક મુલાકાત લીધી હતી, જે ભારતની ગગનયાન મહત્વાકાંક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

70 પુરસ્કારોની જાહેરાત

રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા કુલ 70 પુરસ્કારોમાં 1 અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર (એક મરણોત્તર), એક બાર ટુ સેના મેડલ (વીરતા), 44 સેના મેડલ (પાંચ મરણોત્તર સહિત), 6 નૌસેના મેડલ અને બે વાયુસેના મેડલનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો વિવિધ લશ્કરી કામગીરીમાં અપ્રતિમ સાહસ અને ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર બહાદુર જવાનોને એનાયત કરવામાં આવ્યા છે.

ઉગ્રવાદી-આતંકીઓ સામે લડનાર બે હસ્તીઓને કીર્તિ ચક્ર

કીર્તિ ચક્ર વિજેતાઓમાં મેજર અર્શદીપ સિંહ અને નાયબ સુબેદાર ડોલેશ્વર સુબ્બાનો સમાવેશ થાય છે. મેજર અર્શદીપ સિંહે ભારત-મ્યાનમાર સરહદ પર ઉગ્રવાદીઓ સામેની લડાઈમાં અદમ્ય સાહસ બતાવ્યું હતું, જ્યારે નાયબ સુબેદાર સુબ્બાએ કિશ્તવાડના જંગલોમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં આતંકીઓને ઠાર કર્યા હતા. નૌકાદળની મહિલા અધિકારીઓ લેફ્ટનન્ટ કમાન્ડર દિલના અને રૂપાને પણ શૌર્ય ચક્રથી નવાજવામાં આવશે, જેમણે INSV તારિણી દ્વારા 50,000 કિલોમીટરની દરિયાઈ પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

President Droupadi Murmu has approved Gallantry awards to 70 Armed Forces personnel, including six posthumous, on the eve of the 77th Republic Day. These include one Ashok Chakra, which was awarded to Indian Air Force Group Captain Shubhanshu Shukla, three Kirti Chakras, 13… pic.twitter.com/dSEqabyq6s

— IANS (@ians_india) January 25, 2026

આ પણ વાંચો : ધર્મેન્દ્ર સહિત પાંચને પદ્મ વિભૂષણ, 13ને પદ્મ ભૂષણ તો રોહિત શર્મા તેમજ 113 હસ્તીને પદ્મ શ્રી, જુઓ યાદી

અશોક ચક્ર (Ashoka Chakra)

  • 29014 ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, ફ્લાઈંગ (પાયલોટ) – એર ફોર્સ

કીર્તિ ચક્ર (Kirti Chakra)

  • IC-81753K મેજર અર્શદીપ સિંહ, આર્મડ, 1 આસામ રાઇફલ્સ – આર્મી
  • JC-415036K નાયબ સુબેદાર ડોલેશ્વર સુબ્બા, 2 પેરા (SF) – આર્મી
  • 25284 ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ફ્લાઈંગ (પાયલોટ) – એર ફોર્સ

શૌર્ય ચક્ર (Shaurya Chakra)

  • IC-71626F લેફ્ટનન્ટ કર્નલ ઘાટગે આદિત્ય શ્રીકુમાર, 21 પેરા (SF) – આર્મી
  • IC-83399Y મેજર અંશુલ બાલ્ટુ, JAK LI, 32 આસામ રાઇફલ્સ – આર્મી
  • IC-84586K મેજર શિવકાંત યાદવ, 5 પેરા (SF) – આર્મી
  • SS-49451K મેજર વિવેક, મિકેનાઈઝ્ડ ઈન્ફન્ટ્રી, 42 RR – આર્મી
  • SS-49484P મેજર લેશાંગથેમ દીપક સિંહ, 11 પેરા (SF) – આર્મી
  • IC-85492Y કેપ્ટન યોગેન્દ્ર સિંહ ઠાકુર, 6 પેરા (SF) – આર્મી
  • JC-0110806H સુબેદાર પી એચ મોસેસ, 1 આસામ રાઇફલ્સ – આર્મી
  • 15507686K L/DFR બલદેવ ચંદ, આર્મડ, 4 RR (મરણોત્તર) – આર્મી
  • G/38589Y રાઈફલમેન માંગલેમ સાંગ વૈફેઈ, 3 આસામ રાઇફલ્સ – આર્મી
  • G/5019682A રાઈફલમેન ધુર્બા જ્યોતિ દત્તા, 33 આસામ રાઇફલ્સ – આર્મી
  • 08030-Z લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે – નેવી
  • 09134-H લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ – નેવી
  • 129078 આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિપિન વિલ્સન – MHA

