• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિક…

માર્ચ એન્ડિંગ છતાં ગોધરા પાલિકાનો વહીવટ રામભરોસે, રૂ. 23 કરોડના વેરા સામે વસૂલાત માત્ર એક કરોડ! | Go…

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

Load More

Sensex and Nifty : વૈશ્વિક બજારોમાં મચેલા હાહાકારની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે.  અઠવાડિયાના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં મોટી સુનામી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને એશિયન બજારોમાં આવેલા કડાકાને કારણે આજે શેરબજાર ખૂલતાની સાથે જ ધડાધડ નીચે પટકાયું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્વના સ્તરો તોડીને લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે.

બજારના આજના લેટેસ્ટ આંકડા 

BSE Sensex: સેન્સેક્સ અત્યારે 1,018.00 પોઈન્ટ (-1.38%) ના તોતિંગ ઘટાડા સાથે 72,565.22 પર ટ્રેડ કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેન્સેક્સનો અગાઉનો બંધ 73,583.22 હતો, જેની સામે આજે તે ખૂબ જ નીચે ખૂલ્યો છે.

Nifty 50: નિફ્ટીમાં પણ 269.95 પોઈન્ટ (-1.18%) નો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી અત્યારે 22,549.65 ના સ્તર પર છે. નિફ્ટીનો અગાઉનો બંધ 22,819.60 હતો.

બજારમાં કડાકા પાછળના મુખ્ય કારણોનું વિશ્લેષણ:

વર્તમાન સ્થિતિ મુજબ બજાર તૂટવા પાછળ નીચે મુજબના કારણો જવાબદાર છે

1. ઈરાન-અમેરિકા યુદ્ધની અસર: મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષને કારણે વૈશ્વિક રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે અને શેરબજારમાંથી નાણાં ખેંચી રહ્યા છે.

2. ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો: કાચા તેલના ભાવ $109 પ્રતિ બેરલને પાર કરી ગયા છે. ભારત તેની જરૂરિયાતનું મોટું નિકાસ બહારથી કરે છે, તેથી તેલના વધતા ભાવ ભારતીય અર્થતંત્ર અને રૂપિયા માટે નકારાત્મક છે.

3. એશિયન બજારોમાં નબળાઈ: જાપાન, કોરિયા અને હોંગકોંગના બજારોમાં આજે સવારથી જ ભારે વેચવાલી જોવા મળી હતી, જેની સીધી અસર ભારતીય સેન્ટિમેન્ટ પર પડી છે.

4. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી: ટ્રમ્પ દ્વારા ઈરાનના તેલ ભંડાર અને ખાર્ગ આઈલેન્ડ પર કબજો કરવાની ચીમકીએ અનિશ્ચિતતામાં વધારો કર્યો છે.

રોકાણકારોની સંપત્તિમાં ધોવાણ

બજારમાં આવેલા આ પ્રારંભિક કડાકાને કારણે રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. આઈટી, બેંકિંગ અને ઓટો સેક્ટરના શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોના મતે, જો વૈશ્વિક તણાવ ઓછો નહીં થાય તો આગામી દિવસોમાં બજાર હજુ પણ નીચે જઈ શકે છે.

Next Post
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિક…

વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિક…

માર્ચ એન્ડિંગ છતાં ગોધરા પાલિકાનો વહીવટ રામભરોસે, રૂ. 23 કરોડના વેરા સામે વસૂલાત માત્ર એક કરોડ! | Go…

માર્ચ એન્ડિંગ છતાં ગોધરા પાલિકાનો વહીવટ રામભરોસે, રૂ. 23 કરોડના વેરા સામે વસૂલાત માત્ર એક કરોડ! | Go…

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિક…
GUJARAT

Massive Fire Erupts in Vapi: વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક પછી એક 35થી વધુ ભંગારના ગોડાઉનોમાં ભીષણ...

Read more

માર્ચ એન્ડિંગ છતાં ગોધરા પાલિકાનો વહીવટ રામભરોસે, રૂ. 23 કરોડના વેરા સામે વસૂલાત માત્ર એક કરોડ! | Go…

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In