બાર ટુ સેના મેડલ (શૌર્ય)

  • 3010203A L/HAV સત્ય પાલ સિંહ, SM, 6 રાજપૂત – આર્મી

સેના મેડલ (ગૌરવ) 

  • IC-67549A કર્નલ અમિત દધવાલ, 205 આર્મી એવિએશન સ્ક્વોડ્રન (UH)
  • IC-75356P લેફ્ટનન્ટ કર્નલ મુદિગેરે રાજગોપાલ સુહાસ, 1 પેરા (SF)
  • TA-42579P લેફ્ટનન્ટ કર્નલ પ્રદીપ શૌરી આર્ય, SC, VSM (ટેરિટોરિયલ આર્મી)
  • SS-49455A મેજર કુલબીર સિંહ મોહન, પેરા, HQ SFF
  • IC-79113F મેજર અનીશ ચંદ્રન સી, કુમાઉ, 1 આસામ રાઈફલ્સ
  • IC-79876X મેજર ચરણજીત સિંહ, 20 RR (રાષ્ટ્રીય રાઈફલ્સ)
  • IC-80884H મેજર નાગાવિગ્નેશ કે.એ., 1831 મેડિકલ રેજીમેન્ટ
  • IC-83189Y મેજર રોહિત કુમાર, 12 પેરા (SF)
  • IC-83280P મેજર શિવપ્રસાદ કે., ગાર્ડ્સ, 3 આસામ રાઈફલ્સ
  • IC-83956M મેજર અક્ષય આનંદ, આર્ટિલરી, 36 આસામ રાઈફલ્સ
  • IC-84276Y મેજર સી. સાઈ વિવેક, આર્ટિલરી, 33 આસામ રાઈફલ્સ
  • IC-84360Y મેજર વિશ્વ પ્રકાશ દુબે, આર્મર્ડ, 23 આસામ રાઈફલ્સ

આ પણ વાંચો : 5 ગુજરાતીઓને પદ્મ શ્રી એવોર્ડ મળશે, જુઓ નામ

Next Post
યાદવ પરિવારમાં ફરી ડખાં ! લાલુની રાજકીય વિરાસત તેજસ્વીને સોંપાતા રોહિણી-તેજ પ્રતાપના પ્રહાર | RJD Fa…

યાદવ પરિવારમાં ફરી ડખાં ! લાલુની રાજકીય વિરાસત તેજસ્વીને સોંપાતા રોહિણી-તેજ પ્રતાપના પ્રહાર | RJD Fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

ઉમરેઠમાં ભાજપના ઉમેદવારે મિલકતો છુપાવી? વિધાનસભા પેટા ચૂંટણીનું ફોર્મ રદ કરવા માગ | Umreth BJP Candi…

ઉમરેઠમાં ભાજપના ઉમેદવારે મિલકતો છુપાવી? વિધાનસભા પેટા ચૂંટણીનું ફોર્મ રદ કરવા માગ | Umreth BJP Candi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી
GUJARAT

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

આજે રાત્રે ભજન સંધ્યા કાર્યક્રમ નો શુભારંભ  કરાશે શક્તિદ્વાર થી નિશાન યાત્રા નગર ભ્રમણ કરી મૈત્રી સોસાયટી સ્થળે પહોંચશે…. મોટા...

Read more

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું | Ahm…

ઉમરેઠમાં ભાજપના ઉમેદવારે મિલકતો છુપાવી? વિધાનસભા પેટા ચૂંટણીનું ફોર્મ રદ કરવા માગ | Umreth BJP Candi…

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાનનું ટ્રક હેઠળ કચડાઈ જતાં કરુણ મૃત્યુ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In